Breaking News

યુવકે ઓનલાઈન ગોતેલી દુલ્હન કરતી એવી વસ્તુની મોંઘી ચોરી કે જે જાણતા જ, પતિ માથે હાથ મુકીને ઉભા રોડે દોડતા થયો..!!

રોજબરોજ બનતા ચોંકાવનારા કિસ્સા ખૂબ જ સામે આવી રહ્યા છે. આજકાલ લોકો પોતાની વાતોમાં ભોળવીને બીજા લોકોની છેતરી રહ્યા છે અને તેમની જિંદગીને પણ બરબાદ કરી રહ્યા છે. આધુનિક યુગમાં લગ્ન માટે ઘણી બધી સોશિયલ મીડિયા દ્વારા એપ કરવામાં આવી છે પરંતુ હાલમાં આ એપ દ્વારા એવી છેતરપિંડી સામે આવી હતી.

જે જોઈને દરેક લોકો ચોકી ગયા હતા. આ ઘટના ગુજરાતમાં રહેતા યુવક સાથે બની હતી. યુવકને લગ્ન થતાં ન હોવાને કારણે યુવકે મેટ્રોમોનિયલ સાઈડ દ્વારા પોતાના માટે યુવતીને શોધવાનું ચાલુ કર્યું હતું. આ એપ દ્વારા તેમણે સર્ચ કરીને એક યુવતીને શોધી હતી. આ યુવતીનું નામ રીટા દાસ હતું. રીટા દાસે મેટ્રોમોનીયલ એપમાં પોતાના ડિવોર્સ થઈ ગયા હોવાનું લખ્યું હતું.

જેના કારણે યુવકે રીટા સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું. બંને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. લગ્ન પહેલા યુવકે રીટા પાસેથી છૂટાછેડાનો પુરાવો પણ માંગ્યો હતો પરંતુ રીટાએ જણાવ્યું હતું કે નાની ઉંમરમાં પંચાયતમાં લગ્ન કર્યા હોવાથી તેની પાસે લગ્નના કોઈપણ દસ્તાવેજ નથી અને તે ઘણા વર્ષોથી પોતાની માતા સાથે રહે છે.

રીટાની વાત પર વિશ્વાસ કરીને યુવકે અમદાવાદમાં રીટા સાથે લગ્ન કરી લીધા હતા. લગ્નના છ મહિના પછી રીટા જમીનના કેસના કારણે ગુવાહાટી ગઈ હતી અને ત્યારબાદ તે પાછી આવી ન હતી. જેના કારણે યુવક ખૂબ જ ચિંતા થઈ ગયો હતો. આસામના ગુવાહાટીની મહિલાએ યુવકને છેતર્યો હતો.

રીટા આસામ ગયા પછી ચાર પાંચ દિવસ સુધી યુવકની સાથે વાત કરતી હતી પરંતુ ત્યારબાદ તેને કોલ રીસીવ કરવાના બંધ કરી દીધા હતા. બ્રિટનનું પતિ અવારનવાર ફોન કરતો હોવા છતાં ફોન ઉપાડી રહી ન હતી. એક દિવસ અચાનક જ કોઈ અજાણ્યા યુવકે ફોન રિસીવ કર્યો હતો. આ યુવકે વકીલ હોવાનું જણાવ્યું હતું.

અને તેણે જણાવ્યું હતું કે રીટા કસ્ટડીમાં છે. તેને જામીન માટે એક લાખ રૂપિયાનો ખર્ચ થશે. જેના કારણે રીટાના લગ્ન થયેલા પતિએ વકીલની વાત સાંભળીને જમીનના કેસના સંબંધમાં કસ્ટડીમાં હશે. જેના કારણે તેણે એક લાખ રૂપિયાની વ્યવસ્થા કરીને રીટાના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. પૈસા મોકલવા માટે હતી.

વકીલ પાસેથી કોર્ટના દસ્તાવેજ ઓનલાઈન મંગાવ્યા હતા. ત્યારેનું દસ્તાવેજમાં નામ ‘રીટા દાસ’ નહીં પરંતુ ‘રીટા ચૌહાણ’ લખવામાં આવ્યું હતું. જેના કારણે રીટાના નવા પતિએ રિટર્નના રીટા ચૌહાણના નામ વિશે પૂછતા જાણવા મળ્યું હતું કે, રીટા અનિલ ચૌહાણની પત્ની છે અને અનિલ ચૌહાણ હથિયારોની દાણ ચોરી તેમજ ચોરી, લુંટ જેવા ગંભીર કેસમાં ઘણા સમયથી ફરાર છે.

ચોરીના કેસમાં પકડાઈ ગયેલ છે. જેના કારણે આ વાતની જાણ થતાં રીટાના નવા પતિના હોશ ઉડી ગયા હતા અને તેની સાથે ખૂબ જ મોટી છેતરપિંડી થઈ હતી. રીટા 5000 કારની ચોરીના કેસમાં તેમના પતિ સાથે ફરાર થઈ હતી. રીટાના લગ્ન થયા હતા અને તે પોતાના પહેલા પતિ સાથે જ રહેતી હતી. તેના કોઈપણ છુટા છેડા થયા ન હતા.

પરંતુ બીજા યુવકને ફસાવીને તેણે આ કાવતરું કર્યું હતું. આ વાતની જાણ થતા જ યુવક માથે હાથ મૂકીને રડવા લાગ્યો હતો તેના પૈસા લુંટાયા હતા. અનિલની ત્રણ પત્નીઓ છે અને તેમના 7 બાળકો છે. અનિલ ચૌહાણ અને તેની પત્ની રીટાની પોલીસે ધરપકડ કરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *