Breaking News

યુવકે સગીરાના પિતાને આપી ધમકી, ફરિયાદ પાછી ખેંચી લો, નહીતો તમારી દીકરીના ખરાબ ફોટો કરી દઈસ વાયરલ..!

મિત્રો આજના આગળ વધતા જમાનાની વાત કરવામાં આવે તો દરેક લોકો નું અંદર થી એવું માનવું રહ્યું જ છે એને બધા પોતે જ સ્વીકારે જ છે કે હવે ના સમયમાં મોબાઈલ અને ઇન્ટરનેટ એ માનવીના જીવનમાં એક આગવું સ્થાન લય લીધું હોય એવું તમામ લોકો નું માનવું રહ્યું છે વધતી જતી ટેક્નોલોજી સાથે વધવા માટે લોકો મોબાઇલ નો સહારો લેતા જણાઈ છે.

મોબાઈલ ના ઉપયોગમાં થતો વધારો અને દિવસે ને દિવસે વધતી જતી લોકો ની મોબાઈલ સાથે ની પ્રવુતિઓ માનવ ના જીવનકાળ સામે પ્રશ્નો ઉભા કરનારા છે ખરેખર જોવામાં આવે તો મોબાઈલ અને ઇન્ટરનેટ નો જો વિવકેકતાથી જો ઉપયોગ કરવામાં આવે તો ઘણી ઘણી રીતે ખુબ જ કામનો સાબિત થતો જોવા મળે છે જેનો ઘણો ફાયદો છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક સમય થી આ મોબાઈલ ના જ દુરુપયોગ ને કારણે સર્જાતા અનેક કિસ્સાઓ સામે આવતા જોવા મળે છે જે ખરેખર દરેક લોકો એ જાણવા જ જોઈએ જેથી ભવિષ્યમાં આવી નઠારી ઘટનાઓ ને ટાળી શકાય છે હાલમાં બનેલ ઘટનાની વિસ્તારમાં જો વાત કરવામાં આવે તો મોબાઈલ ને કારણે કેવા પ્રકારના મામલો સર્જાય છે,

બોપલ માં એક યુવકે અગાઉ થયેલી ફરિયાદ પાછી ખેંચી લેવા માટે સગીરાના પિતાને મોબાઈલમાં વોટ્સએપ માં વોઇસ મેસેજ મોકલી ને ધમકી પણ આપી હતી કે, ફરિયાદ પાછી ખેંચી લો નહીં તો તમારી દીકરીના ફોટા હું વાયરલ કરી દઈશ કહીને યુવકે ફોટા વાયરલ પણ કર્યા અને ગ્રુપમાંથી પછી તરત ડિલિટ પણ કરી દીધા હતા,

પરંતુ આ મામલે સગીરાના પિતાએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વોઈસ મેસેજ કરીને ધમકી આપી ને બોપલમાં રહેતી સગીરાને મુકેશ ડામોર યુવક 2 મહિના અગાઉ ભગાડી પણ ગયો હતો. જે બાદ સગીરાના પિતાએ તાત્કાલિક ધોરણે રાજસ્થાનમાં યુવક સામે ફરિયાદ પણ કરી હતી. પરંતુ આ તમામ ઘટનાક્રમ માં,

જે બાદ સગીરા મળતાં જ તેને પરત લઈને અમદાવાદ લાવવામાં આવી હતી. અને ત્યારે ફરી એકવાર ગુનેગાર એ 15 માર્ચે મુકેશે સગીરાના પિતાને ફરી એકવાર મોબાઈલ માંથી વોઇસ મેસેજ કર્યો હતો કે, તમે મારી વિરુદ્ધ કરેલ ફરિયાદ અત્યારે જ પરત ખેંચી લો નહીં તો તમારી દીકરીના બીભત્સ ફોટા હાલ જ વાયરલ કરી દઈશ.

અને આ ઉપરાંત ડુંગરપુર મેં હમારી ચલતી હૈ આવા નામક ચાલતા ગૃપમાં તસવીરો મૂકી હતી આરોપી એવા મુકેશે ડુંગરપુર મેં હમારી ચલતી હૈ નામના ગૃપમાં સગીરાના ફોટા મોકલ્યા હતા અને પછી તો તેને ડિલિટ કરી દીધા હતા. પરંતુ અહીં મહત્વની જાણવા જેવી વાત હોય તો એ છે કે સગીરાના પિતા પણ તે જ ગૃપમાં હતા.

અને તેમને ફોટા જેવા ગ્રૂપમાં આવ્યા કે તરત જ દીકરીના પિતાએ તેના પોતાના મોબાઈલમાં સેવ કરી દીધા હતા. ખરેખર ખુબ જ આશ્ચ્ર્ય થી ભરેલ ઘટના ઘણી શકાય, આ સમગ્ર મામલે સગીરાના પિતાએ સ્થાનિક વિસ્તાર બોપલ પોલીસ સ્ટેશનમાં મુકેશ સામે તુરંત ફરિયાદ નોંધાવી દીધેલ છે. બોપલ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *