આપણને સૌને ખ્યાલ છે તે પ્રમાણે આપણી આસપાસ ગત દિવસોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં અકસ્માતો થઈ રહ્યા છે અને આ અકસ્માતના કારણે ઘણી બધી વખત નાના બાળકો અને મહિલા તેમજ પુરુષોના મૃત્યુ થતાં હોય છે તો ઘણી વખત આ અકસ્માતમાં આખા પરિવારનો કચ્ચરઘાણ પણ બોલી જતો હોય છે
તો ઘણી બધી વખત એવા પણ અકસ્માત થતા હોય છે જેને સાંભળીને અથવા તો તેને જોઈને આપણા પગ નીચેથી ધરતી સરકી જતી હોય છે આવો જ અકસ્માત ગત દિવસમાં બન્યો હતો બન્યો હતો વાઘોડિયા જરોદ ગામ ના નજીકના ગાંગાડીયા ગામે રહેતા 22 વર્ષના યુવાન નું નામ જીતુભાઈ ચંદુભાઈ ઓડના હતું
આ યુવાનના છ માસ પૂર્વે જ ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા હતા અને તેનું લગ્નજીવન સારી રીતના ચાલતું હતું પરંતુ અચાનક જ અકસ્માત થતાં તેના પત્ની પર દુઃખ નો ટેકરો પડ્યો છે આ યુવક તેના મિત્ર સાથે વડોદરામાં સાસરિયામાં પત્નીને મળવા માટે જતો હતો વડોદરા શહેરના અમીતનગરથી સમા તરફ જવાના માર્ગ પર ST બસ ચાલકે
st બસ ના ડ્રાઈવરના ભૂલના કારણે આ યુવકના બાઈક પર બસને ચડાવી દીધી અને તેની બાઈક સાથે ટક્કર મારી હતી પરંતુ તેની સાથેના યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માત થતાં ની સાથે જ બસ ડ્રાઈવર અને તેનું કંડકટર ત્યાંથી તરત જ ભાગી ગયા હતા પરંતુ અકસ્માતની સ્થળે ત્યાંના રહેવાસીઓ તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા
અને એકત્રિત થઈ ગયા હતા અરેરાટીભર્યા આ બનાવ અંગે પોલીસ ને ત્યાં રહેવાસી લોકોએ તરત જ જાણકારી અને પોલીસને જાણ થતાની સાથે જ તરત જ ઘટનાસ્થળે દોડી આવી હતી ત્યારબાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી અને ત્યારે ખ્યાલ આવ્યો કે આ યુવક પોતાના સાસરિયામાં પત્નીને મળવા માટે જતો હતો
અને રસ્તામાં જ અકસ્માત થયું અને અકસ્માતમાં તે યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું છેમળેલી માહિતી મુજબ આ યુવક ૨૨ વર્ષીય હતો અને તેના છ માસ પૂર્વે જ લગ્ન થયા હતા તેના મિત્ર સાથે તે તેની પત્નીને મળવા માટે જતો હતો આ દરમિયાન અમદાવાદ થી ઉકાઈ જતી એસટી બસ જીતુભાઈ ઓડાની બાઇકને ટક્કર મારી હતી
અકસ્માતમાં બસના વીલ નીચે આવી જતા જીતુભાઈ નું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતુંઅને તેની સાથેના યુવકને ખૂબ જ ગંભીર ઈજા પહોંચી હતી તેના કારણે તેને તાત્કાલિક ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા જાણવા માં આવ્યું છે કે આ ઘટના સ્થળે અગાઉ અનેક વખત અકસ્માતો થયા છે
વારંવાર અહીં સ્પીડ બ્રેકર મુકવા ની રજૂઆત સોસાયટીના અને સ્થાનિક લોકો દ્વારા કરવામાં પણ આવી છેતેમ છતાં કોઇ વ્યવસ્થા કરવામાં આવતી નથી અને વારંવાર આવા બનાવો બનતા હોય છે અને તેના કારણે અનેક લોકોના મૃત્યુ પણ થતા હોય છે જે લોકોના મૃત્યુ થતાં હોય છે તેના પરિવારના પર જે દશા થતી હશે તે તો તેના પરિવારના સભ્યો જ જાણતા હોય છે.