ગામડા લોકોનું જીવન ખરેખર તમામ લોકો માટે એક ઉચ્ચ પ્રકારની પ્રેરણા આપતો જીવન ગણી શકાય એવું હોય છે પહેલાના જમાનાના ગામડાના લોકો નિયમિતતા અને પોતાના કાર્ય પ્રત્યેની લાગણીશીલતા ને કારણે આજે પણ ખૂબ લોકોને યાદ આવે છે તેમના કાર્યો આજે પણ ભલે પડે આપણને એક નવી દિશા અને પ્રેરણા સૂચવનારા બની રહેતા હોય છે,
પરંતુ તે ઉચ્ચ વિચાર ધરાવતા લોકો માંથી ત્યારબાદ ની પેટી માં જે પ્રમાણ ના ગુણોનું સિંચન થવું જોઈએ અથવા તો કેટલા ગુણો આવવા જોઈએ તે પ્રમાણે થયું નથી અને તેના કારણે અનેક વખત ખૂબ મોટી ચોંકાવનારી ઘટના ઓ ગામડા વિસ્તારમાંથી આપણને જોવા મળતી હોય છે અને જ્યારે આ જ સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ અને માહિતી મેળવવામાં આવે તો તમામ લોકોની આંખો પણ પહોળી થઈ જાય છે.
ગામડામાં વસતા લોકો મોટેભાગે જો પોતાના ખેતર હોય અને માલિકીનું ખેતર ધરાવતા હોય અને જાતે કાર્ય કરવા માટે સક્ષમ હોય તો મોટાભાગે ના કિસ્સાઓમાં છે તે ખેડૂત પોતે જ ખેતી કરવામાં માનતા હોય છે જેના કારણે તેઓ યોગ્ય પ્રમાણમાં સારો પાક અને આવક મેળવી શકે બંધુઓને કિસ્સાઓમાં એવું પણ હોય છે એક ખેડૂત ખૂબ વધારે પ્રમાણમાં જમીનનું સંચાલન કરવા માટે સફળ ના હોય ત્યારે તેઓ અન્ય ખેત મજુરો ની મદદ પણ લેતા હોય છે.
અને તેઓ ખૂબ ધ્યાનપૂર્વક મહેનતથી કામ કરતા હોય છે, હાલા ખેત મજુર સાથે બનેલી આ ઘટનાની વાત કરવામાં આવી છે ખેતરમાં મોડી રાતે ટોળું વળીને ચાર યુવકો બેઠા હતા જેમાં શેરખી આશાપુરી માતાના મંદિર નજીક રહીને ખેત મજૂરી કરતા રાજુબેન નીતિનભાઈ જાદવ જેમને ત્રણ બાળકો છે શેરખી ગામ ના ભગવાનસિંહ ગોપાલ સિંહ પરમાર ના ગાયત્રી ફાર્મ ની સામે,
ખેતરમાં છેલ્લા ચાર મહિનાથી આ પરિવાર ખેતર ખેડવા માટે આવ્યા હતા આ જ ખેતરમાં તેમના પતિ નીતિનભાઈ તખત સિંહ જાદવ ની ઉંમર ૪૦ વર્ષ છે તેઓ ત્રણ બાળકો સાથે સાસુ તેજુબેન સાથે રહેતા હતા એક દિવસ સાંજના સમયે સાડા સાત વાગ્યાની આસપાસ પરિવાર ઓરડીની બહાર ખાટલો નાખીને બેઠા હતા બરોબર આ જ સમયે ખેતરની બાજુમાં આવેલા અન્ય ખેતરમાં રહેતો,
સુનિલ ઉર્ફે મૌન નાનજીભાઈ ચૌહાણ એની બાઈક પર તેમના બીજા ત્રણ યુવાન મિત્રો સાથે એટલે કે કુલ ૪ જેટલા યુવાનો ખેતરમાં ટોળું વળીને બેસી ગયા હતા જેમાં જયેશભાઈ રમેશભાઈ ચૌહાણ રોનક રણજીતભાઇ ચૌહાણ અને અજય ગણપતભાઇ ગોહિલ નો સમાવેશ થાય છે નીતિનભાઈ તેમના દીકરાઓ ડરતા હોવાથી યુવકોને જતા રહેવા કહ્યું પરંતુ યુવકો માની અને અને ત્યાંથી ગયા નહીં
નીતિનભાઈ તેમની પત્ની અને સાસુ એ સાડા નવ વાગ્યે ફરીથી તેમને જતા રહેવા માટે કહ્યું ત્યારે ઝઘડો કરીને નીતિનભાઈ ને એક જબરદસ્ત ફેટ મારી જબરદસ્ત ઝપાઝપી થઈ તમામ વચ્ચે જબરદસ્ત લડાઈ થઈ આ વચ્ચે નીતિનભાઈ ના ગુપ્ત ભાગે પગથી લાતો મારતા તેઓ ત્યાં ને ત્યાં જમીન ઉપર પડી ગયા અને બેભાન થઈ ગયા હતા અને તરત જ યુવકો પોતાની બાઇક લઇને ત્યાંથી ભાગી ગયા હતા
નીતિનભાઈ હલચલ ના કરતાં તેમને ગોત્રી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યાં લઈ જવાની સાથે જ ડોક્ટરે તો તેમને મૃત જાહેર કર્યા આ ઘટના બાદ રાજુબેન જાદવ પોતાના પતિના મોત મામલે તાલુકાના પોલીસ મથકમાં સુનિલ ઉર્ફે પપ્પુ અને તેમની સાથેના યુવકો પર હત્યાનો ગુનો દાખલ કરી તેમને તાત્કાલિક ધોરણે ધરપકડ કરવા માટે ની કામગીરી હાથ ધરાઇ છે
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]