Breaking News

વિદેશમાં રેહતા પતિએ ઘરની અંદર મુકાવેલા છુપા કેમેરાના રેકોર્ડીંગ જોયા તો દેખાયું એવું કે તરત જ ઘરે આવવું પડ્યું, હચમચાવતો કિસ્સો..!

અત્યારના સમયમાં કોઈ પણ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકવો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે, રોજબરોજ આપણી સાથે જે વ્યક્તિ લાડ પ્રેમથી વાતચીત કરતો હોય અને એ જ વ્યક્તિ પાછળ જતા આપણને દગો આપે એવા પણ ઘણા બધા કિસ્સાઓ સર્જાઇ ચુક્યા છે, અને હાલ વધુ એક એવો કિસ્સો સર્જાઈ જતા ચારેકોર ચકચાર મચી જવા પામ્યો હતો..

આ બનાવ રાતડ વિસ્તાર પાસે આવેલી પરિતા પાર્ક કોલોનીનો છે, આ કોલોનીની અંદર ભૂમિકા નામની એક મહિલા એકલવાયું જીવન જીવી રહી છે. ભૂમિકાના પતિ ઉમેશ ચાર વર્ષથી વિદેશમાં નોકરી કરે છે, અને તે તેની પત્નીને પણ વિદેશ લઈ જવા માંગતો હતો. તેની પ્રોસેસ પણ ચાલી રહી હતી..

એ પહેલાં જ તેની પત્નીનો એવડો મોટો કાંડ ખુલ્લો પડી ગયો હતો કે, ઉમેશ તાત્કાલિક ધોરણે વિદેશથી પોતાને ઘરે દોડતો થઈ ગયો હતો. ઉમેશ અને તેની પત્ની ભૂમિકા બંનેના લગ્ન થયા તેના ચાર વર્ષ વીતી ચુક્યા છે, લગ્ન બાદ તરત જ ઉમેશ પરીતા પાર્ક કોલોનીની અંદર તેના મકાનની અંદર તેની પત્નીને એકલી મૂકીને વિદેશ નોકરી કરવા જવા માટે મજબૂર બન્યો હતો..

એ વખતે હંમેશા તેની પત્નીને જણાવ્યું હતું કે, તે વિદેશ નોકરી કરવા માટે જાય છે. પરંતુ તે રોજબરોજ તેની પત્ની સાથે વાતચીત કરતો રહેશે અને હંમેશા તેના ઉપર દેખરેખ પણ રાખશે, ભૂમિકા એ તેના પતિને મંજૂરી પણ આપી હતી. એ વખતે ઉમેશે તેની પત્નીને કહ્યું હતું કે, થોડા સમયની અંદર તે ભૂમિકાને પણ વિદેશ લઈ જશે અને ત્યાં તેઓ તેમનું અલગ ઘર વિકસાવશે..

આ તમામ સ્વપ્ન આવો પૂરા થાય એ પહેલાં તો તેમનું લગ્નજીવન તૂટી જવા પામ્યું હતું, હકીકતમાં હંમેશા તેના ઘરની અંદર છુપા કેમેરાઓ ગોઠવ્યા હતા. આ કેમેરાની મદદથી તે અવારનવાર તેની પત્ની ઉપર નજર રાખતો હતો, આ સાથે સાથે તે ની પત્ની સુરક્ષિત તો છે કે નહીં તેની પણ ખાતરી મેળવતો હતો..

પરંતુ ઉમેશને એવી તો શી ખબર કે, તેણે જે કેમેરા તેની પત્નીની સુરક્ષા માટે મુકાવ્યા છે. એ કેમેરાની અંદર જ તેની પત્નીની કાળી કરતુતોનો ખુલાસો થઈ જવાનો છે, એક દિવસ સાંજના સમયે ઉમેશે તેના મોબાઈલ ફોનમાંથી કેમેરાના રેકોર્ડિંગ જોવાના શરૂ કર્યા હતા. ત્યારે તેને ખબર પડી કે, ઘરે રહેલી તેની પત્ની કોઈ અજાણ્યા વ્યક્તિને પોતાના ઘરની અંદર બોલાવી રહી છે..

અને ત્યારબાદ રોજબરોજ તેની સાથે ખૂબ જ ખરાબ હરકતો પણ કરી રહી છે. આ દ્રશ્યો જોતાની સાથે જ ઉમેશનો પીતો ફાટી નીકળ્યો હતો કારણ કે, તેની પત્ની પરણીત હોવા છતાં પણ અન્ય કોઈ પુરુષ સાથે સંબંધો રાખી રહી છે, અને આ તમામ હરકતો ઘરની અંદર ગોઠવેલા સીસીટીવી કેમેરાની અંદર કેદ થઈ ચૂકી હતી..

હજારો કિલોમીટર દૂર બેઠેલા પતિએ તેની પત્નીની આવી કાળી કરતુતોને કેમેરાની અંદર જોતાની સાથે જ તે તરત જ પોતાને ઘરે આવવા માટે નીકળી પડ્યો હતો, આ ઘટનાની જાણકારી તેણે ભૂમિકાના માતા પિતાને પણ પહોંચાડી દીધી કે, ભૂમિકા લગ્ન બાદ પણ અન્ય કોઈ યુવક સાથે સંબંધો રાખી રહી છે..

અને આ ઘટનાને લઇ તે હવે ભૂમિકાને છૂટાછેડા આપવા માંગે છે, કારણ કે જો ભૂમિકા તેને પ્રેમ કરતી ન હોય તો તેની સાથે રહેવાનો કોઈ ફાયદો નથી. આ સાથે સાથે જ ઉમેશે તેના માતા પિતાને પણ બોલાવી લીધા હતા, તો બીજી બાજુ ભૂમિકાના માતા પિતા પણ અહીં આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ ખૂબ જ મોટો હોબાળો મચી જવા પામ્યો હતો..

અને આ વાત છૂટાછેડા સુધી પણ પહોંચી ગઈ હતી, આ પ્રકારના અન્ય ઘણા બધા કિસ્સાઓ પાછળના સમયમાં સામે આવી ચૂક્યા છે, જે ખૂબ જ હચમચાવી દેતા સાબિત થતા હોય છે, અને અત્યારે પણ આ પ્રકારનો જ વધુ એક કિસ્સો સામે આવી જતા મોટો હોબાળો મચી જવા પામ્યો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *