Breaking News

વેવાઈ-વેવાણનું ઈલુ-ઈલુ ચાલતું હતું, એક દિવસ રાત્રે વેવાઈ દારુ પીઈને વેવાણના ઘરમાં ઘુસીને કરી એવી હરકતો કે જાણીને પરિવારના ટાંટિયા કાંપવા લાગ્યા..!

રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં એક ખૂબ જ શરમજનક બનાવ સામે આવ્યો છે. વેવાઈ અને વેવાણ ના સંબંધને લજવતો આ બનાવ જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં પૂનમચંદ મેઘવાલ અને તેનો પરિવાર રહેતો હતો. પૂનમચંદને એક દીકરી હતી. જેના લગ્ન બે વર્ષ પહેલા કોતવાલી ગામના એક યુવક સાથે નક્કી કરવામાં આવ્યા હતા.

આ બંનેના લગ્ન નક્કી થયા હોવાના કારણે પૂનમચંદ અવારનવાર તેમની વેવાણના ઘરે આવતા-જતા હતા. જેથી તેમની વચ્ચે દરરોજ વાતચીત થતી હતી. થોડા દિવસો પહેલા પ્રતાપગઢના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં વેવાણ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેનો પરિવાર એક લગ્ન સમારોહમાં ગયો હતો.

ત્યારે તે ઘરે એકલી હતી તે દરમિયાન વેવાઈ પૂનમચંદ દારૂના નશાની હાલતમાં તેના ઘરે આવ્યા હતા. ત્યારે વેવાણએ તેને રોકવાના પ્રયત્ન કર્યા. પરંતુ નશાની હાલતમાં પૂનમચંદે તેની સાથે ખરાબ કામ કર્યું હતું. આ ઉપરાંત આ બાબતની જાણ કોઈને પણ ન કરવા અને જો કોઈને જાણ કરશે તો તેને મારી નાખવાની ધમકી આપી હતી.

જેને કારણે તે મહિલા ખૂબ જ ડરી ગઈ હતી. પરંતુ થોડા સમય બાદ તેણે હિંમત કરીને પોતાના પરિવારજનોને આ બાબતને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાની ઉડાણ પૂર્વક ચકાસણી શરૂ કરી ત્યારે તેમને જાણવા મળ્યું કે પૂનમચંદ અને તેમના વેવાણ વચ્ચે છેલ્લા બે વર્ષથી અફેર ચાલી રહ્યું હતું.

તેઓ એકબીજા સાથે દરરોજ ફોન પર વાતચીત કરતા હતા. ઉપરાંત ઘણીવાર સાથે બહાર ફરવા પણ જતા હતા. પોલીસે તે મહિલાની ફરિયાદના આધારે 40 વર્ષે પૂનમચંદ મેઘવાલ ની ધરપકડ કરી છે. આ ઉપરાંત તેના આ ગુના બદલ તેની ઉપર આગળની કાયદેસરની કાર્યવાહીઓ પણ શરૂ કરી છે.

આજકાલ જીજાજી-સાળી, દિયર-ભાભી, જેઠ-દેરાણી, વહુ-સસરા તેમજ વેવાઈ અને વેવાણ વચ્ચે પેદા થતા પ્રેમ સબંધને કારણે પારિવારિક જીવન ખુબ જ શરમમાં મુકાઈ જતા હોઈ છે. હકીકતમાં પ્રેમ સબંધ કરતા પહેલા વિચાર કરવો જોઈએ અને પરિવારના અન્ય સભ્યોની માન મર્યાદાનો ખ્યાલ રાખવો જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *