Breaking News

વહુને સંતાન ન થતા સાસુ કહેતી કે, “તારો ઘરવાળો નહી પણ તારા સસરા તો છે ને..” અને પછી જે થયું તે જાણીને મોઢે ફીણ આવી ગયા..!

ગુજરાતમાં ફરી એક વાર પારિવારિક સંબંધોને શરમમાં મૂકી દે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. આ કળયુગના સમયમાં સંબંધોમાં લોકો મર્યાદા તોડીને હદ પાર કરી ચુક્યા છે. પાટણમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે સાંભળીને તમારા રુંવાડા બેઠા થઈ જશે. અહીના એક ગામડામાં એક યુવતીના લગ્ન શંખેશ્વરના એક યુવક સાથે આઠ વર્ષ પહેલા થયા હતા.

આ યુવક પહેલેથી જ બાપ બનવા માટે સક્ષમ ન હતો. છતાં પણ તેણે આ યુવતી સાથે લગ્ન કર્યા હતા. તેના લગ્નજીવનનાં આઠ વર્ષ દરમ્યાન એક પણ વાર તેણે તેની પત્ની સાથે સંબંધ રાખ્યો ન હતો. છતાં પણ તે યુવકને પોતાના પરિવારનો વંશવેલો આગળ વધારવાની તીવ્ર ઈચ્છા જાગી ઉઠી હતી.

પરંતુ પોતે આ કામ માટે સક્ષમ ન હોવાને લીધે તે પોતાની પત્ની પાસે એવું કામ કરાવી બેઠો કે જેની ન પૂછો વાત. તેણે તેની પત્નીને પોતાના સસરા સાથે એટલે કે યુવકના પિતા સાથે સંબંધ બાંધવા માટે જણાવ્યું હતું. તેમજ તે વારે ઘડીએ તેના સસરા સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો..

આ કારણે વહુ ચિંતામાં મુકાઈ ગઈ હતી. પતિના લાખ દબાણ કર્યા બાદ પણ પત્ની ના સસરા સાથે સંબંધ બાંધવા માટે ચોખ્ખી ના પાડી દીધી હતી. પરંતુ તેના સાસરિયાઓએ તેને સંતાન માટે વધુ દબાણ કર્યું હતું. જેના લીધેથી તેના સસરા થકી ટેસ્ટ ટ્યુબ બેબી ધારણ કરવા માટે અંતે મહિલાએ હા પાડી દીધી હતી.

આ મહિલાએ વધુમાં જણાવ્યું છે કે તેનો પતિ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેથી તે ત્રણ થી ચાર મહિને એકવાર ઘરે આવે છે. અને તે કોઈ પણ પ્રકારનો સંબંધ બાંધવા માટે સક્ષમ ન હોવાના કારણે તે તેની સાથે કોઈ પણ સંબંધ રાખતો ન હતો. તેથી તેના સસરા તેની સાથે ન કરવાના કામો કરતા હતા…

તેના નરાધમ સસરા તેની એકલતાનો લાભ લઇને એવા કામો કરવા માટે મજબૂર કરતા હતા કે જેની વાતો કરતા પણ ભલભલા લોકો શરમમાં મુકાઈ જાય. હકીકતમાં આ પ્રકારના સંબંધો રખાવીને પારિવારિક સંબંધોને લજવવાનું કામ કરનાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી લોકો માંગ ઉઠાવી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *