Breaking News

ઝેરોક્ષ કઢાવવા ગયેલી જુવાનજોધ દીકરી સાથે દુકાનદારે કરી એવી હરકતો કે જાણીને મગજ તમ્મર ખાઈ જશે, પાછળથી બાથ ભીડીને દુકાનદારે…

અમુક લોકોને તંત્ર કે પ્રશાસનનું કોઈ પણ પ્રકારનો ડર રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સવાર પડતાની સાથે જ આપણે એવા ઘણા બધા કિસ્સાઓ સાંભળીએ છીએ કે જેમાં ગુનાખોરીને વેગ આપનારા લોકો મન ફાવે તેવું વર્તન કરી રહ્યા છે, આ ઉપરાંત જાહેરમાં જે લોકોને હેરાનગતિ પહોંચાડી રહ્યા છે..

આવા લોકોની કાળી કરતુતોને લાવવા માટે પોલીસ તંત્ર ખૂબ જ સતર્કતાથી મહેનત કરી રહ્યું છે, છતાં પણ આવા બનાવો દિન પ્રતિદિન ખૂબ જ વધવા લાગ્યા છે. અત્યારે એક હજુ પણ દીકરી ઝેરોક્ષ કઢાવવા માટે ગઈ હતી અને ત્યાં દુકાનદારે તેની સાથે એવી હરકતો કરી શકે જાણીને ભલભલા લોકોનું મગજ ખાઈ ગયું છે..

આ બનાવો હરિનાથ સર્કલ પાસેનો છે, અહીં દીપ કમલ સ્ટેશનરી આવેલી છે. આ સ્ટેશનરીની બાજુના પ્લોટ પાસે આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટી ની અંદર રહેતી પ્રિય નામની 21 વર્ષની દીકરી આ સ્ટેશનરીમાં ઝેરોક્ષ કઢાવવા માટે આવી પહોંચી હતી. તે ઘણી બધી ચીજ વસ્તુ આ સ્ટેશનરી ઉપરથી ખરીદી હોવાથી સ્ટેશનરીનો માલિક આ દીકરીને ઓળખતો હતો..

જ્યારે તે ઝેરોક્ષ કઢાવવા માટે ગઈ ત્યારે દુકાનદારે કહ્યું કે, તે અન્ય કામકાજની અંદર વ્યસ્ત છે. તમને ઝેરોક્ષ કાઢતા આવડે છે, એટલા માટે તમે દુકાનની અંદર આવીને ઝેરોક્ષ કાઢી લ્યો. દુકાનદારો તેને ઓળખતો હોવાથી આ દીકરી તેની સ્ટેશનરીની અંદર પ્રવેશ કરી લીધો હતો. આ દીકરી અંદર આવતા ની સાથે જ સ્ટેશનરીના માલિકે દુકાને નું શટર અડધું બંધ કરી દીધું હતું..

અને ત્યારબાદ આ દીકરીને પાછળથી બાથ ભીડીને ન કરવાના કારનામા કરવા લાગ્યો હતો, 21 વર્ષની પ્રિયા નામની આ દીકરી જોરહી બુમો પાડવા લાગી અને આ નરાધમની જાળમાંથી બચવાની કોશિશ કરી હતી. પરંતુ આ નરાધમ આટલો બધો ચાલાક હતો કે, તેણે દીકરીનો અવાજ બહાર જવા દીધો નહીં..

અને તેની સાથે ખરાબ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. બિચારી આ દીકરી ઉપર અત્યારે શું વીતી હશે કે જ્યારે આ નરાધમ તેના ઉપર તૂટી પડ્યો હતો, જેમ તેમ કરીને આ દીકરી ફટાફટ દોડતી દોડતી તેને ઘરે પહોંચી અને તેના માતા પિતાને જણાવ્યું કે, દીપકમલ સ્ટેશનરીના માલિકે તેની સાથે ખૂબ જ ખરાબ કામ આચરી નાખ્યું છે..

જ્યારે આ દીકરી તેના માતા-પિતાને લઈને આ સ્ટેશનરી પાસે આવી પહોંચી ત્યાં તો આ સ્ટેશનરીનો માલિક દુકાન મારીને ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો, આ ઘટનાને લઈને પ્રિયાના પિતા લક્ષ્મણભાઈ અને પ્રિયાની માતા નીતાબેન તેમજ પ્રિયાઆ ત્રણેય વ્યક્તિ નજીકના પોલીસ સ્ટેશનને ગયા અને જણાવ્યું કે, દીપકમલ સ્ટેશનરીના માલિકે તેમની દીકરી સાથે ન કરવાના કારનામાં કરી નાખ્યા છે..

અને આવી ખરાબ પ્રવૃત્તિને કારણે તેમની દીકરી ઉપર ખૂબ જ મોટી મુશ્કેલી આવી પડી છે, આવા નરાધમોને પકડીને બરાબરનો મેથીપાક ચખાડવો જોઈએ અને તેને એવી કડક સજા થવી જોઈએ કે તે અન્ય કોઈ વ્યક્તિ ઉપર નજર નાખતા પહેલા સો વખત વિચાર કરે આ સ્ટેશનરીના માલિકે આ દીકરી ઉપર દાનત બગાડીને ખૂબ જ ખોટું કામ કરી નાખ્યું હતું..

આ ઘટનાની જાણકારી તેના પરિવાર સુધી પણ પહોંચવી જોઈએ અને તેને કડકમાં કડક સજા થવી જોઈએ પોલીસ જ તાત્કાલિક ધોરણે ગુનો નોંધીને સ્ટેશનરીના માલિકને પકડવાની કામગીરી શરૂ કરી છે, જેમાં 15 કલાકની શોધખોળ કર્યા બાદ સ્ટેશનરીનો માલિક રમેશ શહેર થી 60 કિલોમીટર દૂર આવેલા એક ફાર્મ હાઉસ ઉપરથી મળી આવ્યો હતો..

હાલ તેની ધરપકડ કરવામાં આવી છે, અને તેની કડક પૂછપરછ પણ કરી રહી છે. જ્યારે જ્યારે આવા બનાવો સામે આવે છે ત્યારે સૌ કોઈ લોકોના મગજ ચક્કર ખાઈ જતા હોય છે. અન્ય ગુનાખોરીઓ રોકવા માટે ભય બેસે તેવો દાખલો ઉભો કરવો ખુબ જ જરૂરી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *