Breaking News

વૃદ્ધ દાદીને 2 મહિલાઓએ રસ્તામાં ઉભા રાખી વાતમાં ભોળવી લઈને કર્યા એવા કાળાકામ કે, ભાનમાં આવતા જ દાદી ઉભા રોડે દોડતા થયા..!!

અવારનવાર દરેક વિસ્તારમાંથી ક્યાંકને ક્યાંક છેતરપિંડીના બનતા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવા કિસ્સાઓ ક્યારેક લોકો માટે જીવલેણ પણ બની રહ્યા છે. લોકોને આજકાલ પોતાની ઈમાનદારીથી ધંધો કરવાને બદલે બીજા લોકોના પૈસા પડાવવામાં ખૂબ જ હાથ ચાલાકી રહી છે. હાલમાં પણ એક વૃદ્ધ મહિલા સાથે આવો જ કિસ્સો સામે આવ્યો છે.

આ કિસ્સો હરિયાણાના પાણીપત જિલ્લાના સમરખા શહેરમાં આવેલા કરનાલના શ્યામ નગર વિસ્તારમાં રહેતી મહિલા સાથે બન્યો હતો. મહિલા જામનગરની રહેવાસી હતી. તે પોતાની દીકરીઓના ઘરે રહેવા માટે આવી હતી. મહિલાનું નામ મમતાબેન છે. તેમની ઉંમર 53 વર્ષની છે. મમતાબેન ને સંતાનમાં બે દીકરીઓ હતી.

અને બંને દીકરીઓ કોઈ કારણોસર મૃત્યુ પામી હતી. જેના કારણે બંને દીકરીઓની દીકરીઓને મમતાબેન સાચવતા હતા. મમતાબેન તેમની બંને ભાણકીઓને મળવા માટે કરનારથી સમલખા પહોંચ્યા હતા. તેઓ દરરોજ પોતાની ભાણકીઓને શાળાએ મૂકવા અને લેવા માટે જતા હતા. તે પોતાના કાનમાં એક તોલાના વજનવાળા ટોપ પહેરતા હતા.

એક દિવસ તેઓ પોતાની ભાણકીઓને શાળાએથી લઈને ઘરે આવી રહ્યા હતા. બંને ભાણકીઓ પોતાનું ઘર નજીક આવી જતા દોડવા લાગી હતી. તે સમયે મમતાબેન વેશ્યા સ્કૂલની ગલીમાં અનાજ મંડી પાસે પહોંચ્યા હતા અને આસપાસથી કોઈપણ લોકોની અવર-જવર ન રહેતા તેમની પાસે સામેની તરફથી બે મહિલાઓ અને એક પુરુષ આવતો જોવા મળ્યો હતો.

મમતાબેન પોતાની ધુનમાં ચાલ્યા જતા હતા. તેને આ લોકો પર નજર ન હતી પરંતુ અવારનવાર આ બંને મહિલાઓ મમતાબેન પર નજર રાખતી હતી અને મહિલા બેન ક્યારે કયા સમયે ક્યાં જાય છે? તેમ જોતી હતી. એક દિવસ મમતાબેન એકલતામાં જોવા મળ્યા હતા. જેના કારણે બંને મહિલાઓ મમતાબેન પાસે પહોંચી ગઈ હતી.

મમતાબેનને અમ્મા અમ્મા કહીને ઉભા રહેવાનું કહ્યું હતું. ત્યારબાદ બંને મહિલાઓ એકદમ મમતાબેનની નજીક પહોંચી ગઈ હતી. મમતાબેનને પૂછ્યું હતું કે અમ્મા ક્યાં જઈ રહ્યા છો? ત્યારે મમતા બેને કહ્યું હતું કે તે પોતાના ઘરે જઈ રહ્યા છે. જેના કારણે બંને મહિલાઓએ થોડી જ વારમાં મમતાબેનને વાતોમાં ભોળવીને તેને મંત્ર દ્વારા બેભાન અવસ્થામાં કરી નાખ્યા હતા.

અને તેમની સાથે રહેલો પુરુષ મમતાબેનને હિપ્નોટાઈઝ કરી રહ્યો હતો. ત્યારબાદ મમતાબેન બેભાન થઈ ગયા હતા અને તેઓ જે જગ્યા પર ઉભા હતા ત્યાં જ બેભાન અવસ્થામાં બેસી ગયા હતા. ત્યારબાદ આ બંને મહિલાઓએ મમતાબેનના કાનમાંથી એક તોલાના અને મમતાબેન પાસે રહેલા 14,600 વજન ના ટોપ લઈ લીધા હતા.

અને ત્રણેય વ્યક્તિઓ ઝડપથી દોડીને ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ આસપાસથી પસાર થતા લોકોએ મમતાબેનને આ હાલતમાં જોઈને તેને ભાનમાં લાવ્યા હતા. ત્યારબાદ મમતાબેનને કેમ અહીંયા બેઠા છો? તેમ પૂછ્યું હતું. ત્યારે મમતાબેને જણાવ્યું કે, તેમના કાનના ટોપ તેમ કહીને તેઓ રડવા લાગ્યા અને મમતાબેન કશું પણ બોલી શક્યા નહીં તેઓ ગભરાઈ ગયા હતા.

ત્યારે મમતાબેનને સ્થાનિક લોકોની મદદથી સમલખા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં મમતાબેને તેની સાથે બનેલી ઘટનાને જણાવી હતી અને પોલીસને આ ત્રણેય છેતર્યાઓ સામે કાર્યવાહી કરવા માટે કહ્યું હતું. મમતાબેનએ પોતાના એક તોલનના કાનના ટોપ ગુમાવ્યા હતા. આજકાલ લોકો આવી હાથચલકીઓ ખૂબ જ કરી રહ્યા છે જેના કારણે દરેક લોકોએ ચોકીને રહેવું જોઈએ…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *