Breaking News

વેવાણ તેના વેવાઈને સાથે સુવાનું કહેતી, એક દિવસ સાહસ કરીને વેવાઈ-વેવાણ અંગત પળો વિતાવતા જ હતા ત્યાં થયું એવું કે ઈજ્જતના કટકા થઈ ગયા..!

ઝડપથી વધી જતી આ જિંદગીની અંદર રોજબરોજ અમુક ઘટના તો એટલી બધી શરમજનક સાબિત થતી હોય છે, જેના વિશે જાણીને ભલભલા લોકોનું માથું નીચે જુકી જતું હોય છે. પરંતુ ઘટનાની અંદર સપડાયેલા વ્યક્તિઓને ક્યારેય પણ સમાજના લોકોની શરમ અનુભવવાથી નથી..

અત્યારે એક વેવાઈ વેવાણે તમામ હદો પાર કરીને એવું કરી નાખ્યું હતું કે, સમાજમાં દરેક લોકોની સામે અત્યારે તેમની ઈજ્જ્ત આબરૂના તો ધજાગરા ઉડી જવા પામ્યા હતા, આ કિસ્સાને સાંભળ્યા બાદ તમે પણ માથું પકડી જશો, તો આ હચમચાવી દેતો કિસ્સો કુબેર પાર્ક વિસ્તારમાંથી સામે આવ્યો છે..

આ વિસ્તારમાં આવેલી મોટી શેરીની અંદર રામાકાંત નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે, રામાકંદના દીકરા વિનોદના લગ્ન તેમની બાજુની શેરીમાં રહેતી કમળાબેનની દીકરી નિકિતાની સાથે કરવામાં આવ્યા હતા, વિનોદ અને નિકિતા એકબીજાના લગ્નને લઈને ખૂબ જ ખુશ ખુશાલ હતા..

પરંતુ તેમને એવી તો શી ખબર કે, તેમનું આ લગ્નજીવન એક દિવસ ખૂબ જ મોટા શરમજનક કિસ્સાની અંદર મુકાઈ જવાનું છે, આ બંને યુવક યુવતીના લગ્ન થતાં જ રામાકાંત વેવાઈ બની ગયા હતા, તો કમળાબેન વેવાણ બની ગયા હતા. આ વેવાઈ અને વેવાણ બંને એકબીજા સાથે ખૂબ જ હસી મજાક ભર્યા વર્તનથી વાતચીતો કરતા હતા..

આ વર્તન કોઈ સામાન્ય વ્યક્તિ સાથે વાતચીત કરતું વર્તન ન હતું, વિનોદે ઘણી બધી વાર તેના પિતાને ખૂબ જ પ્રેમ ભરી વાતો કરતા વેવાણ સાથે ઝડપી ચૂક્યા હતા. પરંતુ તેને ક્યારેય પણ આ વાત વિશે તેના પિતાને જણાવ્યું નહીં, આ મામલો ધીમે ધીમે આગળ વધી ગયો અને એક દિવસ કમળાબેન નામની તેના વેવાઈને જણાવ્યું કે, હવે આપણે બંને એ સાથે સૂવાનું શરૂ કરી દેવું જોઈએ..

આ શબ્દો સાંભળતા જ આનંદ ઘેલો બની ગયેલો, વેવાઈ ખૂબ જ ઉત્સાહમાં આવી ગયો પરંતુ તેને થોડી ઘણી ચિંતા સતાવતી હતી. આ ચિંતા અને તેને બાજુ પર મૂકી દઈને આ વેવાઈ અને વેવાણ બંને એક હોટલમાં સાહસ કરીને અંગત આપવા માટે ચાલ્યા ગયા હતા. ઘટનાની શંકા મુજબ વિનોદ તેના પિતાની પાછળ પાછળ જઈને તેઓ શું કરે છે..

તેની જાણકારી મેળવી હતી વિનોદની સાથે તેની પત્ની નિકિતા પણ નથી એક બાજુ રમાકાંત ભાઈ તેમના ઘરેથી નીકળી ગયો હતો, તો બીજી બાજુ કમળાબેન પણ તેમના ઘરેથી નીકળીને શહેરમાં આવેલી મોનસ્ટાર હોટલની અંદર પહોંચી ગયા હતા. આ હોટલમાં પહોંચ્યા બાદ બંને વેવાઈ અને વેવાણ એક જ રૂમની અંદર જતાં જોઈને વિનોદ તેમજ નિકિતાના તો મોતિયા મરી ગયા હતા કે..

એવું તો શું થઈ રહ્યું છે કે, આ બંને વેવાઈ અને વેવાણ તેમના દીકરા કે દીકરીના લગ્નજીવન વિશે કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર એકબીજા સાથે અંગત પળો વિતાવવા માટે હોટેલના દરવાજા સુધી પહોંચી ગયા છે, આ બંને વ્યક્તિ સુખનો આનંદ માણવા જઈ રહ્યા હતા. એજ વખતે વિનોદ તેમજ નિકિતાએ દરવાજો ખોલીને હોટલના રૂમની અંદર ચાલ્યા જતા ખૂબ જ મોટો હોબાળો મચી ગયો હતો..

વેવાઈ અને વેવાણ એવી હાલતમાં ઝડપાઈ ગયા કે, વિનોદ તેમજ નિકિતાને પણ માથું નીચે શરમથી ચૂકી ગયું હતું તો બીજી બાજુ રામાકાન્તભાઈ તેમજ કમળાબેનને આ વાતનો કોઈ પણ અફસોસ હતો નહીં, તેવો કહેવા લાગ્યા કે તેઓ નાનપણથી જ એકબીજા સાથે ખૂબ જ વધારે પ્રેમ સંબંધથી જોડાયેલા હતા..

પરંતુ કોઈને કોઈ કારણસર તેમના લગ્ન જીવન શક્ય બન્યા નહીં, એટલા માટે તેઓએ તેમના દીકરા દીકરીની આપ લે કરીને તેમના દીકરા દીકરીને લગ્નજીવનની અંદર જોડી દીધા હતા. જેથી કરીને તેઓ એકબીજા સાથે વારંવાર મળી શકે, પરંતુ તેમનો પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટી ગયો હતો તો બીજી બાજુ વિનોદ અને નિકિતાના લગ્નજીવન ઉપર પણ ખૂબ જ મોટું સંકટ ચાલતું આવતું હતું..

આ બંને પતિ-પત્નીઓ વિચાર્યું કે, તેમના માતા-પિતાએ તેમના લગ્ન જીવનને ખૂબ જ મોટા સંકટમાં મૂકી દીધું છે. અત્યારે સમાજના દરેક લોકો આ વાત વિશે ચર્ચા વિચારણા કરવા લાગ્યા છે, જેનાથી તેમના ઈજજત આબરૂના તો ધજાગરા ઉડી જવા પામ્યા છે, સોસાયટીમાં રહેતા લોકો પણ કહેવા લાગ્યા કે, આ વેવાઈ વેવાણએ તો જતી જિંદગી એ પણ રંગીન શોખો દેખાડ્યા છે..

તો તેમના દીકરા દીકરી પણ ખૂબ જ રંગીન મિજાજના થશે વગેરે જેવી એલમફેલ વાતો ફેલાઈ ગઈ હતી, આ ઘટના આટલી બધી ચોંકાવનારી સાબિત થઈ કે રૂમમાંથી બહાર નીકળવું પણ વિનોદ અને નિકિતા માટે ખૂબ જ અઘરું બની ગયું હતું. રોજબરોજની આ હેરાન કરતી હતી..

કંટાળી જઈને નિકિતા અને વિનોદે તેના માતા પિતાઓને પોતાને મોકલી દીધા હતા, અને તેઓ પણ અન્ય જગ્યાએ રહેવા માટે ચાલ્યા ગયા હતા જ્યારે સમાજની અંદર રહેલા પારિવારિક સંબંધોમાં કોઈ મુશ્કેલી સર્જાઈ જાય ત્યારે વ્યક્તિને પોતાનું ઘર તેમજ વ્યવહાર પણ બદલી નાખવો પડતો હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *