Breaking News

યુવકને ટોઇલેટ જવાની અંગત જગ્યાએ અંદરથી થવા લાગ્યો બરાડા ફટવાડતો દુ:ખાવો, એક્સ-રે કઢાવતા જ અંદર મળ્યું એવું કે ડોક્ટરને પણ પરસેવો છૂટી ગયો..!

જો શરીરમાં સ્વાસ્થ્ય સારું હોય તો હંમેશા સારા વિચારો આવે છે અને કંઈક કરી દેખાડવાની ધગશ પણ જાગે છે. પરંતુ જો શરીરમાં જ તાજગીનો અનુભવ ન થતો હોય તો માણસ દિન પ્રતિદિન ખૂબ જ કંટાળી જતો હોય છે. અત્યારે એક યુવકની હાલત એટલી બધી બગડી ગઈ હતી કે, તેની પાછળનું કારણ જાણીને ડોક્ટરને પણ પરસેવો છૂટી ગયો છે..

આ ઘટના પંજાબના ચંડીગઢની છે. અહીં મૂળ ઉત્તર પ્રદેશના મુરાદાબાદનો રહેવાસી એક યુવક ચંડીગઢના મોલીજાગરા ખાતે તેની માતાને મળવા માટે આવ્યો હતો. તે જ્યારે મુરાદાબાદથી ચંડીગઢ તરફ ટ્રેનમાં પોતાની માતાને મળવા માટે જતો હતો. ત્યારે તેણે ટ્રેનની અંદર જ એક અજાણ્યા યુવક સાથે દોસ્તી કરી લીધી હતી..

આ ઉપરાંત દોસ્તી કરનાર યુવકો સાથે બેસીને તેણે ટ્રેનની અંદર દારૂ પણ પીધો હતો. જાહેર જગ્યાએ આ પ્રકારનું વર્તન કરવું એ ગેર કાયદેસર ચીજવસ્તુ છે. છતાં પણ તેણે નિયમોનું ઉલ્લંઘન કરીને જાહેરમાં જ દારૂનો એટલો બધો નશો કરી લીધો કે, તે ભાન ગુમાવી બેઠો હતો. જ્યારે તે ભાનમાં આવ્યો અને ચંડીગઢના મોલિજાગરા ખાતે પોતાને ઘરે પહોંચ્યો..

ત્યારે તેની માતા તેને જોતાની સાથે જ સમજી ગઈ કે, તેના દીકરાની હાલત ખૂબ જ ખરાબ છે. પરંતુ તે કશું બોલી શક્યો નહીં. જ્યારે તેની માટે તેને પૂછવાની કોશિશ કરી કે તેને શું થયું છે.? ત્યારે તે બોલવા લાગ્યો કે, ટોયલેટ જવાની જગ્યાએ તેને અતિશય બળતરા થવા લાગી છે અને આ બળતરા આટલી બધી વધી ગઈ છે કે, તેને સહન કરવી મુશ્કેલી જ નહીં પરંતુ નામુમકીન સમાન બની ગયું છે..

આ બળતરાને ખૂબ જ વધારે ઊંડાણથી થતી હોય તેવું લાગે છે. અને તેના શરીરની પાછળના ભાગેથી કોઈ ચીજ વસ્તુઓ દાખલ કરી દેવામાં આવી હોય તેવો અનુભવ તેને થઈ રહ્યો છે. જ્યારે આ યુવકની માતાએ આ શબ્દો સાંભળ્યા ત્યારે તેને સેક્ટર 6 ના પંચકુલા પાસે આવેલી એક સિવિલ હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો હતો..

ત્યાં ફરજ પરના ડોક્ટરે જણાવ્યું હતું કે, આ યુવકનું એક્સરે કરવો પડશે અને આ દુખાવો શેનો થઈ રહ્યો છે. તેની જાણકારી આક્ષેપના માધ્યમથી મળી રહેશે પરિવારજનોની સહમતિ લઈને આ યુવકના એક્સરે પણ પડાવવામાં આવ્યા હતા. આ એક્સરેની અંદરથી જે ચીજ વસ્તુઓ જોવા મળી છે.

તે જોતાની સાથે જ ડોક્ટરના પરસેવા છૂટી ગયા હતા. તો યુવકના મા-બાપ માટે તો આ ઘટના સાંભળવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી. ડોક્ટરે જણાવ્યું કે, એક્સરેની અંદરથી આ યુવકના ટોયલેટ જવાની જગ્યાએથી અંદર અંદાજે સાત ઇંચ જેટલી એક કાચની બોટલને ઘુસાડી દેવામાં આવી છે..

તેને કારણે આ યુવકને અસહ્ય દુખાવો થઈ રહ્યો છે. આ બોટલને ઓપરેશન કરીને બહાર કાઢવી પડશે. જો તેને બહાર કાઢવામાં નહીં આવે તો આ યુવક મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. પરિવારજનોની મંજૂરી લઈને તાત્કાલિક ધોરણે ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ યુવકના ટોયલેટ જવાની જગ્યાએથી અંદરથી અંદાજે સાત ઇંચ જેટલી કાચની બોટલને બહાર કાઢી લેવામાં આવી છે..

અત્યારે આ યુવકની તબિયત તો બિલકુલ બરાબર છે. જ્યારે તે એકદમ સ્વસ્થ થઈ ગયો ત્યારે તેને પૂછવામાં આવ્યું કે, તેની સાથે આ ઘટના કેવી રીતે બની છે. ત્યારે તેણે જણાવ્યું કે, તે જ્યારે ઉત્તર પ્રદેશથી પોતાની માતાને મળવા ચંડીગઢ આવી રહ્યો હતો. ત્યારે ટ્રેનની અંદર અજાણ્યા યુવક સાથે બેસીને તેણે દારૂનો નશો કર્યો હતો..

અને ત્યારબાદ તેણે ભાન પણ ભુલાવી દીધી હતી અને એ વખતે જ તેને દારૂનો નશો કરાવનાર વ્યક્તિએ તેની પાછળના ભાગેથી આ કાચની બોટલ ઘુસાડી દીધી હશે તેવું તેને લાગી રહ્યું છે. તે આ બાબતને લઈને વધુ માહિતી ધરાવતો નથી. પરંતુ તેની સમગ્ર શંકાએ અજાણ્યા યુવક ઉપર છે.

આ ઘટનાને લઈને તેઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ જુદા-જુદા સ્ટેશન ઉપરથી સીસીટીવી ફૂટેજ ને મંગાવી લીધા છે. આ ફૂટેજ માંથી આરોપી યુવકને પકડી પાડવામાં આવશે અને તેને જરૂરી સજા પણ કરવામાં આવશે. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે શરૂઆતમાં તો સૌ કોઈ લોકો માટે આ વાતને માનવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી..

પરંતુ આ ઘટના બિલકુલ સત્ય હકીકત છે. જે ચંડીગઢમાં બની જવા પામી છે. ઘટનાએ લોકોને ખૂબ જ આશ્ચર્યમાં મૂકી દીધા છે. તો યુવકના માતા-પિતા માટે તો આ ઘટના કાળ ભરી સાબિત થઈ ગઈ છે. હકીકતમાં દિન પ્રતિ દિન આવી ઘટનાઓ સૌ કોઈ લોકોના મનને હલબલાવી નાખે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *