Breaking News

વાસ્તુમાંથી પરત ઘરે આવતા પરિવારની કારને પથ્થર ભરેલા ટ્રેકટરે ટક્કર મારી દેતા બધાની ચીખો ફાટી ગઈ, 2ના મોતથી હાઈવે સમસમી ગયો..!

અચાનક લોકો સાથે ક્યારે શું બની જાય તે કહી શકાતું નથી. અવારનવાર એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે, જે જોતા જ લોકોના હૃદય ધ્રુજવા લાગે છે. લોકો પોતાના પરિવાર સાથે મુસાફરી કરી રહ્યા હોય છે. દરેક પરિવારના લોકો ખૂબ જ ખુશ હોય છે પરંતુ ક્યારેય તેમની ખુશીઓની નજર લાગી જાય તે કહી શકાતું નથી.

હાલમાં એવો એક દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો સવાઈ માધવપુરમાં સર્જાયો હતો. એક કારમાં બેસીને પરિવારના લોકો મુસાફરી કરી રહ્યા હતા. કારમાં 9 મુસાફરો એકસાથે મુસાફરી કરી રહ્યા હતા. પરિવારના લોકો કારમાં બેસીને વાસ્તુના કાર્યક્રમમાં જવા માટે નીકળ્યા હતા. તેઓ સવાઈ માધોપુર જિલ્લાના ચોથના બરવાડા ગામે જઈ રહ્યા હતા.

કારમાં પત્ની તેમજ તેમના ત્રણ બાળકો, સસરા અને અન્ય સભ્યો કારમાં મુસાફરી કરી રહ્યા હતા. જેમાં કારમાં રીના તેમની ઉંમર 28 વર્ષની હતી. રીનાના પતિનું નામ રાજુ સૈની છે. રાજુભાઈનો દીકરો કેશવ તેમની ઉંમર ત્રણ વર્ષની છે. રાજુભાઈની દીકરી ક્રિષ્ના તેમની ઉંમર 7 વર્ષની છે અને સાથે રૂપેશભાઈ તેમની ઉંમર 12 વર્ષની છે.

આયુષ તેમની ઉંમર 11 વર્ષની છે. મિસ્ત્રીલાલ એમની ઉંમર 50 વર્ષની છે. દેવ, કિશનભાઇ, સલોની અને કિસાન કાકા તેમની ઉંમર 60 વર્ષની છે, દરેક લોકો ગાડીમાં એક સાથે મુસાફરી કરી રહ્યા હતા. લોકો ખૂબ જ ખુશીથી મુસાફરી કરી રહ્યા હતા પરંતુ રાજુભાઈ પરિવારના લોકો સાથે તેમના સસરાને ત્યાં કાર્યક્રમમાં જઈ શક્યા ન હતા.

તેઓ કરિયાણાની દુકાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. કરિયાણાની દુકાન ચલાવતા હોવાને કારણે તેમને કોઈ કામ હોવાને કામ હતું જેના કારણે તેઓ કાર્યક્રમમાં ભાગ લઈ શક્યા નહીં અને તેમની પત્ની તેમજ બાળકો અને તેમના પિતાની સાથે સગા સંબંધીઓ પણ કાર્યક્રમમાં જવા માટે નીકળ્યા હતા.

તે સમયે રાજુભાઈની તેમની પત્ની રીના રીનાબેન સાથે ફોન પર વાત થઈ હતી. ત્યારે ખૂબ જ ખુશીથી પરિવારના લોકો મુસાફરી કરીને આ કાર્યક્રમને માણી રહ્યા હતા. ત્યારબાદ પરિવારના લોકો કાર્યક્રમમાંથી રાતના સમયે પરત ઘરે આવી રહ્યા હતા. તે સમયે બુંદીના દુર્ગાપુરા વિસ્તાર પાસે પહોંચતા અચાનક જ સામેની તરફથી એક ટ્રેક્ટર ચાલક પોતાના ટ્રેક્ટરને લઈને આવી રહ્યો હતો.

આ ટ્રેક્ટર ચાલક ખૂબ જ ઝડપી સ્પીડમાં પોતાની ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો અને ટ્રેક્ટરની ટ્રોલીમાં બેલા ભરેલા હતા. જેના કારણે આ ટ્રેક્ટર માં ખૂબ જ વજનદાર વસ્તુ ભરેલી હતી પરંતુ ટ્રેક્ટર ચાલકે બેકાબુ થઈને સામેથી આવી રહેલી કાર સાથે અચાનક જ પોતાના ટ્રેકટરને અથડાવી દીધું હતું. જેના કારણે કારમાં ફસાયેલા લોકો એક સાથે ચીસ પાડી બેઠા હતા.

તેઓને પોતાનું મોત સામે આવ્યું હોય તેવું દેખાઈ રહ્યું હતું. આ અકસ્માત ચર્ચા તરત જ આસપાસના લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા પરંતુ કાર અને ટ્રેક્ટરની ટક્કર એટલી જ ભયંકર હતી કે કારમાં બેઠેલા નવ લોકો ખૂબ જ ખરાબ રીતે કારમાં ફસાઈ ગયેલા હતા. આ દરમિયાન ઘટના સ્થળે લોકોના મોટે-મોટા ટોળા ભેગા થઈ ગયા હતા.

પરંતુ કોઈ પણ લોકોએ ઘાયલોની કારમાંથી બહાર કાઢ્યા નહીં, ત્યારબાદ અડધા કલાક પછી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકોએ એમ્બ્યુલન્સને ફોન કરી દીધો હતો. જેના કારણે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ ઘાયલ લોકોને કાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તેઓને ડીંડોલી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

જ્યાં ડોક્ટરોએ રીના તેમનો દીકરો કેશવ અને તેમની દીકરી ક્રિષ્ના મૃત્યુ થઈ ગયાનું જણાવ્યું હતું અને 6 લોકો ખૂબ જ ઈજાગ્રસ્ત થયા હતા. જેના કારણે તેમને બુંદી જિલ્લાની હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા. આ અકસ્માત સજાતા તરત જ રાજુભાઈને તેમના પરિવાર સાથે આ ઘટના બની હોવાની જાણ કરવામાં આવી હતી.

બે માસુમ બાળકોની સાથે તેમના મૃત્યુ તેમની પત્નીના મૃત્યુના સમાચાર મળતા જ તેઓ આઘાતમાં સરી પડ્યા હતા. તેમના પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તેવું થઈ ગયું હતું. જીવનભરનો તેમનો સહારો દૂર થઈ ગયો હતો. આ અકસ્માત એટલો ભયંકર બન્યો હતો કે લાંબા સમય સુધી ઈજાગ્રસ્ત થયેલા મુસાફરો પરિવારના લોકો ગાડીમાં જ ફસાઈને રહ્યા હતા.

એક સાથે 3 ના મૃત્યુને કારણે લોકોમાં હાહાકાર મચી ગયો હતો. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તમામ તપાસને હાથ ધરી હતી. ટ્રેક્ટર ચાલક આકસ્માત સર્જાતા પોતાનું ટ્રેક્ટર છોડીને ભાગી ગયો હતો. જેના કારણે પોલીસ ટ્રેક્ટર ચાલકની તપાસ કરી રહી છે. આવા અકસ્માત થતા એકસાથે લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *