Breaking News

વિદેશમાં રહેલા પતિએ CCTVમાં ઘરની પાછળની બારીમાંથી યુવકને અંદર આવતા જોઈ બેડરૂમના કેમેરા ખોલ્યા અને તેમાં જોઈ લીધું એવું કે વિદેશથી ભાગીને ઘરે આવવું પડ્યુ.. જાણો..!

રોજગાર મેળવવા માટે ઘણા બધા વ્યક્તિ પોતાનું વતન છોડીને શહેરમાં વસે છે. જ્યાં તેઓ તેમના બાળકોને શિક્ષણ, સ્વાસ્થ્ય સહિતની સુવિધાઓ સારી રીતે પૂરી પાડે છે અને તેમજ તેઓ પણ ખૂબ સારો ધંધો રોજગાર કરી શકે છે. પરંતુ નજીવા ધંધા રોજગાર માટે ક્યારેય પણ પરિવારની એકલો મૂકવો જોઈએ નહીં, તેનું જીવતું જાગતું ઉદાહરણ અત્યારે એવી રીતે સામે આવ્યું છે કે જેને જાણ્યા બાદ ઘણા બધા લોકોના મગજ હચમચી ઉઠ્યા છે..

આ બનાવ અલ્પેશભાઈ નામના યુવકના પરિવાર સાથે બન્યો છે. અલ્પેશભાઈ છેલ્લા સાત વર્ષથી વિદેશમાં રહીને નોકરી ધંધો કરતા હતા. તેઓ જે કંપનીમાં કામકાજ કરતા ધ્યાને તેઓ મેનેજર હોવાથી તેમને મહિનાના ચાર લાખ રૂપિયાનો પગાર પણ મળતો હતો. જ્યારે તેમના બંને બાળકો અને તેમની પત્ની તેમના વતનમાં રહીને શાંતિથી જીવન ગુજારતા હતા..

તેની પત્ની હંમેશા તેમને કહેતી કે, તમે વિદેશ મૂકીને વતનમાં પરિવાર પાછા રહેવા માટે આવી જાઓ, તેઓને કોઈ પણ વધારે પૈસાની જરૂર નથી. પરંતુ જો તેનો પતિ જ તેની સાથે નહીં હોય તો તે જીવન જીવી શકશે નહીં તેવું તેની પત્નીએ અવારનવાર કહેતી હતી. પરંતુ અલ્પેશભાઈ તેને કહેતા કે આપણે બાળકોને જો સારું ભવિષ્ય બનાવવું હશે..

તો વિદેશમાં રહીને સારા પૈસા કમાવવા ખૂબ જ જરૂરી છે. અને આ બધી ઘટનાની અંદરો અંદર એક દિવસ અલ્પેશભાઈએ તેમના ઘરની અંદર એવી ચીજ વસ્તુઓ જોઈ લીધી છે કે, તેમને વિદેશી ભાગીને પોતાને ઘરે પરત આવી જવું પડ્યું છે. તેઓ હંમેશા તેમના પરિવારના સભ્યોનું ખૂબ જ ધ્યાન રાખતા હતા..

અને તેઓએ ઘરની અંદર કોઈ વ્યક્તિને કવર ન પડે એવી રીતે સીસીટીવી કેમેરા પણ મુકાવી દીધા હતા. જ્યારે તેમને નવરાશનો સમય મળતો ત્યારે તેઓ વિદેશમાં બેઠા-બેઠા સીસીટીવી કેમેરા પોતાના મોબાઈલ ફોનની અંદર જોયો હતા. તેમના બાળકો ખુશ ખુશાલ છે કે નહીં..? તેમજ તેમની પત્ની દિવસ દરમિયાન ઘરની અંદર શું કામકાજ કરે છે..

વગેરેની માહિતીઓ અલ્પેશભાઈ સુધી આ સીસીટીવી કેમેરાની મારફતે પહોંચી જતી હતી. પરંતુ આ બાબતથી ઘરના તમામ સભ્યો અજાણ હતા, એક દિવસ જ્યારે તેઓ એસસીટીવી કેમેરા ખોલ્યા ત્યારે તેઓએ જોયું કે તેમના ઘરની પાછળની બારીમાંથી કોઈ અજાણ્યો યુવક ઘરની અંદર પ્રવેશ કરી રહ્યો છે..

અલ્પેશભાઈએ વિચાર્યું કે તેમનું ઘર બહારથી લોક હશે એટલા માટે કોઈ અજાણ્યો યુવક ચોરી કરવાના ઇરાદે તેમના ઘરની અંદર ઘૂસી રહ્યો છે. તેઓએ તરત જ ઘરની અંદરના બેડરૂમના કેમેરા ખોલ્યા હતા. ત્યારે તેઓએ જે દ્રશ્ય જોઈ લીધું છે તે જોઈને ત્યાં ને ત્યાં ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા હતા..

તેઓએ જોયું કે, આ યુવક ચોર લૂંટારો નહીં પરંતુ તેની પત્નીનો પ્રેમી હતો. આ યુવક ઘરની પાછળની બારી માંથી પ્રવેશ કર્યો હતો અને તેની પત્નીના બેડરૂમમાં જઈ તેની સાથે એવા ખરાબ કામો કરવા લાગ્યો હતો કે, તેને પોતાની નજરે જોતાની સાથે અલ્પેશભાઈનું મગજ તમ્મર ખાઈ ગયું હતું…

તેણે તેની પત્નીને ફોન કરીને આ તમામ હરકતો બંધ કરી દેવાનું કહેવાને બદલે તેઓ તરત જ વિમાનમાં ટિકિટ નોંધાવીને પોતાને વતન પહોંચી ગયા હતા, ત્યાં આવીને તેણે તેની પત્નીને પૂછવાની કોશિશ કરી હતી કે શું તારા જીવનની અંદર મારી સિવાય અન્ય કોઈ યુવક પણ છે કે નહીં..?

ત્યારે તેની પત્નીએ કહ્યું કે હું માત્ર તમને જ પ્રેમ કરું છું અને મારા બાળકોને જ પ્રેમ કરું છું. પરંતુ અલ્પેશભાઈએ કહ્યું કે તું શા માટે જૂઠું બોલે છે.? ત્યારે તેની પત્નીએ કહ્યું કે, તમારે અહીં રહેવું હોય તો રહેજો નહીં તો મને છૂટાછેડા આપીને તમે જોઈ શકો છો. તરત જ અલ્પેશભાઈ એ પોતાની મોબાઇલ ફોનમાં રહેલા સીસીટીવી કેમેરાના આ રેકોર્ડિંગ દેખાડી દીધા હતા..

જેમાં તેની પત્ની તેની પ્રેમની સાથે ન કરવાના કારણોમાં કરતી નજરે ચડે છે. અહીં એક લગ્નજીવનનો અંત આવી ગયો હતો. જ્યારે તેમના બંને બાળકો પણ અત્યારે માતા-પિતા વગરના છૂટા છવાયા થઈ ગયા છે. જ્યારે આ ઘટના બની ત્યારે અલ્પેશભાઈ ના મકાનની આસપાસ રહેતા અન્ય લોકો પણ કહેવા લાગ્યા કે, વધુ પૈસા કમાવવાની લાલચમાં અલ્પેશભાઈએ અત્યારે પરિવારને ખોઈ નાખ્યો છે..

કદાચ બે પૈસા ઓછા કમાશે તો ચાલશે પરંતુ જો પરિવાર સાથે નહીં હોય તો આ જિંદગી કોઈ પણ કામની નથી. અંદાજે 700 કિલોમીટર દૂર વિદેશમાં બેઠેલા પતિએ તેની પત્નીની આ કાળી કરતુતો જોઈ લીધી હતી. ત્યારબાદ થી તેમનો મગજ ધમધમી ઉઠ્યો હતો. હજુ આ ઘટનાની જાણકારી અલ્પેશભાઈ ના માતા પિતા સુધી પહોંચી નથી. જ્યારે તેઓને ખબર પડશે ત્યારે તેમનો પણ જીવ મળીને ખાખ થઈ જશે કારણ કે તેમના દીકરા નું ઘર ભાંગી ગયું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *