Breaking News

વર્ષોથી બંધ પડેલા ઘરમાં છાપો મારતા મળી આવ્યું એવું કે જોતાની સાથે જ પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ, હોશ ઉડાડતો કિસ્સો..!

સવારે ઊઠતાની સાથે જ મહેનત મથામણ કરવા માટે દરેક લોકો લાગી પડે છે અને સાંજ પડતાની સાથે જ પોતાનું કામ ધંધો પડતો મૂકીને ઘરે આવીને પરિવાર સાથે દરેક લોકો સમય વિતાવતા હોય છે, આ દિનચર્યા મહેનત કરીને નીતિથી રૂપિયા કમાવવા વાળા લોકોની હોય છે પરંતુ જે લોકોને મહેનત કરવી ગમતી નથી..

અને બેઠા બેઠા કાળા કારનામાં કરી રૂપિયા કમાવાની લાલચ મનમાં જાગી ઉઠી હોય તેવા લોકો ઓછા સમયમાં કેવી રીતે અઢળક રૂપિયા કમાયવી શકાય તેના વિશે વિચારવા લાગતા હોય છે, અત્યારે એક ગામડાની અંદર ખૂબ જ મોટી દોડાદોડી મચી જવા પામી હતી. મોટાભાગે ગામડાની અંદર શાંતિપ્રિય જિંદગી હોય છે..

પરંતુ આ ગામડાની અંદર અશાંતિનો માહોલ સર્જાઈ ગયો હતો, કારણ કે ગામમાં રહેતા કેટલાક યુવકો સાથે મળીને એવા કારનામાં ચલાવવા લાગ્યા હતા કે, પોલીસની ગાડીઓ સવાર-સવાર ગામની અંદર તપાસ માટે આવી પહોંચી હતી. દરેક લોકોની પૂછપરછ પણ કરવામાં આવતી તો બીજી બાજુ કાળા કારનામાં કરનારા લોકો સામાન્ય વ્યક્તિને ડરાવા ધમકાવા પણ લાગ્યા હતા..

આ ઘટના દસીયાડા ગામમાંથી સામે આવી છે, આ ગામની અંદર એક ખૂબ જ મોટી હવેલી છેલ્લા 15 વર્ષથી બંધ પડી છે. આ હવેલીના માલિક વિદેશમાં તેમના પરિવાર સાથે સ્થાયી થઈ ગયા હોવાને કારણે આ હવેલીની અંદર કોઈપણ વ્યક્તિની અમરજવર હોતી નથી અને ગામની અંદર રહેતા રમેશ દિનેશ લલિત અને મનોજ નામના ચાર યુવકોએ આ હવેલીને પોતાનો અડ્ડો બનાવી લીધો હતો..

અને ત્યાંથી તેઓ એવા કાળા કારનામાં ચલાવતા હતા કે જેના વિશે જાણી ગામના લોકોની તો આંખો ફાટી નીકળી હતી. આ હવેલીની આસપાસ તેઓ કોઈ અન્ય સામાન્ય વ્યક્તિને ઉભા પણ રહેવા દેવાની મંજૂરી આપતા નહીં, આ ચારે વ્યક્તિઓ એ હવેલીને પોતાના ઘર સમાન જ સમજીને ત્યાં રહેવાનું ચાલુ કરી દીધું હતું..

વર્ષોથી બંધ પડેલા ઘરની અંદર કંઈક કાળા કામ ચાલી રહ્યા છે, તેની જાણ તો ગામના મોટાભાગના લોકોને હતી, પરંતુ કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ ચોક્કસ પુરાવો ન હોવાને કારણે તેઓ કાયદેસરની કાર્યવાહી કરવામાં મદદરૂપ બની શકતા હતા નહીં, આ સાથે સાથે દિનેશ રમેશ અને મનોજ નામના ત્રણે યુવકો ખૂબ જ માથાભારે યુવકો કહેવાતા હતા..

તેમનાથી ગામમાં ઘણા બધા લોકો વચ્ચે ડરનો માહોલ પણ સર્જાઇ જતો હોવાને કારણે કોઈપણ વ્યક્તિ આ યુવકોની સામે ફરિયાદ દાખલ કરવા માટે તૈયાર થયું નહીં, પરંતુ એક ભણેલ ગણેલ વ્યક્તિએ પોતાના જ ગામની અંદર ફેલાયેલી અશાંતિને દૂર કરાવી પાછું સૌ કોઈ લોકો ખૂબ જ શાંતિથી જીવન જીવી શકે એટલા માટે તેણે પોલીસમાં ફરિયાદ આપી દીધી હતી કે..

તેમના ગામની 15 વર્ષથી બંધ પડેલી હવેલી ની અંદર દિનેશ રમેશ મનોજ અને લલિત નામના ચાર યુવકો કાળા કારનામાં ચલાવી રહ્યા છે, તેની પાસે કોઈ ચોક્કસ પુરાવો નથી. પરંતુ તેઓ રાત્રિના સમયે ફોરવીલર કારની અંદર અહીંથી કેટલોક સામાન લઈને અન્ય ગામ જાય છે, જ્યારે અન્ય ગામથી કેટલોક સામાન ફરી પાછા આ હવેલી ની અંદર દાખલ કરી દેતા હોય છે..

આ માહિતીને આધારે પોલીસે આ હવેલી ઉપર છાપો માર્યો હતો અને એ વખતે હવેલીની અંદરથી તેમને એવું ચીજ વસ્તુઓ મળી આવી હતી જે જોતાની સાથે જ પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ હતી, આ ઘટનાને લઈને ગામના દરેક લોકો હવેલી પાસે એકઠા થઈ ગયા અને કાર્યવાહીને પોતાની નજર સામે જોવા લાગ્યા હતા..

આ ચારેય યુવકોએ હવેલીને વિદેશી દારૂનો અડ્ડો બનાવી દીધો હતો, આ હવેલીની ચાર રૂમની અંદરથી અંદાજે 1500 થી 2000 બોટલો વિદેશી દારૂની મળી આવી હતી. અહીંથી વિદેશી દારૂની સપ્લાય સમગ્ર જિલ્લાની અંદર કરવામાં આવતી હતી અને ખૂબ જ મોટું નેટવર્ક ઊભું કરી દેવાયું હતું..

પોલીસે ઘણી બધી વાર અહીં તપાસ પણ ચલાવી હતી, પરંતુ તેમને અગાઉ જ જાણ થઈ જતી હતી કે, અહીં તપાસ થવાની છે. એટલા માટે તે તમામ સામાન્ય સગી વાગે કરી દેતા હતા, પરંતુ આ વખતે પોલીસે અડધી રાત્રે છાપો માર્યો હતો અને એ વખતે તેઓ વિદેશી દારૂની સપ્લાય કરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા હતા..

અને એ સમયે જ પોલીસે છાપો મારીને આ તમામ લોકોને પકડી પાડ્યા હતા. આ હવેલીની ચાર રૂમની અંદરથી કુલ 1500 થી 2000 જેટલી વિદેશી દારૂની બોટલ પકડી પાડવામાં આવી અને તમામ જતો જ ઘટના સ્થળે જ નાશ કરી દેવામાં આવ્યો હતો, તો બીજી બાજુ આચાર્ય યુવકો સામે કાયદેસરની કાર્યવાહી થાય અને તેમની સાથે આ વિદેશી દારૂના ધંધામાં અન્ય કેટલાક વ્યક્તિઓ સપડાયેલા છે..

તેની પણ માહિતી મેળવવી રહી છે. ગામના લોકોએ તો હાશકારો અનુભવી લીધો હતો કે, પોલીસની આ કાર્યવાહીને કારણે તેમના ગામની બદનામી હવે દૂર થઈ જવા પામશે કારણ કે, આ જ્યારે યુવકોએ ગામના દરેક લોકોમાં ડરનો માહોલ સર્જાવી દીધો હતો. હવે તેમની ધરપકડ થયા બાદ દરેક લોકો ફરી પાછા શાંતિથી જીવન જીવવા લાગ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘર પાછળના વાડામાં કામ કરતી દીકરાની વહુને જોઈને નરાધમ સસરાએ દાનત બગાડી કરી નાખ્યું એવું કે પરિવાર બદનામ થઈ ગયો, જાણો..!

દરેક વ્યક્તિમાં સારી સમજણ હોય તો ક્યારે પણ કોઈ વ્યક્તિ મોટી મુશ્કેલીઓનો ભોગ બનતો નથી, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *