Breaking News

મહિલાને પેશાબ કરવાની જગ્યાએ થતો હતો વીંછીના ડંખ જેવો દુઃખાવો, હોસ્પીટલે ડોકટરે કેમેરો ઉતારીને જોયું તો મળ્યું એવું કે ઉડી ગયા બધાના હોશ..!

રોજબરોજની જિંદગીની અંદર ઘણા બધા વ્યક્તિના મોઢેથી આપણે સાંભળીએ છીએ કે, અહીં ખૂબ જ ચોખા બનાવી ઘટના બની છે. તો આ વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિને માન્યામાં ન આવે એક પ્રકારનો બનાવ બની ગયો છે. રોજ રોજ આવી ઘણી બધી રહસ્યમય ઘટનાઓ આપણે સાંભળતા હોઈએ છીએ કે જે માણસોના મગજમાં સામાન્ય રીતે ઘૂસે અને તેના પર વિશ્વાસ કરી શકાય તે પ્રકારની હોતી નથી..

પરંતુ જ્યારે તેનું ચોક્કસ કારણ બહાર આવે છે ત્યારે સૌ કોઈ લોકોના હોશ ઉડી જતા હોય છે. અત્યારે હોસ્પિટલની અંદર તપાસ કરનાર ડોક્ટરના ટાંટિયા ધ્રુજી જાય એ પ્રકારની એક ઘટના બની જવા પામી છે. આ મામલો ઇસનપુર ગામમાં રહેતી એક મહિલા સાથે બન્યો છે. મહિલાનું નામ ગીતાંજલિ બેન હોવાનું સામે આવ્યું છે.

ગીતાંજલિ બેન તેના પતિ જયસુખભાઈની સાથે રાજી ખુશીથી જીવન જીવતા હતા. તેઓ છેલ્લા અઢી વર્ષથી તેના પતિને વારંવાર કહેતા હતા કે, તેને પેશાબ કરવાની જગ્યાએ ખૂબ જ બળતરા થાય છે. જયસુખભાઈ અવારનવાર તેની પત્નીને નાના દવાખાને લઈ જતા અને ત્યાં ટૂંકી સારવાર કરાવીને આ દુખાવાની રાહત મેળવી લેતા હતા..

પરંતુ અઢી વર્ષ સુધીમાં એક પણ દવાની કોઈ અસર થઈ નહીં અને આ મહિલાને સતત પેટમાં પણ દુખાવો થવા લાગતો હતો. પેશાબ કરવાની જગ્યાએ તેને એવી બળતરા થતી હતી કે જાણે તેને ખૂબ જ ઝેરી વીંછી કરડી ગયો હોય, વિછી કરડવાનું દર્દ એટલું બધું હોય છે કે તે સામાન્ય વ્યક્તિને સહન થઈ શકતું નથી..

મહિલાને કંઈક આ પ્રકારનો દુખાવો પોતાના પેશાબ કરવાની જગ્યાએ થવા લાગ્યો હતો અને હવે આ દુખાવો અસહ્ય બન્યો હતો, એટલા માટે તેણે તરત જ તેના પતિને જણાવ્યું કે, હવે તેઓ મોટી હોસ્પિટલમાં સારવાર માટે જવા ઈચ્છે છે અને આ દુખાવો શેનો થઈ રહ્યો છે તેની જાણકારી મેળવવી જોઈએ..

તેઓ તરત જ શહેરની એક મોટી હોસ્પિટલમાં દાખલ થયા હતા અને ત્યાં તપાસ કરાવવાની શરૂ કરી હતી. ડોક્ટરએ તપાસ કરવાની શરૂ કરી કે મહિલાને આ અદ્ભુત દુખાવો શાના કારણે થઈ રહ્યો છે..? ત્યારે જે ચીજ વસ્તુઓ સામે આવી છે, તે જાણીને લોકોના માથા હલબલી ગયા છે. તો ડોક્ટરના તો ટાંટીયા દૂરજી ગયા હતા..

તેણે તરત જ મહિલાની પેશાબ કરવાની જગ્યાએથી એક નાનકડો કેમેરો દાખલ કર્યો હતો અને ચેકિંગ કર્યું હતું. ત્યારે અંદરના ભાગે અંદાજે 8 સેન્ટીમીટર જેટલી ઊંડાઈમાં ક્ષારના પથ્થર મળી આવ્યા હતા. પરંતુ આ કિસ્સો સામાન્ય ન હતો, કારણ કે અંદરથી એક બે કે પાંચ નહીં પરંતુ અંદાજે 25 કરતા વધારે ક્ષારના પથ્થર મળી આવતા જ મામલો ગંભીર બની ગયો હતો..

ડોક્ટર જણાવ્યું કે તાત્કાલિક ધોરણે આ મહિલાની સર્જરી કરવી પડશે, જો આ સર્જરીમાં થોડી પણ રાહ જોવામાં આવશે તો મહિલાની પેશાબની નળી બ્લોક થવાના પૂરેપૂરા ચાન્સ રહેલા છે. આ ઉપરાંત મહિલાને છેલ્લા અઢી વર્ષથી એટલો બધો દુખાવો થતો હતો. તો શા માટે તેને યોગ્ય સારવાર આપવામાં આવી નથી..?

આ તમામ બાબતોને લઈને ડોક્ટર તેમના પરિવારજનો ઉપર ગુસ્સે થઈ ગયા હતા, કારણ કે આવા કિસ્સાની અંદર જો સહેજ અમથી પણ ભૂલચૂક થાય તો કોઈ વ્યક્તિનો જીવ પણ જતો રહેતો હોય છે. આ રહસ્યમય કિસ્સાની અંદર તાત્કાલિક ધોરણે મહિલાને ઓપરેશન રૂમમાં લઈ જવામાં આવી અને ત્યાં અંદાજે બે કલાક સુધી ઓપરેશન ચલાવવામાં આવ્યું..

અને ત્યારબાદ અંદર રહેલા તમામ ક્ષારના પથ્થરને બહાર કાઢવામાં આવ્યા હતા. તેને પેટના ભાગે પણ એટલો બધો દુખાવો થવા લાગ્યો હતો. પરંતુ ગીતાંજલિ બેનની સહનશક્તિ ખૂબ સારી હોવાને કારણે તેને શરૂઆતમાં થોડો સમય સહન કર્યું તેવો હંમેશા વિચારતા હતા કે જો તેઓ દવાખાને સારવાર લેવા માટે પહોંચી જાય તો પરિવારની આર્થિક સ્થિતિ એટલી બધી ખરાબ હતી કે, તેમના દીકરાની સ્કૂલની ફી ભરવાના પૈસા તેમની સારવારમાં જતા રહેવાના હતા.

એટલા માટે તેઓ આ દુખાવાને સહન કરીને આગળની જિંદગી જીવતા ગયા પરંતુ અંતે તો તેમને આ સર્જરી કરાવવી પડી છે. આ સર્જરીને લઈને સૌ કોઈ લોકોના હોશ છૂટી ગયા છે. કારણ કે અંદરથી ખૂબ જ રહસ્યમય ચીજ વસ્તુઓ મળી આવી હતી. આ કિસ્સો સામે આવતા જ ગીતાંજલિ બહેન ખુબ જ હેરાન થઈ ગયા હતા, પરતું હાલ તેમની તબિયત સારી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *