Breaking News

યુવકને પેશાબ કરવાની જગ્યાએ થતી હતી જોરદાર બળતરા, તપાસ દરમિયાન નાનો કેમેરો ઉતારીને અંદર જોયું તો મળ્યું એવું કે ડોક્ટરના પણ હોશ ઉડી ગયા..!

સવાર પડતાની સાથે દુનિયાના જુદા-જુદા ખૂણામાંથી આપણી સામે એવી ઘણી બધી ઘટનાઓ આવી જાય છે કે, જેના ઉપર ક્યારેય પણ આપણને વિશ્વાસ આવતો નથી. પરંતુ આવી બાબતો રીયલ જીવનની અંદર જરૂર બનતી હોય છે. અત્યારે એક એવી જ ઘટના સામે આવી છે કે, તેના ઉપર કોઈપણ વ્યક્તિને વિશ્વાસ આવતો નથી..

પરંતુ આ બાબત બિલકુલ સત્ય છે. અને તેની તપાસ કરનાર ડોક્ટર સહિત સૌ કોઈ લોકોના પણ હોશ ઉડી ગયા છે. આ ઘટના કશીયાળી ગામ પાસે આવેલા મોટા ફળિયા વિસ્તારની છે. અહીં રાજેશ નામનો એક યુવક તેના પરિવાર સાથે રહે છે. તે છેલ્લા ઘણા સમયથી એવી કરતો કરતા ઝડપાયો હતો કે, જેને જાણીને સૌ કોઈ લોકો શરમમાં મુકાઈ જાય..

થોડા દિવસ પહેલા તે જાહેરમાં જ શરીરનો આનંદ માણવા માટે તડપી રહ્યો હોય તે પ્રકારની હરકતો કરવા લાગ્યો હતો અને હવે તેને અચાનક જ પેશાબ કરવાની જગ્યાએથી બળતરા થવા લાગી હતી અને આ બળતરાને કારણે તે જોર જોરથી બૂમ બરાડા પાડતો હતો અને કહેવા લાગ્યો કે, તેને પેશાબ કરવાના ભાગેથી ખૂબ જ વધારે પ્રમાણમાં બળતરા થાય છે..

આ બળતરાને સહન કરવી તેના માટે ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી. હકીકતમાં તેને આ દુખાવો છેલ્લા 15 દિવસથી થતો હતો. પરંતુ અત્યાર સુધી તેને સહન કર્યું અને હવે આ દુખાવો તેનાથી સહન ન થઈ શકતા તે જોર જોરથી બૂમ બરાડા પાડીને રડવા લાગ્યો હતો. તેણે આસપાસ ઉભેલા સૌ કોઈ લોકોને જણાવ્યું કે, તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં લઈ જવામાં આવે..

જ્યારે તેને હોસ્પિટલ લઈ ગયા ત્યારે ત્યાં હાજર રહેલા ડોક્ટરે જણાવ્યું કે, આ યુવકને પેશાબ કરવાની જગ્યાની અંદર કોઈ ચીજ વસ્તુ સલવાઈ ગઈ હશે, જેના કારણે તેને બળતરા અનુભવાય રહી છે. આ ઘટનાને ચકાસવા માટે અંદર કેમેરો ઉતારીને જોવું પડશે. ત્યારે આ કામગીરીને શરૂ કરવા માટે સૌપ્રથમ તો રાજેશના માતા-પિતાને પણ ત્યાં બોલાવી લેવામાં આવ્યા અને તેમની અનુમતિ મુજબ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

જ્યારે અંદર કેમેરો ઉતારીને જોવામાં આવ્યો તો અંદાજે બે મીટર લાંબો એક નાયલોનનો દોરો મળી આવ્યો હતો. આ દોરાને જોતાની સાથે જ ડોક્ટર ધ્રુજવા લાગ્યા અને વિચારમાં મુકાઈ ગયા કે આખરે પેશાબ કરવાની જગ્યાથી આ યુવકે કેવી રીતે એટલો લાંબો નાયલોનનો દોરો અંદર ઘુસાડી દીધો હશે..?

જ્યારે તેઓએ આ ઘટના તેના અન્ય પરિવારજનોને જણાવી ત્યારે તેમના પણ હોશ ઉડી ગયા હતા. તેઓ પણ વિચારમાં મુકાઈ ગયા કે આખરે તેમના દીકરાએ આ તો કેવી હરકતો કરી છે કે તેને અન્ય વ્યક્તિ સુધી પહોંચાડવી પણ ખૂબ જ મુશ્કેલ છે અને આ દ્રશ્ય એટલું બધું શરમજનક બની ગયું હતું કે જેની ન પૂછો વાત..

પરંતુ એક બાજુ રાજેશ નામનો યુવક આ દુખાવાથી ખૂબ જ વધારે પ્રમાણમાં પીડાઈ રહ્યો હતો. તાત્કાલિક ધોરણે સારવાર ચલાવવામાં આવી અને આ યુવકના પેશાબ કરવાની જગ્યાએથી બે મીટર લાંબો આ નાયલોનનો દોરો બહાર કાઢી લેવામાં આવ્યો હતો. આ દોરાનો રંગ કાળા કલરનો હતો. જ્યારે આ યુવક બિલકુલ સ્વાસ્થ્ય થઈ ગયો, ત્યારે તેને પૂછવામાં આવ્યું કે..

તે કેવી રીતે આ દોરાને અંદર પ્રવેશ કરાવ્યો છે..? ત્યારે તેણે જણાવ્યું કે, તે છેલ્લા કેટલાક સમયથી અનહદ આનંદ માણવા માટેના સાધનો શોધી રહ્યો હતો. એવા ઘરમાં પડેલો આ દોરો તેની નજરે ચડ્યો અને તેણે દોરાને પેશાબ કરવાની જગ્યાએથી ધીમે ધીમે અંદર પ્રવેશ કરવાની કોશિશ કરી હતી..

પરંતુ દોરો નરમ હોવાને કારણે સામાન્ય રીતે તે અંદર પ્રવેશ કરી શક્યો નહીં, તેને ધારદાર ચીજ વસ્તુની મદદથી ધીમે ધીમે તે અંદર પ્રવેશ કરાવતો ગયો અને અંદાજે બે મીટર જેટલો લાંબો નાયલોનનો દોરો તેણે અંદર પ્રવેશ કરાવી દીધો હતો અને ત્યારબાદ તેને એવું અનહદ આનંદ આવવા લાગ્યું હતું કે તેણે આ દોરાને અંદરની અંદર જ રહેવા દીધો હતો…

હકીકતમાં જ્યારે આ ઘટના સામે આવી ત્યારે ઘટનાને સાંભળનાર તેમજ પોતાની નજર સામે જોનારા વ્યક્તિ પણ કહી રહ્યા છે કે, અમને આ બાબત ઉપર વિશ્વાસ નથી. પરંતુ આ બાબત બિલકુલ સત્ય છે. આ યુવક થોડી મિનિટેનો આનંદ માણવા માટે એવી કરતુતો કરી બેસ્યો છે કે, તેના પરિવારજનો પણ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા…

પરિવારમાં રહેલી તેની માતા તો રડી રડીને બેહાલ થઈ ગઈ હતી કે, આખરે તેના દીકરાને એવું તો શું થઈ ગયું છે કે જેને કારણે તેની આ દર્દ અને પીડા તેનાથી જોવાઈ રહી નથી. જ્યારે જ્યારે આવા માથા ફેરવતા કિસ્સાઓ સામે આવે છે. ત્યારે ભારે ચકચાર મચી જતો હોય છે. હાલ આ યુવક એકદમ સ્વસ્થ થઈ ગયો છે. અને તેની પેશાબ કરવાની જગ્યાએથી અંદર પ્રવેશ કરેલો આ નાયલોનનો નરમ દોરો બહાર કાઢી લેવામાં આવ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *