Breaking News

વડીલ દાદા વાહનની રાહ જોઈને થાકી જતા નીચે બેસી ગયા, અને ત્યાં જ પાછળથી આવતી ઈક્કોએ કચડી નાખતા થયું મોત..!

ઘણા બધા વાહન ચાલકો બેફામ બનીને રોડ રસ્તા ઉપર લોકોના જીવને જોખમમાં મૂકી દે છે. તેમનું વધુ ગતિએ વાહન ચલાવવાની મજા અમુક વખત મોતની સજામાં પણ સાબિત થઈ જતો હોય છે. અત્યારે બીજાને એક વડીલ દાદાને પાછળથી મોત આંબી ગયુ હતું. આ ઘટના 60 વર્ષના લક્ષ્મણદાસ નામના વ્યક્તિ સાથે બની છે..

તેઓ લોંગિયા મહોલ્લાની અંદર તેમના પરિવાર સાથે રહેતા હતા. એક દિવસ રાતના સમય આસપાસ તેઓ એક લગ્ન પ્રસંગમાં જવા માટે સબ્જીમંડીની પાસે બસની રાહ જોઈને બેઠા હતા. એ વખતે તેમની સાથે એવી ઘટના બની ગઈ છે કે, તેમનું મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટનાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

તેઓ સમજી પાસે બેસીને બસનો રાહ જોઈને બેઠા હતા. એ વખતે સબ્જી મંડીની અંદરથી એક ઇકો કાર પૂર ઝડપે આવી હતી અને પાછળથી તેમને પૂછળી દઈ ઇક્કો કારનો ચાલક ત્યાંથી ભાગી ગયો હતો. આ ઇકો કારનો ચાલક એવી રીતે ગાડી ચલાવતો હતો કે, તેણે આ વડીલ દાદાને અડફેટે તો લઈ લીધા..

પરંતુ ખૂબ દૂર સુધી ટાયરમાં ફસાઈ જતા ઘસડી પણ નાખ્યા હતા અને ઘસડાઈ જવાને કારણે તેમનું મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે આ ઘટના બની ત્યારે રોડ ઉપર મચી ગઈ હતી. સૌ કોઈ લોકો કારને રોકવામાં માથામણ કરવા લાગ્યા, પરંતુ ઇકો કારનો ચાલક ત્યાંથી ભાગી નીકળ્યો હતો.

લક્ષ્મણદાસ નામના વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે સારવાર માટે લઈ જવામાં આવ્યા, પરંતુ જ્યાં તેઓએ સારવાર દરમિયાન જ હોય જીવ ગુમાવી દીધો હતો. ત્યારબાદ તેમના પરિવારજનોને પણ જાણકારી પહોંચાડવામાં આવી કે, લક્ષ્મણદાસનું મૃત્યુ થઈ ગયું છે. અને તેમના પોસ્ટમોર્ટમની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે..

ઘટનાની જાણકારી પોલીસને થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધાર ઉપર તપાસ ચલાવવામાં આવી હતી. આ સીસીટીવી ફૂટેજની અંદર દેખાઈ રહ્યું છે કે, લક્ષ્મણદાસ નામના વ્યક્તિ સડક ઉપર ઉભા ઉભા બસની રાહ જોઈ રહ્યા હતા..

પરંતુ જ્યારે તેઓ ઉભા રહીને થાકી ગયા ત્યારે તેઓ ત્યાં નીચે બેસી ગયા અને તરત જ પાછળથી આવતી એક ઇકો કારે તેમને કચડી નાખ્યા હતા. આ વડીલને ટાયરની નીચે કચડી નાખ્યા બાદ પણ ઇકો કારનો ડ્રાઇવર ઉભો રહ્યો નહીં અને ગાડીને ભગાવતો રહ્યો હતો પરિણામે લક્ષ્મણદાસ ઘસડાતા રહ્યા અને તેમનું મૃત્યુ થઈ ગયું હતું..

તેઓ તેમના મામાની દીકરીના લગ્નમાં જતા હતા લક્ષ્મણદાસ ને બે દીકરા અને એક દીકરી છે. તેમના બંને દીકરા નોકરી કરે છે. લક્ષ્મણ દાસના મૃત્યુના સમાચાર સાંભળતા જ સમગ્ર પરિવાર મોતના ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યો ગયો છે. દિન પ્રતિદિન નવા ઘણા બધા લોકો ઓચિંતા રીતે જ અકસ્માતનો ભોગ બની જતા હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *