Breaking News

‘ઝેર પીઈને મરી જજે પણ મારી સામું ન બોલતી’ કહીને પતિ તેની પત્નીને દારુ પીઈને ઢોરમાર મારતો, કંટાળી ગયેલી પત્નીએ કર્યું એવું કે પતિ સીધો દોર થઈ ગયો..!

પારિવારિક જીવનમાં ઘણી બધી વાર અંદરો અંદર લડાઈ ઝઘડો થઈ જતો હોય છે, મોટાભાગે સાસુ વહુના લડાઈ ઝઘડા સામે આવે છે. તો કોઈ વખત નણંદ ભાભીના માઠા બનાવો પણ સામે આવી જતા હોય છે, હવે તો પતિ પત્નીમાં પણ ખૂબ જ એકતા જોવા મળતી નથી. જેના કારણે લગ્નજીવન માત્ર ટૂંક સમયની અંદર જ તૂટી જતા હોય છે..

જ્યારે પણ કોઈ મહિલા લગ્ન કરીને તેના સાસરે રહેવા માટે જાય છે, ત્યારે તેના સાસુ સસરા અને પતિ તરફથી એક જ આશા અપેક્ષા હોય છે કે, તેને પોતાના જ પિયર જેવું સુખ-શાંતિવાળું જીવન જીવવા મળે, પરંતુ ઘણી બધી વાર તેને માઠો અનુભવ પણ થતો હોય છે, સહનશક્તિ પણ રાખવી પડે છે..

પરંતુ જ્યારે સહન કરવાની દરેક ક્ષમતામાં પૂર્ણ થઈ જાય ત્યારબાદ વ્યક્તિ ખૂબ જ કંટાળી જતો હોય છે, અત્યારે ભૂમિકા નામની એક મહિલા અને તેના પતિ તરફથી ખૂબ જ કડવા વેણ વચન અને માઠું સહન કરવાનો મારો આવી ગયો હતો. જ્યારે લગ્નની વાતચીત હાલતી હતી એ વખતે ભૂમિકાને જણાવવામાં આવ્યું હતું કે, યુવક ખૂબ જ મોટી કંપનીની અંદર 1.5 લાખ રૂપિયાની નોકરી ધરાવે છે..

અને ભણેલ ગણેલ તેમજ ખૂબ જ હોશિયાર યુવક છે, પરંતુ જ્યારે ભૂમિકા લગ્ન કરીને તેના સાંસળી રહેવા માટે આવી ત્યારે તેને ખબર પડી કે તેનો પતિ કોઈ પણ મોટી નોકરી કરતો નથી. હકીકતમાં તે એક કારખાનાની અંદર 10,000 રૂપિયાની નોકરી કરી રહ્યો છે, આ સમયની અંદર 10000 રૂપિયામાં પરિવારનું ગુજરાન ચલાવવું એ માંડીને બાળકોને શાળાએ ભણાવવા ગણાવા સુધીની ચીજ વસ્તુઓનું પૂરું પાડવું શક્ય હોતું નથી..

ઘણી બધી વાર ભૂમિકા એ તેના પતિને અન્ય કોઈ કંપનીની અંદર નોકરી માટે જવાનું જણાવ્યું હતું, પરંતુ ભૂમિકાનો પતિ વિવેક ભણેલ ગણેલ હોવા છતાં પણ સારી કંપનીની અંદર નોકરી કરવાને બદલે દારૂ જેવા વ્યસનોના રવાડે ચડી ગયો હતો, તે અવારનવાર દારૂ પીને પોતાના ઘરે આવતો અને તેની પત્નીને ઢોર મારવા લાગતો હતો..

દારૂ પીઈને નશાની અંદર તે પરિવારમાં પણ ઘણી બધી વાર ખૂબ જ મોટા કાંડ કરી બેઠો હતો, ભૂમિકા તેના પતિની કાળી કરતુતો ખૂબ જ કંટાળી ગઈ હતી, તેને વિચાર્યું હતું કે, તેનો પતિ ખૂબ જ ભણેલ ગણેલ અને હોશિયાર હશે. તો તેઓ જીવનમાં હંમેશા સતત પ્રગતિ કરતા રહેશે પરંતુ તેના પતિએ તો પરિવારમાં રહેલી સંપત્તિને પણ વેચીને દારૂ પીઈ નાખ્યો હતો..

રૂપિયાની વેડફણી થવાને કારણે ભૂમિકાને ખૂબ જ દુઃખ થતું હતું, પરંતુ તેનો પતિ આ બાબતને સમજી શક્યો નહીં અને તેને દારૂ પીવાનું શરૂ જ રાખ્યું હતું, ભૂમિકા તેના પતિની આ કાળી કરતુતોથી ખૂબ જ કંટાળી ગઈ હતી, તેણે તેના સસરાને પણ જણાવ્યું હતું કે વિવેક રોજબરોજ દારૂ પીને ઘરની અંદર તોડફોડ કરી રહ્યો છે..

અને તેને ઢોર માર મારી રહ્યો છે, પરંતુ સાસુ સસરા એ પણ આ બાબતમાં ભૂમિકાને કોઈપણ સાથ સહકાર આપ્યો નહીં અને અંતે કંટાળી ગયેલી ભૂમિકાએ પોતાના જ હાથે પોતાના પતિને સુધારવાનું બીડું ઝડપી લીધો હતો, એક વખત રાત્રિના સમયે દારૂ પીને ઘરે આવેલા પતિને ભૂમિકાએ ઢોર મારવાનું શરૂ કર્યું અને કહ્યું કે જો તમે દારૂ પીવાનું બંધ નહીં કરો તો આ ઘરમાંથી તમને બહાર કાઢી મૂકવામાં આવશે..

તો વિવેકે જણાવ્યું કે, તું ઝેર પીને મરી જજે પરંતુ મારી સામે ન બોલતી જો તું મારી સામે બોલીશ તો હું તને પણ મોતને ઘાટ ઉતારી નાખીશ, પરંતુ ભૂમિકાએ ખૂબ જ હિંમત દાખવી અને પોતાના પતિને એક રૂમની અંદર પૂરી દીધો હતો. જ્યારે તેનો દારૂનો નશો ઉતર્યો ત્યારે તેને અહેસાસ થયો કે, તેને એક રૂમની અંદર બંધ કરી દેવામાં આવ્યો છે..

ભૂમિકાએ તેના પતિને અંદાજે ત્રણ દિવસ સુધી ભૂખ્યો અને તરસ્યો આ ઓરડાની અંદર બંધ કરી દીધો હતો, ભૂમિકા વિચાર્યું કે ત્રણ દિવસ બાદ તે તેના પતિને ઓરડામાંથી બહાર કાઢશે એટલે તેની તમામ અકલ ઠેકાણે આવી જશે, પોતાના જ ઘરની અંદર રૂમમાં પૂરી દેવાને કારણે જેલમાં જવા જેટલું દુઃખ ભૂમિકાએ તેના પતિને આપી દીધું હતું..

તેને લાગ્યું કે, કદાચ તેની આ ઘટનાથી તેનો પતિ સુધરી જશે અને હકીકતમાં જેવું થયું ત્રણ દિવસ ભૂખ્યો તરસ્યો આ રૂમની અંદર જીવન વિતાવવાથી વિવેકની બુદ્ધિ ઠેકાણે આવી ગઈ અને તેને તમામ ઘટનાનું ભાન થઈ ચૂક્યું હતું, આ બનાવ ખુબ જ ચોંકાવનારો સાબિત થયો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *