Breaking News

વિધવા સાસુ-વહુ પોતાના ઘરે ચલાવતી હતી એવા કરાનામાં કે ખબર પડતા જ પડોશીઓને ધોળે દિવસે અંધારા આવી ગયા, પોલીસ દોડતી થઈ..!

પૈસા કમાવા માટે મહેનતથી કામકાજ કરવું ખૂબ જ જરૂરી છે, પરંતુ કેટલાક લોકોને મહેનતનું કામકાજ કરવું ગમતું નથી અને ઓછા સમયમાં ખૂબ જ વધારે પૈસા કમાવાની ઈચ્છા ધરાવી બેસતા હોય છે. આવા લોકોને જ્યારે પૈસા કમાવાનું કોઈ પણ સાધન ન મળે ત્યારે તેઓ કાળા કારનામાં કરવામાં પણ જોડાઈ જતા હોય છે..

તેઓ એકવાર તેમના પરિવારજનો તેમજ કાયદા કાનૂન વિશે વિચાર કરતા નથી અને મન ફાવે તેવી પ્રવૃત્તિઓ કરવા લાગતા હોય છે, અત્યારે એક વિધવા સાસુ વહુએ પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે તેમજ મોજશોખની જિંદગી જીવવા અતિશય કાળા કારનામાં કરવાનું શરૂ કરી નાખ્યું હતું..

જ્યારે આ ઘટના વિષે તેમના આસપાસમાં રહેતા પડોશીઓને ખબર પડી જાય તેમને પણ ધોળા દિવસે અંધારા આવી ગયા હતા, અને આ ઘટનાને લઈને તાબડતો નજીકના વિસ્તારની પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. હકીકતમાં આ બનાવો કટારીયા વિસ્તાર પાસે આવેલી સંત કૃપા કોલોનીનો છે..

ગંગાબેન નામની એક માથાભારે મહિલા તેના દીકરાની વહુની સાથે જીવન ગુજારે છે, ગંગાબેનના પતિનું આજથી 17 વર્ષ પહેલાં જ અવસાન થઈ ચૂક્યું હતું. આ ઉપરાંત ગંગાબેનનો એકનો એક દીકરો અમિત પણ એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. ત્યારબાદ થી ગંગાબેન તેમજ તેમના મૃતક દીકરાની પત્ની રશ્મિ એકલવાયું જીવન જીવે છે..

સાસુ અને વહુ બંને વિધવા થઈ જવાને કારણે તેઓ પોતાને ઘેર નાના બાળકોના કપડા વેચવાનો વ્યવસાય ચલાવી રહ્યા હતા, પરંતુ એ ધંધામાંથી તેમના મોજશોખ પૂરા થાય તેટલા રૂપિયાની આવક ન થતા ને કારણે તેઓએ ખૂબ જ મોટા અને કાળા કારનામાં કરવાનું પણ શરૂ કરી નાખ્યું હતું..

આસપાસના પડોશીના લોકો પણ આ બંને વિધવા મહિલાની મદદથી આવી પહોંચતા હતા, પરંતુ આ વિધવા મહિલાઓએ અતિશય કાળું કારનામું શરૂ કરી નાખ્યું હતું. જેના વિશે જ્યારે અન્ય લોકોને ખબર પડી ત્યારે લોકોના મોઢા ફાટેલા ને ફાટેલા જ રહી ગયા હતા. આસપાસના પડોશીઓ છેલ્લા કેટલાક સમયથી એક બાબતને નોટિસ કરી રહ્યા હતા કે..

ગંગાબેન તેમજ રશ્મિબેનના ઘરે રોજબરોજ બપોરના સમયે કેટલા યુવકો આવી પહોંચે છે, અને વારાફરતી કલાકે કલાકે ઘણા બધા યુવકો તેમના ઘરની અંદર જઈ રહ્યા હોય અને તરત જ પાછા પણ નીકળતા હોય છે. તેઓ વિચારમાં મુકાઈ ગયા કે, તેઓ ઘરની અંદર એવું તો શું કરી રહ્યા હશે કે અજાણ્યા યુવકો તેના ઘરની અંદર પ્રવેશ કરી રહ્યા છે..

શંકા તો આસપાસના વિસ્તારમાં રહેતા ઘણા બધા લોકોને હતી, પરંતુ કોઈ પણ વ્યક્તિએ આ બંને મહિલાને ડાયરેક્ટ પૂછવાની કોશિશ કરી નહીં પરંતુ જ્યારે પોલીસને બાતમી મળી કે, સાસુ અને વહુ બંને વિધવા બન્યા બાદ પોતાના ઘરે દેહનો વેપલો ચલાવી રહ્યા છે. ત્યારે આ વાતની જાણકારી સૌ પ્રથમ સોસાયટીના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સુધી પહોંચાડવામાં આવી હતી..

અને તેમના શંકાને આધારે જ્યારે આ ઘર ઉપર છાપો મારવામાં આવ્યો ત્યારે આ વિધવા અને સાસુ તેના ઘરે કેટલીક સ્વરૂપમાં યુવતીઓને બોલાવીને ગ્રાહકો પાસે ન કરવાના કારનામાઓ કરાવતી હતી. અને તેમની પાસે આ બાબતોને લઈને અઢળક રૂપિયા પણ પાડવામાં આવતા હતા..

આ રૂપિયાથી તેઓ મોજ શોખની જિંદગી જીવતા હતા, પરંતુ પોલીસે છાપા મારતાની સાથે જ તેમના ઘરની અંદર ભાગદોડ પહોંચી ગઈ ત્યાંથી કુલ ચાર થી પાંચ યુવતીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ સાત જેટલા ગ્રાહકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ સાથે સાથે ગંગાબેન તેમજ રશ્મિબેન બંનેની પણ ધરપકડ કરીને આ કારનામાઓ છેલ્લા કેટલા વર્ષોથી ચલાવી રહ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *