Breaking News

વેવાઈ તેના વિધવા વેવાણ સાથે હોટેલમાં ફરવા જતા, અને ત્યાં કરતા એવી હરકતો કે જેનો વિડીયો જોઈને પરિવારની ઈજ્જતના કાંકરા થઈ ગયા..!

જ્યારે પણ દીકરાને દીકરીઓ મોટા થઈ જાય છે. ત્યારે તેમના લગ્ન કરાવી દેવાની જવાબદારી માતા પિતા અને પરિવારના અન્ય સગા સંબંધીઓ પર પણ આવી પડતી હોય છે કે, હવે દીકરાની ઉંમર વધતી જાય છે તેમજ દીકરા કે દીકરીઓ ખૂબ જ સારો નોકરી અને ધંધો કરી રહ્યા છે. તો તેમના લગ્ન પણ કરાવી દેવામાં આવે..

લગ્ન થતાની સાથે જ ઘરમાં એકાએક ખુશીનો માહોલ પણ પ્રસરી જતો હોય છે. પતિ પત્નીની સાથે સાથે વેવાઈ વેવાઈ વચ્ચે પણ મિત્રતાના સંબંધો બંધાઈ જતા હોય છે. આજથી પાંચ વર્ષ પહેલાં સુરતમાંથી એક એવો બનાવ સામે આવ્યો હતો કે, જેમાં અને વેવાણ બંનેને એકબીજા સાથે પ્રેમ સંબંધ થઈ જતા બંને પોતાના દીકરા અને દીકરીને રજળતા મૂકીને ભાગી ગયા હતા..

તેઓ એક પણ વાર પોતાના દીકરા અને દીકરીના લગ્ન જીવનનું કશું વિચાર્યું નહીં અને વેવાઈ અને વેવાણ બંને ઘર મૂકીને ભાગી ગયા હતા. અને અત્યારે પણ કંઈક આવા પ્રકારનો જ એક બનાવ સામે આવ્યો છે કે, જેમાં એક વેવાઈએ તેની વિધવા વેવાણને ભગાવી લઈ ગયા છે. તેની સાથે ન કરવાની હરકતો કરી નાખી છે.

અને જેનો ખુલાસો અત્યારે વિડીયોના માધ્યમથી સૌ કોઈ લોકો જોઈ રહ્યા છે ત્યારે પરિવારની ઈજ્જત ના કાંકરા થઈ જવા પામ્યા છે. આ મામલો મોટા ટેકરા વિસ્તારની પાછળ આવેલી સદગુરુ સોસાયટીનો છે. આ સોસાયટીની અંદર લક્ષ્મણભાઈ તેમના પરિવાર સાથે રહે છે. લક્ષ્મણભાઈના દીકરા કુલદીપના લગ્ન પીપયાળી ગામના સુરજભાઈની દીકરી જસ્મિતા સાથે નક્કી કરવામાં આવ્યા હતા..

સુરજભાઈ આજથી પાંચ વર્ષ પહેલા જ મૃત્યુ પામ્યા હતા. તેમની દીકરી જસ્મિતા ભણેલ ગણેલ અને સંસ્કારથી સુસજ્જ હતી. કુલદીપ અને જસ્મિતા એકબીજાને ખૂબ જ પસંદ કરવા લાગ્યા અને બંનેના લગ્ન પણ થયા હતા. પરંતુ તેઓનું આ લગ્નજીવન અત્યારે ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. અને તેનું કારણ અન્ય કોઈ વ્યક્તિ નહીં પરંતુ..

કુલદીપના પિતા લક્ષ્મણભાઈ અને જસ્મિતાની માતા લીલાબેન છે. વેવાઈ લખમણભાઇ અને વેવાણ લીલાબેન બંને અવારનવાર એકબીજાને મળતા હતા કોઈ પણ લગ્ન પ્રસંગ હોય કે અન્ય કોઈ બહાનાબાજી કરીને પણ તેઓ એકબીજાને મળવાનું ખૂબ જ પસંદ કરતા હતા. ધીમે ધીમે તેઓ એકબીજાની એટલી બધી નજીક આવી ગયા કે અડધી ઉંમરે તેઓ એકબીજાને પ્રેમ કરી બેઠા હતા..

આંખમાં આંખ મળી જવાને કારણે તેઓએ પોતાના દીકરા અને દીકરી ના લગ્ન જીવનનું પણ કશું વિચાર્યું નહીં અને પરિવારના સભ્યોનું પણ કશું વિચાર્યા વગર તેઓ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. વિધવા વેવાણ તેમના વેવાઈ લક્ષ્મણભાઈને એટલો બધો પ્રેમ કરતી હતી કે તેમના માટે તે તમામ ઘર સંસાર પણ મૂકીને આવવા માટે તૈયાર થઈ ગઈ હતી..

લક્ષ્મણભાઈ તેમની વિધવા વેવાણ લીલાબેન ને ફરવા માટે લઈ જતા હતા અને ત્યાં જુદી જુદી હોટલોમાં રોકાઈ તેની સાથે ખૂબ જ ખરાબ હરકતો પણ કરતા હતા. બંને એકબીજાની મરજીથી જ આ ખરાબ હરકતો કરવા લાગ્યા હતા અને તેનો વિડીયો પણ તેઓ ઉતારતા હતા. જ્યારે લીલાબેનના અન્ય પરિવારજનોને જાણકારી મળી કે, લીલાબેન તેમના વેવાઈ લક્ષ્મણભાઈને પ્રેમ કરે છે..

અને તેની સાથે અડધી ઉંમરે ન કરવાની હરકતો કરે છે. જે પરિવાર અને કુટુંબ માટે ખૂબ જ ખરાબ છે. ત્યારે તેઓએ તેમને આ તમામ બાબતો મૂકી દેવા માટે જણાવી હતી. પરંતુ લીલા બહેને આ તમામ બાબતો મૂકવાને બદલે ખુલ્લેઆમ કહી દીધું હતું કે, હવે તેઓ લક્ષ્મણભાઈ સાથે જ રહેશે અને તેની સાથે જ જીવન ગુજારશે..

તેમની હોટલની કાળી કરતુતોનો વિડીયો અચાનક જ વાયરલ થઈ ગયો હતો અને તે પરિવારના અન્ય સભ્યો સુધી પણ પહોંચી ગયો હતો. જ્યારે લક્ષ્મણભાઈ નો દીકરો કુલદીપ અને કુલદીપ ની પત્ની જસ્મીતાએ આ વિડીયો જોયો ત્યારે તેઓના તો હોશ છૂટી ગયા હતા. કારણ કે બંને પતિ-પત્નીના માતા-પિતા એવી કરતુતો કરતા જણાયા હતા કે, જેને જોવી ખૂબ જ મુશ્કેલ હતી..

ત્યારે આ વીડિયો સામે આવ્યો ત્યારે લોકોના શરીરમાંથી કમપારી ફેલાઈ ગઈ હતી. આ બંને વ્યક્તિ ઘર મૂકીને ભાગી ગયા હતા. હાલ તેઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પરંતુ વેવાઈ અને વેવાણના આ ઇલુ ઇલુની ઘટના સામે આવતાની સાથે જ આસપાસના ગામડાઓમાં પણ ચર્ચા વિચારણાઓ થવા લાગે છે..

તો પરિવારજનોની ઈજ્જત તો સાવ ધૂળમાં મળી ગઈ છે. અડધી ઉંમરે કરેલા આ કારનામાને કારણે અત્યારે કુલદીપ અને જસ્મિતાનું લગ્નજીવન પણ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. આ ઘટના બન્યા બાદ લક્ષ્મણભાઈ અને લીલાબેનના અન્ય પરિવારના સભ્યોનું ગામમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *