Breaking News

વર્ષો જૂની હવેલીમાં ગામનો સરપંચ જોઈ ગયો એવું કે અઠવાડીયા સુધી તાવ માથે ચડી ગયો, ડરના લીધે પરસેવાના તો ફુવારા છૂટી ગયા..!

અત્યારે એક સરપંચ સાથે એવી ઘટના બની કે, તેને અઠવાડિયા સુધી ભયંક માથે ચડી ગયો હતો. તેની તબિયત એટલી બધી બગડી ગઈ કે, તેને હોસ્પિટલે સારવાર લેવાની પણ ફરજ આવી પડી હતી કહેવાય છે કે, જ્યારે પણ આપણે આપણી નજરથી કોઈ વિચિત્ર ચીજ વસ્તુઓ જોઈ લઈએ છીએ ત્યારે મનમાં ખૂબ જ ભયનો માહોલ પણ સર્જાઈ જતો હોય છે..

અમુક અમુક વખત તો આ ડરની ઘટના આપણાથી સહન પણ થતી હોતી નથી, અત્યારે ગામડાની અંદર રહેતો એક સરપંચ છે. ખૂબ જ મોટી મુશ્કેલીની અંદર મુકાઈ ગયો હતો, આ મામલો જ્યારે સામે આવ્યો ત્યારે ગામના લોકો પણ ખૂબ જ ડરી ગયા અને તેઓ પણ સાંજના સમયે પોતાના ઘરમાં પુરાઈ જઈને સૂઈ જતા હતા..

કોઈ પણ વ્યક્તિએ ગામમાં હલનચલન કરવાનું પણ બંધ કરી દીધું હતું, આ મામલો ભાનુશિયા ગામનો છે. આ ગામડામાં અંદાજે 700 લોકોની વસ્તી જીવન ગુજારી રહી છે. ગામમાં રહેતા મોટાભાગના લોકોને કમાણીનો સ્ત્રોતો ખેતીના સંસાધનો હતા. તો સવારના સમયે તમામ લોકો ખેતી કરવા માટે લાગુ પડતા અને સાંજે પરિવાર સાથે હસી મજાક કરીને સુઈ જતા હતા..

ગામનો સરપંચ ગામની દેખરેખ ખૂબ જ સારી રીતે રાખતો હતો ઘણા બધા વિકાસના કામો પણ ગામના સરપંચ વિપુલભાઈએ કર્યા હતા, ગામના લોકો સરપંચની આ કામગીરીથી ખૂબ જ ખુશ ખુશાલ હતા. ખોટી રીતે નડતરરૂપ બનતા રોડ રસ્તાથી માંડીને મકાન સહિતના ડિમોલિશન પણ તેઓએ કરાવ્યા હતા..

તેમના ગામમાં એક જ ખૂબ જ મોટી જૂની પુરાણી હવેલી આવેલી હતી, આ હવેલી કરસન શેઠ નામના એક વ્યક્તિની હતી. જે આજથી 11 વર્ષ પહેલા જ પોતાના સમગ્ર પરિવારને સાથે લઈને વિદેશ રહેવા માટે ચાલ્યા ગયા હતા. આ શેઠની હવેલી છેલ્લા 11 વર્ષથી ગામમાં લોકોને નડતરરૂપ બનતી હતી..

અને ત્યાં કોઈપણ વ્યક્તિની અવરજવર પણ ન હોવાને કારણે તે ખંડેર બની ચૂકી હતી, અહીં પશુ પક્ષીઓનો પણ સતત ઘસારો રહેતો હતો. ગામના લોકોએ નક્કી કર્યું કે, કરસન શેઠની હવેલી ગેરકાયદેસર જમીન ઉપર આવેલી હોવાને કારણે આ હવેલી અને ત્યાંથી પડાવી દેવામાં આવે અને ત્યાં એ ખૂબ જ મોટું મંદિર બનાવવા ઈચ્છે છે..

કરસન શેઠની મંજૂરી લઈને તોડી પાડવા માટે એક દિવસ સાંજે 7:00 વાગ્યા આસપાસ ગામનો સરપંચ આ હવેલીની અંદર તાળું તોડીને ચાલ્યો ગયો હતો અને ત્યાં અંદર કોઈ સામાન રહેલો છે કે, નહીં તેની પણ જાણકારી મેળવતો હતો. એ વખતે તેને એવું દ્રશ્ય જોઈ લીધું હતું કે તેના જન્મો જનમના હોશ છૂટી ગયા હતા..

તે ખૂબ જ ઊંડા વિચારમાં ચાલ્યો ગયો અને સતત ધ્રુજારી ઉપડી જતાં તે તેને તે નીચે ઢળી પડ્યો હતો, ગામના કેટલાક લોકો યાદ રહેશે તેની નજર સામે જોયું ત્યારે તેઓ તરત જ ગામના સરપંચ વિપુલભાઈને બહાર લઈ આવ્યા અને તેમને હોસ્પિટલે પણ લઈ ગયા હતા. જ્યારે તેમને પૂછપરછ કરવામાં આવી કે, તેઓને એવું તો શું થયું કે તેઓ આ હવેલીની અંદર જતાની સાથે જ ખૂબ જ ડરી ગયા હતા..

ત્યારે વિપુલભાઈએ માત્ર એટલું જ કહ્યું કે, આ હવેલીને ક્યારેય પણ તોડવામાં આવશે નહીં કારણ કે, આની અંદર ઘણી બધી આત્માઓનો સાયો રહેલો છે. આ ભૂતોનું સ્થાન છે. જો આ હવેલીને તોડી પાડવામાં આવશે તો ભૂત ગામના લોકોને હેરાન પરેશાન કરી નાખશે, તેઓએ આ હવેલી ની અંદર ઘણી બધી આત્માને હરતી ફરતી જોઈ લીધી છે..

આ દ્રશ્ય ખૂબ જ તેમને ચોકાવનારું લાગ્યું છે, અને તેના કારણે તેઓ ખૂબ જ ડરી ગયા છે. જ્યારે ગામના લોકોએ સાહસ કરીને ત્યાં જઈને જોવાની કોશિશ કરી કે, હકીકતમાં આ બાબત સત્ય છે કે નહીં જ્યારે તેવા હવેલી પાસે પહોંચ્યા ત્યારે તેમને કોઈ બાબતો અજુગતી લાગી નહીં પરંતુ તેઓ જ્યારે હવેલીની બહાર નીકળતા હતા ત્યારે અચાનક જ હવેલીની અંદર રહેલા ઓરડામાંથી વિચિત્રમાં અવાજ આવવા લાગ્યો હતો..

અવાજ સાંભળીને તેમજ વિપુલભાઈની વાતો તેમના મનમાં યાદ આવવા લાગી હતી, અને સૌ કોઈ લોકો હવેલી મૂકીને ભાગી ગયા હતા. આ ઘટનાને લઈને ગામના લોકો ખૂબ જ ચોંકી ઉઠ્યા હતા અને ગામડે રાત્રિના સમયે તેઓ ઘરની બહાર નીકળવાનું પણ ટાળવાના ગયા હતા, આ ઘટનાને લઈને ચારેકોર ચકચાર મચી જવા પામ્યો છે..

આ પ્રકારના ઘણા બધા કિસ્સા પાછળના સમયમાં સામે આવી ગયા છે, અત્યારે ગામના લોકોનો ડરના કારણે પરસેવાના ફુવારા છૂટી ગયા હતા. દરેક લોકો કહેવા લાગ્યા કે, આ હવેલીની અંદર ભૂત રહેલું છે, ભાગો ભાગો કહીને બુમાબુમ મચાવી દેતા લોકોમાં ભયનો માહોલ પણ સર્જાઈ ગયો છે..

આ ઘટના પાછળ કયા કારણો જોડાયેલા છે, તેને જાણવા માટે કોઈપણ સજજન વ્યક્તિ આગળ આવ્યો નથી, જે ખૂબ જ ચોંકાવનારી બાબત કહેવાય છે. અત્યારે ગામમાં ફફળાટ સર્જાયો છે છતાં પણ કોઈ વ્યક્તિ ગામલોકોની મદદ કરવા આગળ આવ્યા નથી, લોકો વિપુલભાઈના સવ્સ્થ થવાની રાહ જોઈને બેઠા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *