Breaking News

વહેલી સવારે કાર લઈને ફરવા નીકળેલા પરિવારની કાર ઊંડી ખીણમાં ખાબકતા એક સાથે પરિવાર થયો ખલાસ, કાળજા કંપાવતો અકસ્માત..!

સવારે ઉઠ્યાથી માંડીને રાતે સુવે ત્યાં સુધી માણસ પોતાના કામની અંદર વ્યસ્ત રહે છે, પરિવારનું જીવન ગુજરાન ચલાવવા માટે દરેક વ્યક્તિ સમગ્ર દિવસ દરમિયાન તન તોડ મહેનત કરીને પૈસાની કમાણી કરે છે, જ્યારે તેમને રજાનો સમય મળે ત્યારે તેઓ પરિવાર સાથે સમય વિતાવવા માટે પોતાના ઘરથી થોડી દૂર આવેલા અન્ય કોઈ ફરવા લાયક સ્થળ ઉપર મોજ મજા કરવા માટે જતા રહેતા હોય છે..

છેલ્લા કેટલાક સમયથી હરવા ફરવા જવાનું ચલણ ખૂબ જ વધી ગયું છે અને આ ઘટનાની અંદર માઠા બનાવો બનવાના પણ શરૂ થઈ ગયા છે, પરિવારની સાથે સમય વિતાવવા માટે દરેક લોકો રજાના દિવસે નીકળી પડતા હોય છે. અને સમગ્ર દિવસ દરમિયાન હરી ફરી મોજ મજા કરીને રાત્રે તેઓ પોતાના ઘરે પણ પરત ફરી જતા હોય છે..

એક વખત ઘરની બહાર પગ મુકતાની સાથે જ આપણે ડગલેને પગલે જીવના હુકમનો ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે, જો નાની અમથી પણ ચૂક થઈ જાય તો કોઈ વખત ખૂબ જ મોટા બનાવનો ભોગ બની જવું પડે છે, હાલ ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે, આ ઘટના આટલી બધી દર્દનાક સાબિત થઈ છે કે, જેમાં એક જ સાથે સમગ્ર પરિવારને ખલાસ થઈ ગયો છે..

આ બનાવ નારાયણ પાર્ક કોલોનીમા રહેતા દીપક કુમારના પરિવાર સાથે બન્યો છે, દિપકકુમાર તેમની પત્ની અમીશાબેન તેમના બે નાનકડા દીકરા વિવાન અને ધર્મને સાથે લઈને પોતાના ઘરથી દૂર આવેલા હિલ સ્ટેશન ઉપર પોતાની કાર લઈને ફરવા માટે નીકળી ગયા હતા, રજાના દિવસે તેઓ વહેલી સવારે પોતાની કાર લઈને ઘરેથી ફરવા માટે નીકળી ગયા હતા..

હિલ સ્ટેશન ઉપર ગાડી ધીમે ધીમે ઉપર ચડાણ કરતી હતી, એ વખતે અચાનક જ કાબુ ગુમાવી દેવાને કારણે ખુબ જ ઉડી ખીણની અંદર ખાબકી ગઈ હતી, આ કારની અંદર બેઠેલા ચાર વ્યક્તિઓનો પરિવાર કાર ખીણની અંદર પડતાની સાથે જ તેમના કમિટી ફરી મૃત્યુ થઈ ગયા હતા..

જે લોકો આ દર્દનાક દ્રશ્યને પોતાની નજર સામે જોઈ ગયા છે, તેમને તો ઊંઘ આવી પણ મુશ્કેલ બની ગઈ છે, કારણ કે એક સાથે ચાર વ્યક્તિઓના ચીખો ભરેલા મોત કોઈ પણ વ્યક્તિ પોતાની નજર સામે જોઈ શકતું નથી. આ ઘટનાના સમાચાર જ્યારે દીપકકુમારના માતા પિતા સુધી વતાને પહોંચે ત્યારે વતનમાં પણ રોકકળનો માહોલ સર્જાઈ ગયો હતો..

દીપકકુમારની માતા તો દુઃખની આ ઘડી સહન કરી શકી નહીં કારણ કે, દિપક કુમાર પરિવારનો એકનો એક લાડકડો દીકરો હતો અને દિપકની સાથે સાથે તેની પત્ની તેમજ તેના બંને નાનકડા દીકરાનું પણ મૃત્યુ થઈ ગયું હતું, હિલ સ્ટેશન પર જ્યારે આ કાળમુકો અકસ્માત સર્જાયો ત્યારે લોકોનું પણ ચક્કાજામ થઈ ગયો હતો..

દરેક લોકો પોતાના વાહનો થોભાવીને ખીણમાંથી આ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની મહેનત મથામણ કરતા હતા, પરંતુ ખીણ ખૂબ જ ઊંડી હોવાને કારણે ગયો હતો તો બીજી બાજુ અંદર બેઠેલા વ્યક્તિઓનું પણ ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું, કોઈ વ્યક્તિના હાથ દેખાઈ રહ્યા હતા તો કોઈ વ્યક્તિના કપાઈ ગયેલા પગ દેખાઈ રહ્યા હતા..

આ દ્રશ્ય નજરે જવું ખૂબ જ ભયંકર હતું, તાત્કાલિક ધોરણે ત્યાંની સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને તેઓને મારફતે શહેરમાં રેફર કરવામાં આવ્યા હતા, આ ચારે વ્યક્તિઓને અંતિમ વિદાય પણ આપવામાં આવી સૌ કોઈ લોકો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા. બિચારો પરિવાર સવારના સમયે મોજ મજા માણવા માટે પરિવારની સાથે નીકળ્યો હતો. પરંતુ તેઓને એવી તો શી ખબર કે તેઓ કાળનો કોળિયો બની જવાના છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *