Breaking News

મોજશોખ કરવા માટે મહિલાએ ઘરથી 200 કિમી દુર જઈને શરુ કર્યા એવા કામ કે લોકોએ જાહેરમાં ઝૂડી નાખી, હોશ ઉડાડતો કિસ્સો..!

અત્યારના સમયમાં પૈસા કમાવા માટે ખૂબ જ વધારે મહેનત કરવી પડે છે, છેલ્લા કેટલાક સમયથી સમાજના લોકો વચ્ચે એવો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે કે જેમાં કોઈ માણસ કેટલી કમાણી કરે છે તેનું સહેજ પણ ધ્યાન રાખવામાં આવતો નથી અને કમાણી કરતા વધારે રૂપિયા મોજ શોખ અને હરવા ફરવા પાછળ વાપરી નાખવામાં આવે છે..

પરિણામે થોડો સમય જતાની સાથે જ પૈસા અન્ય કોઈ વ્યક્તિ પાસેથી ઉછીના વધારે લેવાની નોબત આવી પડે અને પરિવાર ધીમે-ધીમે દેવામાં ડૂબી જતો હોય છે, આવા ઘણા બધા કિસ્સા પાછળના સમયમાં સામે આવી ચૂક્યા છે, અને અત્યારે પણ મોજ શોખ કરવા માટે વ્યક્તિ ગમે તેટલી હદ સુધી નીચે ઉતરવા માટે રાજી થઈ જતા હોય તેવી ઘણી માહિતીઓ આપણી સામે આવી રહી છે..

હાલ મોજશોખ કરવા માટે બે મહિલાઓએ પોતાના ઘરથી 200 કિલોમીટર દૂર જઈને એવું કામ કરી નાખ્યું હતું કે, લોકોએ જાહેરમાં તેમને પકડીને જુડી નાખી હતી, આ બનાવ પરસોતમ નગર વિસ્તાર પાસે બન્યો છે, આ વિસ્તારમાં બે અજાણી મહિલાઓ બપોરના સમયે જવેલર્સની દુકાનમાં આવી પહોંચી હતી..

અને ત્યાં આવીને ગાળામાં પહેરવાનો હાર અને હાથમાં પહેરવાના ઘરેણાં સહિતની ચીજ વસ્તુઓના ઘાટ જોવા માટે જ્વેલર્સના માલિકને જણાવ્યું હતું, જ્વેલર્સનો માલિક તેને જુદા-જુદા ઘરેણાની ડિઝાઇન બતાવી રહ્યો હતો, એ વખતે બપોરનો સમયનો લાભ લઈને આ બંને મહિલા ત્યાંથી ઘરેણું લઈને ભાગવા લાગી હતી..

ત્યારે જ્વેલર્સના માલિકને ખબર પડી કે, આ બંને મહિલા તેની દુકાનમાંથી ઘરેણું ચોરીને ભાગી રહી છે. ત્યારે તે પણ આ બંને મહિલાની પાછળ પાછળ દોડવા લાગ્યો અને બુમાબુમ મચાવી દીધી હતી, આ બજારમાં બપોરનો સમય હોવાથી ફેરફાર ખૂબ જ ઓછી હતી. પરંતુ જ્વેલર્સના માલિકના અવાજ સાંભળીને આસપાસના દુકાનદારો પણ સ્તબ્ધ થઈ ગયા હતા..

અને તેઓ પણ આ મહિલાને પકડવા માટે તેમની પાછળ પાછળ દોડવા લાગ્યા હતા, થોડું જ દૂર જતાની સાથે આ બંને મહિલાઓ પકડાઈ ગઈ હતી અને જાહેરમાં સૌ કોઈ લોકો બંને મહિલાને ઢોરમાં મારવા લાગ્યા હતા કારણ કે તેણે આ જ્વેલર્સના માલિકને ચકમો આપીને સોનાના ઘરેણા ચોરી જઈ ભાગી જવાની કોશિશ કરી હતી..

પરંતુ કોશિશ તેની નાકામયાબ રહેતા લોકોએ તેને ઢોર માર્યો હતો, બનાવ સામે આવતાની સાથે જ આ બંને મહિલાને પણ પોપટ બની ગઈ હતી. જ્યારે આ બંને મહિલાની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેને જણાવ્યું કે, પરસોતમ નગરથી અંદર જે બસો કિલોમીટર દૂર આવેલી હીરાનગર કોલોની માં બંને મહિલાઓ રહે છે..

છેલ્લા કેટલાક સમયથી મોજશોખ કરવા માટે તેમના પાસે રૂપિયા ન હોવાને કારણે તેઓ અહીં આવી પહોંચ્યા હતા અને અહીં લૂંટફાટ ચલાવીને ઘરેણા ચોરી તેઓ પરત તેના ઘરે જવા માટે ઈચ્છતા હતા, પરંતુ તેઓ આ ઘટનામાં સફળતા મેળવે એ પહેલા તેઓ પકડાઈ ગયા હતા..

જ્વેલર્સના માલિકે તાત્કાલિક ધોરણે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને આ બંને મહિલા સામે ફરિયાદ નોંધાવીને જણાવ્યું કે આ બંને મહિલાઓએ તેમના જ્વેલર્સમાં ચોરી કરવાની કોશિશ કરી છે, આ બંને મહિલાઓની કડકમાં કડક પૂછપરછ થવી જોઈએ અને તેને સજા પણ થવી જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *