Breaking News

યુવક તેની પડોશણને મેસેજ કરીને ફોટા મોકલવાનું કહેતો, એક દિવસ ફૂટી ગયો એવો ભાંડો કે ઈજ્જત આબરૂના ધજાગરા થઈ ગયા..!

ખોટી દાનત અને નિયત ધરાવતા વ્યક્તિથી હંમેશા દૂર રહેવું જોઈએ, તેવું આપણને આપણા વડીલો હંમેશા કહેતા હોય છે અને અત્યારેના સમયની અંદર તો કયા વ્યક્તિનો સ્વભાવ કેવા પ્રકારનો છે, તે જાણીને જ તેમની સાથે વાત વર્તન કરવું પડે છે. એક યુવકોનો એવો ભાંડો ફૂટી ગયો છે કે, તેની ઈજ્જત આબરૂના તો ધજાગરા ઉડી જવા પામ્યા હતા..

કારણ કે, તેણે પોતાની નિયત ખરાબ કરીને ખૂબ જ મોટું કાળું કારનામુ કરી નાખ્યું હતું. આ ઘટનાને લઈને ચારે કોર ચકચાર મચી જવા પામ્યો છે. ધનજી પાર્ક સોસાયટીમાં જ્યારે આ ઘટના વિશે સૌ કોઈ લોકોને ખબર પડી ત્યારે સોસાયટીના રહીશો પણ હચમચી ઊઠ્યા છે, આ સોસાયટીની અંદર કુલ 10 મકાન આવેલા છે..

દરેક વ્યક્તિ એકબીજા સાથે પરિવારની જેમ હસતા-ખેલતા સ્વભાવથી વાતચીત કરીને જીવન ગુજારતા હતા અને પરિવાર આ માહોલની અંદર જ એક પડોશી હોય તેના અન્ય પાડોશી સાથે ખૂબ જ ખરાબ કામ કરી નાખ્યું છે, કિશોરભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે તેમની પત્ની અનિતાબેન ફેશન ડિઝાઈનરનું ઘરેથી જ કામકાજ કરતા હતા..

અનિતાબેન નામની આ મહિલા મહિલા ખૂબ જ દેખાવડી હોવાને કારણે તેના પડોશમાં રહેતા વિનોદ નામના વ્યક્તિ અનિતાને ખોટી રીતે પજવણી કરવા માટે આવી પહોંચતા હતા સોસાયટીમાં રહેતા લોકો એકબીજાને પરિવાર સમજીને હળી મળીને રહેતા હતા, એટલા માટે તેઓ હંમેશાં એકબીજા સાથે વાત ચિતો કરવા માટે એકબીજાના ઘરે પણ જતા હતા..

અને સાથે હરવા ફરવા માટે પણ જતા હતા, આ તમામ સમયનો લાભ ઉઠાવીને વિનોદભાઈ અનિતાબેનને ખૂબ જ ખરાબ નજરે જોવા લાગ્યા હતા, અનિતાબેન આ તમામ બાબતોથી અજાણ હતી, તેઓને એવી તો શી ખબર કે, તેમના રૂપથી વિનોદભાઈ મોહી ગયા છે, અને તેમની સાથે ખૂબ જ ખરાબ કામ કરવાની મનમાં ખોટી દાનત રાખી રહ્યા છે..

આ તમામ બાબતોથી પરિવાર બિલકુલ અજાણ હતો, એક દિવસ અચાનક જ વિનોદભાઈ પોતાના મોબાઈલ ફોનમાંથી તેમના પડોશમાં રહેતી અનિતાબેનને મેસેજ કરીને વાતચીતો કરવાનું શરૂ કર્યું હતું, અનિતાબેનને લાગ્યું કે, વિનોદભાઈ તેમની સાથે મિત્રતા ભર્યું વર્તન કરવા લાગ્યા છે..

એટલા માટે અનીતાબેન વિનોદભાઈને જવાબ આપવાનું બંધ કરી દીધું હતું. વિનોદ નામના યુવકના પણ લગ્ન થઈ ચૂક્યા હતા. છતાં પણ તે અનિતાબેનની પાછળ પડી ગયો હતો, તે અવારનવાર અનિતાબેન ના ફોટામાં કોમેન્ટ પણ લગાવતો હતો, આ ઉપરાંત એક દિવસ તો તેને તમામ હદો પાર કરીને તેના પડોશન અનિતાબેનને મેસેજ કરીને કહ્યું કે, મને તમારા ફોટા જોવાની ઈચ્છા થઈ છે..

તમે મહેરબાની કરીને મને ફોટા મોકલી આપો. મને તમારા ફોટા જોવા ખૂબ જ ગમે છે, આ મેસેજ જ્યારે અનિતાબેને વાંચ્યો ત્યારે તેમના હાથમાંથી મોબાઇલ નીચે પડી ગયો હતો, તેઓએ તેમના પતિ કિશોરભાઈને આ વાતની જાણકારી આપી કે, તેમના પડોશમાં રહેતો વિનોદભાઈ ધીમે ધીમે દાનત બગાડી રહ્યો છે..

અને અત્યારે હવે તેને તમામ હદો વટાવી દઈને મને ફોટા મોકલવાનો પણ જણાવી રહ્યો છે, એટલું જ નહીં તે ઉપરાંત વિડીયોકોલ પણ કરવા લાગ્યો હતો, કિશોરભાઈને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ સોસાયટીમાં આવી પહોંચીને સૌ કોઈ લોકોની સામે વિનોદનો ભાંડો ફાડી નાખ્યો હતો..

દરેક લોકો ને લાગતું હતું કે, વિનોદ ખૂબ જ મોટો વ્યવસાયિક માણસ છે અને સ્વભાવે પણ ખૂબ જ સારો છે, પરંતુ તેની કાળી કરતુતોનો ભાંડો કિશોરભાઈ એસ સોસાયટીના દરેક લોકોને જણાવી દીધો ત્યારે વિનોદના ઈજ્જત આપતું નહોતો ધજાગરા થઈ જવા પામ્યો હતો અને તેનો મોટો ભાંડો ફૂટી ગયો કે..

હવે દરેક લોકોની નજરમાંથી તે નીચે ઉતરી જવા પામ્યો હતો, શરૂઆતમાં તો સૌ કોઈ લોકોને આ બાબત ઉપર વિશ્વાસ થયો નહીં, જ્યારે અનિતાબેનને પોતાના મોબાઈલ ફોનમાં રહેલા તમામ મેસેજો દેખાડ્યા ત્યારે ભલભલા લોકોના ડોળા ફાટી ગયા હતા, અત્યારના સમયમાં વ્યક્તિના સ્વભાવને સૌ પ્રથમ ઓળખવું પડે છે. અને ત્યારબાદ તેમની સાથે વ્યવહાર રાખી શકાય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *