Breaking News

યુવક ગીરનારના ભૈરવ જપ શિખર પર સટાસટ ચડી ગયો, વિડીયો જોઈને લોકોએ કહ્યું યુવકમા નક્કી ભગવાનનો વાસ હશે.. જુવો વિડીયો..!

કહેવાય છે ને કે મન મક્કમ હોય તો લોકો ધારે તેવું કરી શકે છે. કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિઓ ને સર કરવા માટે મનોબળ મજબૂત હોવું જોઈએ. હાલ સોશિયલ મીડિયા પર એક એવો જ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક યુવક ગિરનારના ભૈરવ જપ શિખર પર ચડાણ કરી રહ્યો છે…

હકીકતમાં આ શિખર ખૂબ જ ઊંચું છે. તેમજ આ શિખર પર ચડવા માટેનો કોઈ યોગ્ય રસ્તો પણ બનાવવામાં આવ્યો નથી. છતાં પણ આ યુવક પગપાળા પર્વતોને વીંધતો વીંધતો એવી રીતે શિખર પર ચડતો જાય છે કે, તે જોઈને સૌ કોઈ લોકોની આંખો પહોળી થઇ ગઇ છે. આ વીડિયોને જોયા બાદ પહેલી નજરે તો કોઈપણ વ્યક્તિને વિશ્વાસ આવતો નથી.

પરંતુ આ સંપૂર્ણ વિડીયો જોયા બાદ લોકોને વિશ્વાસ આવી ગયો છે. તે હકીકતમાં આ માણસ કોઈ મહાન આત્મા હશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, યુવક ભૈરવ જપ ના શિખર ઉપર સટાસટ ચડી જાય છે. અને ત્યારબાદ ઉતરી પણ જાય છે. આ પર્વત પર ચડવા માટે કોઈપણ પ્રકારનો રસ્તો અથવા સીડી ની વ્યવસ્થા નથી..

છતાં પણ આ યુવક ખૂબ અઘરા ચઢાણ કરીને શિખર ઉપર જવાનો સાહસ કરી રહ્યો છે. હકીકતમાં આ યુવાન કોણ છે? તેની હજી સુધી પુષ્ટિ થઈ નથી. યુવકના સાહસને જોઈને ત્યાં આસપાસ ઉભેલા લોકોએ પોતાના મોબાઇલ ફોન પર વિડીયો બનાવ્યો હતો. જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે..

આ યુવાને પોતાના જીવના જોખમે કરેલા ચડાણને લોકો અલગ-અલગ ચર્ચાઓમાં પરોવી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે શિખર ની બાજુમાં જ હજારો ફૂટ ઊંડી ખીણો આવેલી છે. જો તે યુવકનો એક પગ પણ ખટકી જાય તો તે યુવક શિખર ચડવાને બદલે હજારો ફૂટ ઉંડી ખીણમાં પડી શકે તેમ હતો…

છતાં પણ આ યુવકે સહેજ પણ ડર રાખ્યા વગર શિખર ચડવાનું સાહસ કર્યો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોયા બાદ લોકો નત નવીન ટિપ્પણીઓ કરી રહ્યા છે. કોઈકે કહ્યું કે આપણા દેશનો સ્પાઇડરમેન છે. તો કોઈકે કહ્યું કે નક્કી આ યુવકના શરીરમાં કોઈ ભગવાનનો વાસ હશે તો જ તે આ પ્રકારનું સાહસ કરી શકે…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *