Breaking News

વર્ષો જુના મકાન પાડીને નવા મકાન બનાવતી વખતે રસોડા નીચેથી મળ્યું એવું કે પરિવારની 7 પેઢી સુખી થઈ ગઈ, જાણીને તમે પણ ચોંકી ઉઠશો..!

જે ચીજ વસ્તુ આપણે નસીબમાં લખેલી હોય છે, તેને આપણે પાસેથી કોઈપણ વ્યક્તિ છીનવી શકતું નથી. કદાચ કોઈ વ્યક્તિ આપણને હેરાન પરેશાન કે મુશ્કેલીમાં મૂકી શકે છે, પરંતુ આપણા નસીબની ચીજ વસ્તુઓને છીનવવાનું અધિકાર કોઈ પણ પાસે રહેલો હોતો નથી. બસ હંમેશા સાચી મહેનત અને સાચી દાનતથી જ કામકાજ કરવું જોઈએ..

તો ઈશ્વર એકને એક દિવસ જરૂર દરેક વ્યક્તિ ઉપર ખુશ થતો હોય છે, આ મામલો બિલકુલ સત્યમાં પરિવર્તન પામ્યો હોય તેવો એક ઉદાહરણ રૂપ દાખલો સામે આવી ગયો છે. સુરજપુર ચોકડી પાસેથી ત્રણ કિલોમીટર દૂર આવેલા ભુતિડા ગામની અંદર હાલ સૌ કોઈ લોકો ડોળા ફાડીને જોતા રહી ગયા હોય તેવી ઘટના બની જવા પામી છે..

આ ગામની અંદર સંતોકભાઈ નામના વડીલ વ્યક્તિનું ઘર આવેલું છે, સંતોકભાઈના અવસાન થઈ ગયા બાદ તેમના ત્રણેય દીકરાઓ આ મકાનને તોડાવીને ત્યાં નવું મકાન બનાવવાની કામગીરી શરૂ કરાવી હતી, જ્યાં સુધી સંતોકભાઈ જીવતા હતા ત્યાં સુધી તેઓએ જુના મકાનને પાડવાની મંજૂરી આપી હતી નહીં..

પરંતુ સંતોકભાઈના મૃત્યુ બાદ તેમના ત્રણેય દીકરાઓ મકાનને નવું બનાવીને રહેવા માંગતા હતા, નવા મકાન બનાવવા માટે જુના મકાનને પહેલા તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. એ વખતે જુના રસોડા નીચેના ખોદકામ દરમિયાન એવી ચીજ વસ્તુ મળી આવી હતી કે પરિવારની સાત પેઢીઓ સુખી થઈ જવા પામી હતી..

સંતોકભાઈના ત્રણે દીકરાઓ રમેશ મહેશ અને સુધીર ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા હતા, તેવો પાકની ખરીદી વેચાણ અને ખેતપેદાશોની દવા સહિતની ચીજ વસ્તુઓનું ધંધો ચલાવતા હતા, જ્યારે તેઓ જુના રસોડા નીચે ખોદકામ કરાવી રહ્યા હતા. એ વખતે અચાનક રણકાર પેદા થયો હતો..

આ રણકારનો અવાજ સાંભળતાની સાથે જ સુધી રહે મજૂરો પાસે રસોડા નીચેનું ખોદકામ અટકાવી દેવાનું આદેશ આપી દીધો હતો, આ રણકાર ક્યાંથી આવ્યો છે. તેની જાણકારી સુધી મેળવવા લાગ્યો હતો, અને તેણે જ્યારે માટી હટાવીને જોયું તો નીચેથી તાંબાની બે પેટીઓ મળી આવી હતી..

આ પેટીઓને તેણે માટી હટાવીને બહાર કાઢવાની કોશિશ કરાવી હતી, મજૂરોની મદદ લઈને આ બંને પેટીને બહાર કાઢવામાં આવી અને જ્યારે પેટીના તાળાને તોડીને અંદર જોવામાં આવ્યો હતો, સૌ કોઈ લોકોના મોટા ફાટેલા રહી ગયા હતા. કારણ કે, આ પેટીની અંદરથી એટલું બધું ધન સંપત્તિ પ્રાપ્ત થઈ હતી કે, તેમની સાત પેઢીઓ સુખેથી પસાર થઈ જાય છતાં પણ કોઈ વ્યક્તિને રૂપિયો કમાવાની જરૂર ન પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ ચૂકી હતી..

આ કીમતી ખજાના ને જોઈને સુધીર મહેશ અને રમેશના તો મોઢા ફાટેલા રહી ગયા એક બાજુ પરિવારમાં ખુશીનો માહોલ સર્જાઈ ગયો હતો તો બીજી બાજુ હવે આ સંપત્તિના ભાગલા કેવી રીતે પડશે તેના વિશે પરિવારના દરેક સભ્યો વિચારવા લાગ્યા હતા, તેમના ઘરે ખોદકામ કરવા આવેલા મજૂરો પણ આ દ્રશ્યને જોઈને ખજાનાની અંદર ભાગ મેળવવાની લાલ જ કરવા લાગ્યા હતા..

ધીમે ધીમે વાત ગામના દરેક લોકો સુધી પહોંચી ગઈ અને મોટાભાગના લોકો તેમના ઘર પાસે આંખ ખજાનાને જોવા માટે આવી પહોંચ્યા હતા, સંતોકભાઈના વડીલ ભાઈ હજુ પણ જીવતા હતા અને તેઓને જ્યારે આ બાબત વિશે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓએ જણાવ્યું કે, તેમના પરદાદા હોય આજથી ઘણા વર્ષો પહેલા ચોરી લૂંટફાટથી બચવા માટે કીમતી ખજાન અને જમીનની અંદર દાટી દીધો હતો..

અને ત્યારબાદ તેમનું અવસાન થઈ ગયા હોવાને કારણે આખજાનો કઈ જગ્યા પર દાટવામાં આવ્યો હતો, તેનું કોઈ પણ વ્યક્તિને ખબર હતી નહીં પરંતુ સંતોકભાઈના દીકરાઓના નસીબમાં ખજાનો લખેલો હશે એટલા માટે તેમને ઘણા વર્ષો બાદ આ ખજાનો પરત મળી આવ્યો છે..

આ ખજાનાની અંદર સોના ચાંદીના હીરા જડિત ઘરેણા સોનાના સિક્કા અને મોતી પણ મળી આવ્યા હતા, જેની કુલ કિંમત અંદાજે કરોડો રૂપિયા હોવાનું સામે આવ્યું હતું. આ પ્રકારની ઘણી બધી ઘટનાઓ પાછળના સમયમાં પણ સામે આવી ચૂકી છે, જ્યારે જ્યારે કોઈ વ્યક્તિ પાસે એટલા બધા સંસાધનો સામે આવી જાય ત્યારે પરિવારની અંદર સંપત્તિના ભાગલાને લઈને લડાઈ ઝઘડાવો થઈ જતા હોય છે..

એક સાથે આટલી બધી ધન સંપત્તિઓ જોઈને ઘણા બધા વ્યક્તિને તો વિશ્વાસ પણ થતો હોતો નથી, જ્યારે કેટલાક વ્યક્તિઓના મનમાં લાલચ પણ જાગી ઉડતી હોય છે. પરંતુ આવા સમયે જો દરેક વ્યક્તિની સાથે સમજી વિચારીને ચાલવામાં આવે તો દરેક વ્યક્તિ ફાયદામાં રહેતો હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *