Breaking News

વિમાનની અંદર દેખાયું એવું કે મુસાફરો ગળા ફાડીને ચીસો નાખવા લાગ્યા, અધિકારીઓ દોડીને પહોચ્યા ત્યાં તો તેમના પણ હોશ ઉડી ગયા..!

રોજબરોજ લાખો મુસાફરો એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવા માટે જાહેર પરિવહનના સાધનો તેમજ પોતાના પ્રાઇવેટ વાહનો પણ ઉપયોગ કરતા હોય છે. સૌથી ઝડપી અને સરળ મુસાફરી કરવા માટે પૈસા દર વ્યક્તિ વિમાનની મદદ પણ લેતા હોય છે. અત્યારે વિમાનની અંદરથી એક એવી આશ્ચર્યજનક ચીજ વસ્તુ મળી આવી છે..

કે તેને પોતાની સાથે વિમાનની અંદર હાજર રહેલા સૌ કોઈ મુસાફરો ગળા ફાડીને જોર જોરથી બૂમ ભરાડા પાડવા લાગ્યા હતા. અને વિમાનની અંદર એકાએક અફરા તફરીનો માહોલ પણ સર્જાઈ ગયું હતું. આ ઘટના એર ઇન્ડિયા એક્સપ્રેસ કંપનીના એક અભિમાન ની અંદર બની છે..

આ વિમાન ભારતના કાલિકટ થી દુબઈ તરફ જઈ રહ્યો હતો. ત્યારે વિમાનની અંદર એકાએક હલ્લો મચી જવા પામ્યો છે. જ્યારે આ વિમાન એરપોર્ટ ઉપર પહોંચી ગયું ત્યારે વિમાનના કાર્બો હોલ્ડની અંદરથી એક સાપ નજરે ચડ્યો હતો. શરૂઆતમાં તો એક મુસાફરની નજર આ સાત ઉપર પડી તેને લાગ્યું કે, અહીં કંઈક બીજી ચીજ વસ્તુ હશે..

પરંતુ જ્યારે તેને બરાબર નજર કરીને જોવાની કોશિશ કરી ત્યારે તેને દેખાયું કે, અહીં હકીકતમાં એક સાપ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. વિમાનની અંદર કેવી રીતે સહાય ઘુસી આવ્યું તે વિચારીને તેનાથી કેવી રીતે બચી શકાય તેની કામગીરીઓ શરૂ કરવામાં આવે એ પહેલાં તો અન્ય મુસાફર સુધી આ વાતની જાણકારી પહોંચી જતા સૌ કોઈ લોકો પોતાની સીટ ઉપરથી ઉભા થઈને હલ્લો મચાવા લાગ્યા હતા…

તાત્કાલિક ધોરણે એરપોર્ટ પરના ફાયર સર્વિસના કર્મચારીઓ ત્યાં દોડી આવ્યા હતા. તેઓ પણ આ દ્રશ્ય જોઈને હચમચી ઊઠયા અને તેઓએ તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં મદદરૂપ બન્યા હતા. આ પ્રકારની ઘટનાઓ બસ ટ્રેન તેમજ કારની અંદર જોવા મળે છે. પરંતુ વિમાનની અંદર ક્યારેય પણ આવી અજીબ ઘટના જોવા મળતી નથી.

આ વખતે વિમાનની અંદરથી સાપ મળી આવતા હંગામો થઈ જવા પામ્યો છે. આ તમામ ઘટનાની જાણકારી એવી અસર રેગ્યુલેટર ડીજીસીએ ના એક અધિકારીએ જણાવી છે. આ ઘટનાને લઈને તેઓએ જરૂરી તપાસના આદેશો પણ આપી દીધા છે. વિમાનની અંદર મુસાફરી કરવી જીવના જોખમ બરાબર હોય છે..

કારણ કે કોઈક વખત વિમાનમાં ખામી સર્જવાને કારણે મુસાફરોના જીવ પડીકે બંધાય હોય છે. અમુક વખત ટાયરની અંદર પંચર થઈ ગયું હોય તો અમુક વખત એન્જિનમાં કોઈ ખરાબ આવવાને કારણે મુસાફરોના મોતિયા મરી જતા હોય છે અને હવે એર ઇન્ડિયા એક્સપ્રેસના એક વિમાનની અંદરથી સાપ મળી આવતા અંદર બેઠેલા મુસાફરોનો જીવ ચોંટી ગયો હતો..

કારણ કે અંદર આ સાપ સતત હલનચલન કરતો હતો અને ત્યાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પૂરતી જગ્યા ન હોવાથી મુસાફરો ભારે મૂંઝાયા હતા. પરંતુ ત્યાંના અધિકારીઓએ તમામ યાત્રીઓને સુરક્ષિત રીતે નીચે ઉતારી દીધા હતા. આ ઉપરાંત અધિકારીનું કહેવું છે કે, આ ફ્લાઈટ જ્યારે ત્યાંથી ઉપડી એ પહેલા વિમાનને સેનિટાઈઝ પણ કરવામાં આવ્યું હતું..

પરંતુ અત્યારે ડીજેસીએ તરફથી આવેલા એક અધિકારીએ આ ઘટનાને લઈને નાનાથી નાની ચીજ વસ્તુઓની તપાસના દેશો પણ આપી રહ્યા છે. આ ચોકાવનારી ઘટનાની અંદર કોઈ પણ મુસાફરને નુકસાની તો પહોંચી નથી. પરંતુ આ એક ખૂબ ગંભીર ઘટના કહી શકાય છે. એટલા માટે અગાઉ આવી ઘટનાના બની જેને લઇ જરૂરી ધ્યાન પણ દોરવામાં આવી રહ્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *