છેલ્લા કેટલાક દિવસોમાં હત્યા લૂંટફાટ અને મારામારી ના કિસ્સાઓ આપણી સામે બહુ જ મોટા પ્રમાણમાં રહ્યા છે અને આ દરમિયાન આપણે બને તેટલા પ્રમાણ માં સાવચેત થવું જોઈએ અને ઘણી બધી વખત હ.ત્યા.રાઓ કેવી રીતના હ.ત્યા કરતા હોય છે કે તેઓને કોઈ ના થી ડર જ નથી રહેતો તો ઘણી વખત હ.ત્યારાઓ યુક્તિપૂર્વક હ.ત્યા કરતા હોય છે ઘણી બધી વખત આના કારણે માસુમ વ્યક્તિઓના પણ જીવ ગુમાવવાનો વારો આવે છે.
આવો જ એક બનાવ ગત દિવસોમાં બન્યો હતો કોસંબા જુના જકાતનાકા વિસ્તારમાં મરઘા કેન્દ્ર પાસેથી પસાર થતી કેનાલની બાજુમાં ભેગા થયેલા વ્યક્તિઓમાં પહેલા તો દારૂ દેવામાં આવ્યું હતું ત્યારબાદ કંઈક અંગત કારણોસર અથવા તો યુક્તિપૂર્વક જ આવેલા વ્યક્તિઓએ ૪૫ વર્ષના કાકાને ખૂબ જ દારૂ પીવડાવી તેઓ પર જીવલેણ હુમલો પણ કરવામાં આવ્યો હતો.
પરંતુ તેઓને આખરે મોટા પથ્થર વડે ઘા મારીને તેઓનું મૃત્યુ કરી દેવામાં આવ્યું હતું અને તેઓને ત્યાજ બાજુમાં નીકળીને કેનાલમાં જ ધસડીને લઈ જાય ફેંકી દેવામાં આવ્યા હતા ત્યારબાદ સવારે ત્યાંના રહેવાસી દ્વારા કેનાલમાં એક અજાણ્યા પુરુષની હત્યા કરેલી લાશ મળી આવી હતી કેનાલને માત્ર ૧૦ ફૂટ દૂર લોહીથી ખરડાયેલો મોટો પથ્થર પણ મળી આવ્યો હતો.
અને આ મૃત્યુ પામેલા વ્યક્તિના મોં ઉપર ઘા કર્યાના નિશાન મળિયા અને આ ૪૫ વર્ષીય યુવક ની બીજા લોકો દ્વારા હત્યા કરવામાં આવી છે હત્યા કર્યા બાદ જાણવામાં આવ્યું છે અને ત્યાં નિશાન પણ મળી આવ્યાં છે તેઓને ઘસડીને લઈ જઈ કેનાલમાં ફેંકી દીધા હતા પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી પીએમ રિપોર્ટ બાદ હત્યાનો ગુનો છે.
ગુરુવારે સવારે કોસંબા જકાતનાકા વિસ્તારમાં મરઘા કેન્દ્ર પાસેથી પસાર થતી એક કેનાલમાં એક પુરુષની લાશ મળી આવી હતી ઘટનાની જાણ પોલીસ ને કરવામાં આવતા કોસંબા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી ત્યારબાદ તેઓની મદદથી જ યુવકની લાશ બહાર કાઢવામાં આવી હતી સ્થળ નિરીક્ષણ કરતા જે જગ્યાએ કેનાલમાંથી લાશ મળી તેને દસ ફૂટ દૂર લોહીથી ઘડાયેલો પથ્થર મળી આવ્યોહતો.
આવી તમામ માહિતી પોલીસ દ્વારા એકઠી કરી તેઓ દ્વારા જણાવવામાં આવી છે અને તેઓને ઢસડી ગયા હતા તેના પણ નિશાન મળી આવ્યા છે તેઓ પોલીસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે અજાણ્યા લોકો દ્વારા બુધવારે રાત્રીથી ગુરુવારે વહેલી સવાર દરમિયાન આ યુવકને ઉપર પથ્થર મારી તેની હત્યા કરી તેને ખેંચીને નહેરમાં નાખી દીધો હોવાનું આશંકા સેવાઈ રહી છે.
હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી યુવક પેનલ પીએમ હાથ ધરાયું છે અને આ યુવકના સગા સંબંધી તથા પરિવારજનોને શોધખોળ શરૂ કરવામાં આવી છે હ.ત્યા કરનારાઓને દુશ્મની હતી ઝઘડો થયો હતો કે સાચું કારણ શું હજી સુધી જાણવામાં આવ્યું નથી પરંતુ પોલીસ દ્વારા તેની જાણકારી હાથ ઉપર ધરાય છે તે ઉપરાંત એ પણ જાણવામાં આવ્યું છે કે જે જગ્યાએ યુવકને માથામાં પથ્થર માર્યો હતો તે જગ્યાએથી આજુબાજુમાં દારૂની ખાલી થેલીઓ પણ મળી હતી.
અને શંકા વ્યક્ત કરવામાં આવી છે તે પ્રમાણે યુવાને એટલે કે મૃત્યુ વ્યક્તિ દ્વારા પણ દારૂ પીવા માં આવ્યો હતો અને તે પણ વ્યક્ત કરવામાં આવી છે કે તે અન્ય યુવાનો સાથે ખાણીપીણી કરી હોય તેવું પણ વ્યક્ત થઈ રહ્યું છે અને આ મૃત વ્યક્તિ સાથે બેથી વધુ વ્યક્તિ હોય તેવી પણ શંકા થઈ રહી છે અને તેઓ પ્રતિક્રમણ થઈ રહ્યું છે ઓળખી અને ત્યારબાદ તેના પરિવારજનોનો સંપર્ક કરી તેઓને ઝડપથી અને ઝડપથી આ મૃતકનું સ.બ સોંપવામાં આવશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]