Breaking News

વેવાઈ તેની વિધવા વેવાણને સાથે ફરવા લઈ જઈ તેની સાથે કરી નાખ્યો એવો કાંડ કે જગજાહેર થતા દીકરા-દીકરીના છુટા છેડા કરવા પડ્યા..!

લગ્ન એક પવિત્ર બંધન છે. દીકરા કે દીકરીના લગ્ન થતાની સાથે જ અન્ય ઘણા બધા સંબંધો પણ જોડાઈ જતા હોય છે. મા-બાપ તો વેવાઈ અને વેવાણ બન્યા બાદ ખૂબ જ ખુશ ખુશાલ હોય છે. પરંતુ અત્યારે સમાજના દરેક લોકોને શરમમાં મૂકી દે તેવી એક ઘટના બની જવા પામી છે. જેને કારણે એક દીકરા અને દીકરીનું લગ્નજીવન પણ છૂટું થઈ ગયું છે..

આ ઘટના વૈશાલી નગર સોસાયટીની છે. અહીં લખનભાઈના એકના એક દીકરા રોહિતના લગ્ન વિમળાબેનની દીકરી પાયલની સાથે કરવામાં આવ્યા હતા. વિમળાબેન વિધવા છે. તેમના પતિનું 15 વર્ષ પહેલાં જ મૃત્યુ થઈ ગયું હતું. આ લગ્ન થતાની સાથે જ રોહિત અને પાયલ ખૂબ જ ખુશખુશાલ થઈ ગયા હતા..

તેઓ એકબીજાને આટલો બધો પ્રેમ કરવા લાગ્યા કે, તેમનું લગ્ન જીવન સફળ થઈ ગયું હતું. પરંતુ રોહિતના પિતા લખનભાઈએ અત્યારે એક એવો કાંડ કરી નાખ્યો છે કે, રોહિત અને પાયલને આ છૂટાછેડા થઈ ગયા છે. લખનભાઈ તેમની વિધવા વેવાણને ખૂબ જ સાચવતા હતા. તેઓ વિચારતા કે તેમના વેવાણ ઘરે એકલા જ રહે છે..

એટલા માટે તેઓ જ્યારે બહાર ફરવા માટે જતા અથવા તો કોઈ સુખ સગવડના સાધનો ઘરે લાવતા ત્યારે તેમને આ વેવાણને સતત તેમની સાથે રાખતા હતા. દિન પ્રતિદિન વેવાણ સાથેની વધતી જતી વાતચીતોને લઈ એક દિવસ લખનભાઈ તેમની વેવાણ ઉપર ખૂબ જ ખરાબ ઈરાદો નાખી બેઠા હતા..

લખનભાઇએ તેમની વિધવા વેવાણ વિમળાબેનને જણાવ્યું કે આપડે ફરવા જવાનું છે. ત્યાં તેમના ઘણા બધા વડીલ મિત્રો પણ આવવાના છે. ત્યાં સત્સંગ અને ભજન કીર્તનની ભારે જમાવટ પણ રાખવામાં આવી છે. તેમ કહીને લખનભાઈ તેમની વિધવા વેવાણને સાથે ફરવા માટે લઈ ગયા હતા..

પરંતુ ત્યાં વિમળાબેનની સાથે લખનભાઈએ એવો કાંડ કરી નાખ્યો છે કે, જે જગ જાહેર થતાંની સાથે જ પરિવારના સભ્યોને મોઢું નીચે કરીને ચાલવાનો વારો આવ્યો હતો. ત્યાં જુદી-જુદી રૂમ રાખીને રહેવાનું નક્કી કર્યું હતું. પરંતુ રાતના સમયે લખનભાઈ તેમના વિધવા વેવાણના રૂમમાં જઈને તેની સાથે ખૂબ જ ખરાબ કામ કરવાની કોશિશ કરવા લાગ્યા હતા…

આ દ્રશ્ય જોઈને તરત જ વિમળાબેન ખૂબ જ ગુસ્સે ભરાયા અને તેઓએ તરત જ ધક્કો મારીને લખનસિંહને નીચે પાડી દીધા હતા. અને કહ્યું કે, મેં મારી દીકરીને તમારા ઘરે પરણાવી છે. તમે મારું નહીં તો કંઈ નહીં પરંતુ મારી દીકરીની પણ લાજની કોઈ ભાળ રાખ્યા વગર તમે મારી ઈજ્જત લૂંટવા આવી ગયા છો…

અમે ક્યારેય તમને આવા સમજ્યા હતા નહીં. પરંતુ તમે તો ખૂબ જ ખરાબ ઈરાદા વાળા નીકળ્યા છો. તેમ કહીને બંને વચ્ચે લડાઈ ઝઘડો શરૂ થઈ ગયો હતો. વિમળાબેનએ તરત જ તેમના કુટુંબી સભ્યોને જણાવ્યું કે, તેમના વેવાઈ લખનભાઈએ તેમની સાથે ખૂબ જ ખરાબ કામ કરવાની કોશિશ કરી હતી..

બસ આજ વાત સાંભળતાની સાથે જ તેમના કુટુંબી ભાઈઓએ જણાવી દીધું કે, જો લખનભાઈ તમારી સાથે આવી હરકતો કરી શકતા હોય તો તે આવતીકાલે આપણી દીકરી પાયલની સાથે પણ શું કરી નાખે તેનું નક્કી નથી. આપણે તાત્કાલિક ધોરણે એ ઘરેથી આપણી દીકરીને પરત બોલાવીને છૂટાછેડા કરાવી લેવા જોઈએ..

આપણી દીકરી ખૂબ જ હોશિયાર છે. અને બીજા ઘરે પરણાવીશું તો કોઈપણ ઘરને તેમજ કુળને તારે તેવી ક્ષમતા ધરાવે છે. બસ આ શબ્દો સાંભળતા જ તરત જ છૂટાછેડા પણ થઈ ગયા હતા. એક વેવાઈને કારણે અત્યારે કુલ બે વ્યક્તિના ઘર ભાંગી ગયા છે. જ્યારે આ ઘટના સામે આવે ત્યારે લખનભાઈનો દીકરો રોહિત પણ જાહેરમાં પોતાનું મોઢું નીચે કરીને શરમનો અનુભવ કરી રહ્યો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *