Breaking News

વહેલી સવારે મેદાનમાં કસરત કરતા વડીલને અડેફેટે લઈ કાર ચાલકે 25 ફૂટ ઘસડી નાખતા થયું મોત, કારમાંથી મળ્યું એવું કે જોઈને આંખો ફાટી ગઈ..!

હજુ પણ ઘણા બધા વિસ્તારોમાં એવા કિસ્સાઓ બનતા જોવા મળે છે. કે જેમાં લોકો પોતાની રીતે રસ્તા પર કે કોઈ ખુલ્લા મેદાનમાં હરી ફરી રહ્યા હોય અને તેઓ સાથે અચાનક અકસ્માત બની જતા પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. આવી જ એક દર્દનાક અકસ્માતની ઘટના હાલમાં સામે આવી હતી.

આ અકસ્માત અમદાવાદ શહેરમાં બન્યો હતો. અવારનવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અમદાવાદના ભોપાલ ઘુમા રોડ પર આવેલા લાલ ગેબી આશ્રમ પાસે એક કાર અકસ્માત સર્જાયો હતો. એક વૃદ્ધ યુવક મેદાનમાં વહેલી સવારના સમયમાં કસરત કરી રહ્યા હતા. આ યુવકનું નામ કાળુભાઈ રાખોલીયા હતું.

અને તેની સાથે મેદાનમાં ઘણા બધા વ્યક્તિઓ કસરત અને વોકિંગ કરતા હતા. તે સમયે અચાનક જ એક ગાડી મેઇન રોડથી 25 ફૂટ અંદર આવેલા આ મેદાનમાં ખૂબ જ ઝડપી સ્પીડમાં આવી રહી હતી. મેદાનમાં કાળુભાઈ જે જગ્યા પર કસરત કરી રહ્યા હતા તે જગ્યા પર કાર પહોંચીને ઝડપી સ્પીડમાં કાળુભાઈને અડફેટે લઈ લીધા હતા.

કાર ચાલક બેકાબુ રીતે પોતાની કાર ચલાવતો હતો જેમાં કાળુભાઈને કાર અડી જતા તેઓ ઉછળીને પડ્યા હતા. અને કાર ચાલક બેકાબુ બનીને પોતાની કાર ચલાવી રહ્યો હતો. જેના કારણે સીધી કાર મેદાનમાં આવેલી ઝાડીઓમાં ફસાઈ ગઈ અને આ અકસ્માત સર્જાતા મેદાનમાં કસરત કરી રહેલા અન્ય લોકો તરત જ કાળુભાઈ તરફ દોડી આવ્યા હતા.

અને કાળુભાઈને બચાવવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ તેઓએ થોડીવારમાં જ પોતાનું જીવ ગુમાવ્યો અને તેનું મૃત્યુ થયું. જેના કારણે સ્થાનિક લોકો ઘરમાં બેઠેલા વ્યક્તિઓને બચાવવા માટે ઝાડી તરફ ગયા હતા. તે સમયે કાર ઝાડીઓમાં જતી રહી હોવાને કારણે તેમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા ખૂબ જ મુશ્કેલ હતા.

જેના કારણે સ્થાનિક લોકોએ તરત જ ફાયર બ્રિગેડ અને પોલીસને આ ઘટનાની જાણ કરી પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરીતો કારમાં બેઠેલા લોકો અને કારનો માલિક ગાયબ થઈ ગયા હતા. તે સમયે પોલીસને ગાડીની તપાસ કરતા ગાડીમાંથી દારૂની બોટલો, ગ્લાસ અને પત્તા તેમજ બીજી કોઈ વસ્તુના પડીકા મળી આવ્યા હતા.

પોલીસે તમામ તપાસ કરી હતી. તે સમયે કારના માલિકની તપાસ કરતાં પોલીસ કાર માલિકના ઘરે પહોંચી હતી પરંતુ તે સમયે ઘર બંધ હતું અને ઘરના દરવાજે તાળું મારીને ફરાર થઈ ગયા હતા. જેના કારણે પાડોશીના લોકોને પૂછપરછ કરતા સમયે ઘર છોડીને બે-ત્રણ દિવસથી વ્યક્તિઓ બહાર ગયા હોવાનું જણાયું હતું.

કાર મયુર પટેલ નામના યુવકની હોવાનું જણાયું હતું. અચાનક જ નિર્દોષ કસરત કરી રહેલા યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. અચાનક બનતા આવા અકસ્માતોને કારણે વ્યક્તિઓ પોતાના જીવન ગુમાવી રહ્યા છે અને તેમના પરિવારના લોકોને પણ મુશ્કેલીમાં મૂકી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *