Breaking News

વેપારીના ઘરે બાળકોને ટ્યુશન કરાવવા આવતી દેખાવડી ટીચર સાથે વેપારીને આંખો મળી ગઈ, ટ્યુશનમાં રજા ગોઠવીને બંને કરતા એવું અને અંતે તો….

અત્યારે એક પ્રેમ પ્રકરણ ખૂબ જ ગંભીર રીતે અંત આવ્યો છે. આ કિસ્સાને સાંભળ્યા બાદ કદાચ તમે પણ વિચારવા લાગશો કે, અત્યારના લોકોની માનસિકતા હવે ક્યાં જઈને ઉભી રહેશે તે વિચારવાનો વિષય બની ગયો છે. આ ઘટના રાજસ્થાન અને દિલ્હી સાથે જોડાયેલી છે. થોડા દિવસ પહેલા રાજસ્થાન જિલ્લા પાસે આવેલા તતારપુર ગામમાં એક પ્લાસ્ટિકની મોટી થેલી મળી આવી હતી..

આ થેલીની અંદર જ્યારે જોવામાં આવ્યું ત્યારે એક યુવતીની લાશ હતી સાથે જ તેના લોકોએ પોલીસને ઘટનાની જાણકારી આપી હતી. આ ઉપરાંત લાશનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું જેમાં જાણકારી મળી કે, આ યુવતીને કોઈ વ્યક્તિએ ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી છે. આ યુવતી કોણ છે અને તેની લાશ શા માટે અહીંયા મળી આવી છે…

તેની જ્યારે તપાસ શરૂ કરવામાં આવી ત્યારે ખબર પડી કે આ યોજનાનું નામ પ્રિયંકા બહલ છે. જે દિલ્હીના ચાંદ શેરીની અંદર રહે છે. તે પોતાના ઘરે સવારમાં બેંકમાંથી પૈસા ઉપાડવા જવાનું કહીને બહાર નીકળી હતી. પરંતુ ત્યારબાદ તે પોતાને ઘરે પરત આવી નથી. તેના પરિવારજનો એ દિલ્હીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે..

અત્યારે પોલીસ સીસીટીવી ફૂટેજની મદદ લઈને તપાસ કરતી કરતી દિલ્હી આવી પહોંચી છે અને અહીં આનંદવિહાર વિસ્તારમાં રહેતા એક કાપડના ખૂબ મોટા વેપારી કે, જેમનું નામ કપિલભાઈ ગુપ્તા છે. તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે આ મામલાની ખુલાસે ખબર પડી જ્યારે જણાયું કે, કાપડના ખૂબ મોટા વેપારી કપિલ ભાઈ ગુપ્તા તેની પત્ની સુનેના ગુપ્તા..

તેનો નોકર રાજક કિશોર યાદવ તેમજ સચિન દેવલ નામના કુલ ચારેય વ્યક્તિઓએ મળીને પ્રિયંકા બહલને મોતને ઘાટ ઉતારી દીધી છે. પ્રિયંકા પહેલ કાપડ વેપારીને ઘરે તેમના બાળકોને ટ્યુશન કરાવવા માટે આવતી હતી. એ વખતે ટ્યુશનની ટીચર પ્રિયંકા અને કાપડ વેપારી કપિલ ગુપ્તા બંને વચ્ચે આંખો મળી ગઈ હતી..

તેઓ એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. આ પ્રેમ સંબંધ દરમિયાન તેઓ જુદી જુદી જગ્યાએ જઈને શારીરિક સંબંધો પણ બનાવતા હતા. આ મામલો ધીમે ધીમે ખૂબ જ આગળ વધી ગયો અને પ્રિયંકાએ કપિલ સાથે લગ્ન કરવાની ચીસ કરી હતી. તેણે જણાવ્યું કે, આપણે બંને લગ્ન કરી લેવા જોઈએ અને રાજી ખુશીથી જિંદગી જીવી જોઈએ..

પરંતુ કપિલે પ્રિયંકા સાથે લગ્ન કરવાની ચોખ્ખી મનાઈ કરી દીધી હતી. તેને જણાવ્યું કે, તેને અલગ અલગ થઈ ચૂક્યો છે. અને તેને બંને બાળકો પણ છે. એટલા માટે તે તેની સાથે લગ્ન કરી શકે નહીં લગ્નની ના સાંભળતાની સાથે જ પ્રિયાને ધમકીઓ આપવા લાગી હતી ત્યારે 50 લાખ રૂપિયા પણ માંગ્યા હતા.

પ્રિયંકા દિન પ્રતિ દિન કપિલ માટે માતાનો દુખાવો બનતી જતી હતી. એટલા માટે કપિલએ તેની પત્ની સુનેના ગુપ્તા તેમજ તેના નોકર રાજકિશોર અને સચિનને આ ઘટનાની જાણકારી આપી હતી અને તેને આ તમામ લોકોની સાથે મળીને પ્રિયંકાને મોતને ઘાટ ઉતારી નાખવાનો પ્લાન બનાવી નાખ્યો હતો..

આ પ્લાન મુજબ તેણે પ્રિયંકાને ગળું દાબીને મોતને ઘાટ ઉતારી દીધી. ત્યારબાદ તેની પત્નીને સાથે લઈ મોટી ગાડીમાં તેની લાશને એ પ્લાસ્ટિકની થેલીમાં લઇ નીકળી પડ્યો હતો. તે દિલ્હીથી રાજસ્થાનના અલવર સુધી આવી પહોંચ્યો અને ત્યાં તો તતારપુર વિસ્તાર પાસે આ લાશને ધક્કો મારીને ફેંકી દીધી હતી..

અને ત્યાંથી ચાલ્યો ગયો હતો. પરંતુ પોલીસ એસીટીવી કેમેરાની મદદથી આ વ્યક્તિઓને શોધી કાઢ્યા છે. અને આ તમામ વ્યક્તિની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. શરૂઆતમાં પ્રેમ પ્રકરણ ખૂબ જ સારું ચાલ્યું પરંતુ તેનો અંત કેવી રીતે આવ્યો છે. જે દરેક લોકો માટે ખૂબ જ ચોંકાવનારો સાબિત થયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *