Breaking News

વેફર ખાતા 6 વર્ષના દીકરા સાથે થયું એવું કે માતાની નજર સામે જ દીકરો કાળનો કોળીયો બની ગયો, હચમચાવતો કિસ્સો, ઓમ શાંતિ..

દરેક મા-બાપને તેમના દીકરાને દીકરી ખૂબ જ વ્હાલા હોય છે, જન્મથી માંડીને તેમના મૃત્યુ સુધી તેમના દીકરા દીકરી હંમેશા ખુશ ખુશાલ અને સુખમય જીવન જીવે તેવી પ્રાર્થના દરેક મા બાપ કરે છે, નાનપણમાં જેવી રીતે દીકરા કે દીકરી ને પાલન પોષણ કરીને માતા-પિતા ઉછેર કરે છે..

તેવી જ રીતે દીકરા કે દીકરીમાં પણ તેના મા બાપને સાચવે તેવી દરેક માતા-પિતાને તેમના બાળકો પ્રત્યેથી આશા અપેક્ષા હોય છે, અત્યારે માત્ર છ વર્ષના દીકરા સાથે એવી ઘટના ઘટી ગઈ હતી કે, માતા-પિતા છૂટી ગયા છે. 6 વર્ષની ઉંમરમાં જ બિચારમાં દીકરો દુનિયાને અલવિદા કહીને જતો રહ્યો હતો..

આ ઘટના ચંદ્રનગર કોલોનીમાંથી સામે આવી છે, અહીં વિષ્ણુ ભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં તેમનો એકનો એક દીકરો રમેશ, રમેશની પત્નીનો પણ સમાવેશ થતો હતો રમેશને માત્ર છ વર્ષનો એક નાનકડો દીકરો છે, જે ઘરે હસતી ખેલતી જિંદગી જીવતો હતો..

પરંતુ એક દિવસ એવી ઘટના ઘટી કે, બિચારાનો જીવ ચાલ્યો ગયો હતો. રમેશનો દીકરો મિતુલ જ્યારે જનમ્યો ત્યારથી જ તે બીમાર રહેતો હતો, તેને હોસ્પિટલે દાખલ કરવાની પણ ફરજ આવી પડતી હતી, શરૂઆતના શરીરમાં દરેક પોષક તત્વોમાં ખૂબ જ ઉણપ દેખાઈ આવી હતી અને કુપોષણ સાથે જન્મતા જ મિતુલનું શરીર પણ ખોખલું થઈ ગયું હતું..

જ્યારે મિતુલનો જન્મ થયો ત્યારે ડોક્ટરે જણાવ્યું હતું કે, જો મિતુલના શરીરમાં કુપોષણ દૂર નહીં થાય, તેમજ તેના શરીરના અવયવો  બરાબર કામ કરતા નહીં થાય તો તે લાંબુ જીવન જીવી શકશે નહીં, પરિવાર એ ઘણી બધી દવાઓ પણ શરૂ કરાવી દીધી હતી. છ વર્ષનો મિતુલ હંમેશા હસતી ખેલતી જિંદગી જીવતો પરંતુ અચાનક જ તેને ઘણી બધી વાર છીંક અને ઉધરસ હોવા લાગતી હતી..

અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગતી હતી, એક દિવસ બપોરના સમયે છ વર્ષના દીકરાને તેની માતા પાસે વેફર ખાવાની જીદ પકડી હતી, તેના માતાએ મિતુલને એક ડીશની અંદર વેફર કાઢીને ખાવા માટે આપી હતી, નાનકડો દીકરો મિતુલ સોસાયટીમાં રહેલા પોતાના મકાન ના ઓટલા ઉપર બેસીને વેફર ખાવા લાગ્યો હતો..

આ વેફર ખાતા ખાતા એવી ઘટના ઘટી ગઈ કે, મિતુલની માતા હીનાબેનની નજરની સામે જ તેમનો દીકરો મિતુલ કાળનો કોળીયો બની ગયો હતો, ઘરે હાજર વિષ્ણુભાઈ પણ જો તને જોતા જ રહી ગયા અને પોતાની નજર સામે તેમનો લાડકવાયો પૌત્ર મૃત્યુ પામી ગયો હતો. આ હચમચાવતો બનાવને નજરે જોનારા લોકોના હોશ છૂટી ગયા હતા..

જ્યારે મિતુલ વેફર ખાઈ રહ્યો હતો, ત્યારે અચાનક જ તેને ઉઘરસ આવા લાગી, ધીમે-ધીમે તેને પરસેવો પણ છૂટી ગયો અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી હતી. તેના હાથમાં રહેલી વેફરની ડિશ પણ નીચે પડી ગઈ અને મિતુલે પણ આંખ બંધ કરી દીધી હતી, તો તાબડતોબ તેને હોસ્પિટલે પણ લઈ જવામાં આવ્યો..

પરંતુ તેને હોસ્પિટલે લઈ જતા હતા, ત્યારે રસ્તામાં જ મિતુલે શ્વાસ લેવાનું બંધ કરી દીધું હતું. તેને હલબલાવીને જગાડવાની કોશિશ કરવામાં આવી પરંતુ મિતુલે આંખ ખોલી નહીં ત્યારે પરિવાર સમજી ચૂક્યો હતો કે, ડોક્ટરે કીધેલા આ શબ્દો કદાચ સત્ય માં પરિવર્તન પામવા જઈ રહ્યા છે..

હીનાબેને તરત જ તેમના પતિ રમેશભાઈને ફોન કરીને જાણકારી આપી દીધી કે, મિતુલની તબિયત ખૂબ જ બગડી ગઈ છે. અને તેણે આંખો પણ દીધી છે, તેને અત્યારે સોસાયટીની બાજુમાં આવેલી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો છે. પરંતુ તેનો શ્વાસ બંધ થઈ ગયો હોવાથી તેઓને ખૂબ જ મોટી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી શકે છે..

રમેશભાઈ પણ હોસ્પિટલે પહોંચી ગયા હતા, ત્યાં ડોક્ટરે તપાસ શરૂ કરી અને જણાવ્યું કે, મિતુલનું મૃત્યુ થઈ ગયું છે. શરૂઆતમાં તો પરિવારને લાગ્યું કે, આ વેફર ખાઈ લેવાને કારણે કદાચ મિતુલની તબિયત બગડી ગઈ હશે. પરંતુ મિતુલનું મૃત્યુ શ્વાસ અટકી જવાને કારણે થયું હતું તેના શરીરના ઘણા બધા અવયવો ખૂબ જ ઓછી માત્રામાં કામકાજ કરતા હોવાને કારણે હંમેશા તેના ઉપર મોતનો ખતરોમાં રહેલો રહેતો હતો..

પરિવાર ઉપર આફતોના આભ ફાટી નીકળ્યા હતા, પરિવારનો એકનો એક લાડકવાયો નાનકડો દીકરો મૃત્યુ પામતા જાને મોતનો માતમ છવાઈ ગયો હતો, સોસાયટીના લોકો પણ રડતા રડતા મિતુલ અંતિમ વિદાય આપવા માટે તેના ઘર પાસે આવી પહોંચ્યા હતા. અન્ય સગા સબંધીઓને જ્યારે ખબર પડી કે, છ વર્ષનો નાનકડો દીકરો મિતુલનો પણ મૃત્યુ થયું છે..

ત્યારે શરૂઆતમાં તો કોઈ વ્યક્તિને વિશ્વાસ રાખ્યો નહીં કે, ભગવાને આટલી નાની ઉંમરની અંદર આ દિકરાને શા માટે પોતાના ધામોમાં બોલાવી લીધો હશે. આ ઘટનાને લઇને પરિવાર ઊંડા આઘાતમાં જતો રહ્યો છે, મીતુલના માં-બાપ તેના દીકરાના વિરહમાં વારંવાર રડી રહ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *