Breaking News

વરઘોડામાં ફટાકડો ફૂટતા જ ઘોડાનો મગજ ફરી ગયો અને બેકાબૂ થઈ જતા કર્યું એવું કે જોઈને મહેમાનોની આંખો ફાટી ગઈ…! વિચિત્ર બનાવ..!

લગ્ન પ્રંસગમાં પરિવારના લોકો ધૂમધામથી જશ્ન મનાવે છે. વરરાજા રંગે-ચંગે ઘોડીએ ચડીને પરણવા જતા હોઈ છે. પરંતુ અત્યારે ઘોડીએ ચડેલા વરરાજા સાથે ખુબ જ અજુગતો બનાવ બની ગયો છે કે, વરઘોડામાં આવેલા તમામ લોકોની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. આજકાલ લગ્નપ્રસંગમાં વરઘોડાનો રીવાજ ખુબ વધી રહ્યો છે…

સામાજિક લોકો સમાજમાં વરઘોડા પ્રથા બંધ કરીને જાહેર રસ્તાઓ પર ખોટું ટ્રાફિક ન કરવા માટે આહવાન કરતા હોઈ છે. પરતું દરેક લોકો જુદી જુદી વિચારશીલતા થી ચાલે છે. કોઈક લોકો વરઘોડો કાઢીને જાન લઈને જતા હોઈ છે તો કોઈ લોકો વરઘોડા પ્રથાને બંધ કરવામાં સમર્થન આપે છે..

પરંતુ વરઘોડાનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે. સૌરાષ્ટ્રના એક ગામડામાં લગ્નપ્રસંગ યોજાયો હતો. જેમાં ખુબ જ ચોંકાવનારી ઘટના બની ગઈ છે. વરઘોડામાં વરરાજાનો ઠાઠ કઈક અલગ જ હોઈ છે. સૌ કોઈની નજર વરઘોડામાં વરરાજા પર જ હોઈ છે. સૌરાષ્ટ્રના આ લગ્ન પ્રસંગમાં વરઘોડામાં વરરાજો ઘોડા ઉપર સવાર થઈને નીકળે છે…

પરંતુ આ વરઘોડા દરમિયાન ઘોડો અચાનક જ ભડકી જતા અફરા-તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. હાલ સોશિયલ મીડિયામાં આ વરઘોડાનો વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે અમરેલીના એક ગ્રામ્ય વિસ્તારમાં યોજાયેલ લગ્નપ્રસંગમાં ખુબ જ મોટી ઘટના બની ગઈ છે..

જ્યાં વરઘોડામાં ઘોડો ફટાકડો ફૂટવાને કારણે અવાજથી અચનાક ભડકી ગયો હતો અને ત્યારબાદ બેકાબુ થઈ જતા વરઘોડામાં હાજર રહેલા અન્ય મહેમાનો અને સગા સબંધીઓને અડફેટે લઈ લીધા હતા. એટલું જ નહી પરતું આ ઘોડા ઉપરથી વરરાજો નીચે ખાબકતા તેને પણ ઈજા પહોચી છે.

આ વરઘોડામાં ઉભેલા એક વડીલને તો આ ભડકેલા ઘોડાએ ઉછાળીને ફેંકી દીધા હતા. હાલ વાયરલ થયેલા વિડીયોની અંદર જોવા મળે છે કે ઘોડા ઉપર બેઠેલો વરરાજો ઘોડાને કાબૂમાં કરવાની ઘણી કોશિશ કરે છે, પરંતુ આ બેકાબૂ બનેલો ઘોડો વડીલને અડફેટે લઈ લે છે. આ ઘટના બનતાની સાથે જ ત્યાં હાજર રહેલા એક અન્ય વ્યક્તિએ અંતે આ ઘોડાને શાંત કરાવ્યો હતો..

તેમજ અન્ય લોકોએ ઘાયલ તેમજ ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વરરાજા સહીતના લોકો આ ઘોડાની અડફેટે આવી જતા લોકોના મોઢા ઉપર દુખની લાગણી છવાઈ ગઈ હતી. લગ્ન પ્રસંગમાં ખુબ જ ધ્યાન રાખવું પડે છે. થોડાક વર્ષો પહેલા સંગીત સંધ્યાના પ્રસંગમાં યુવક-યુવતીની શાનદાર એન્ટ્રી વખતે ક્રેનથી લટકાડેલો ઝૂલો તૂટી ગયો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *