Breaking News

વાડીના રસ્તે ફેરીયા પાસેથી લાવેલા ખટુંમ્બડાની થેલીમાંથી મળ્યું એવું કે મજુરી કરતો પરિવાર રાતોરાત કરોડપતિ બની ગયો, ચમત્કારે જિંદગી બદલી નાખી..!

ક્યારે કયા વ્યક્તિનું નસીબ પલટાઈ જાય તેનું નક્કી હોતું નથી, કહેવાય છે કે આપણે હંમેશા મહેનત અને મથામણ કરતી રહેવી જોઈએ જો સાચી નીતિ અને સાચી દાનતથી મહેનત કરવામાં આવે તો ભગવાન એકને એક દિવસ જરૂર સફળતા અપાવતા હોય છે, જીવનમાં સુખ અને દુઃખ તો દરેક વ્યક્તિ સાથે જોડાયેલા હોય છે..

પરંતુ જે વ્યક્તિ પોતાની નીતિ ચૂકીને અવળા રસ્તે ચડી જાય તો ક્યારે પણ સુખનો આનંદ લઈ શકતા નથી, અત્યારે ખૂબ જ મહેનતથી કામકાજ કરતો એક પરિવારનું નસીબ રાતોરાત એવી રીતે પલટાઈ ગયું હતું કે, જે પરિવારમાં એક ટકના રોટલા ખાવાના પણ ફાફા હતા, એ પરિવાર રાતો રાત કરોડપતિ બની જવા પામ્યો હતો..

આ ચોંકાવનારી ઘટના સાંભળ્યા બાદ તમે પણ બે ઘડી વિચારમાં મુકાઈ જશો કે, આ બાબત કેવી રીતે શક્ય હશે, પરંતુ પાછળના સમયમાં પણ આ પ્રકારના ઘણા બધા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, અને હવે વધુ ચોંકાવનારો બનાવ સામે આવતા સૌ કોઈ લોકો ના હોશ ઉડી ગયા છે..

આ ઘટના ભાનુપર ગામમાં રહેતા લલિત ભાઈ નામના એક વ્યક્તિ સાથે બની છે, લલિતભાઈ મજૂરી કામકાજ સાથે જોડાયેલા હતા. તેઓ સવારના સમયે પોતાના ઘરેથી નીકળીને ખેતરમાં મજૂરી કામ કરવા માટે જતા હતા, આ ગામની અંદર તેમની પત્ની મોનિકાબેન પણ તેમનો સાથ સહકાર આપતી હતી..

તેમના બંને નાનકડા બાળકોને ઘરે મૂકીને તેઓ સવારના સમયે અન્ય કોઈ વ્યક્તિના ખેતરમાં મહેનત મજૂરી કરવા માટે જતા રહેતા હતા, અને ત્યાંથી તેઓ જે પણ રૂપિયાની કમાણી કરતા તેમનાથી તેમનું જીવન ગુજરાન ચાલતું હતું. લલીતભાઈ સવારના સમયે તેમની પત્નીની સાથે વાડીના રસ્તે ખેતરમાં કામકાજ કરવા માટે નીકળી પડ્યા હતા..

અને રાત્રિના સમયે મજૂરી પૂર્ણ કરીને તેઓ માડીના રસ્તે પોતાના ઘરે પરત ફરતા હતા, ત્યારે રસ્તા ઉપર તેઓ એક ફેરિયાને જોયો હતો, આ ફેરીયો ટોપલીમાંથી ખટુંમ્બડા વહેંચી રહ્યો હતો, મોનિકાબેનને ખટુબડા ખૂબ જ વધારે ભાવતા હોવાને કારણે લલિત ભાઈએ તેમની પત્ની માટે એક થેલીમાં ₹50 ના ખટુંબડા ખરીદ્યા હતા..

અને આ ખટુબડાની થેલી તેઓએ ફેરિયા પાસેથી લઈને ચાલતા ચાલતા તેઓ તેમના ઘરે જવા માટે નીકળી ગયા હતા, ઘરે પહોંચ્યા બાદ પરિવારે સાથે બેસીને ભોજન પણ લીધું અને ત્યારબાદ મોનિકાબેનને જ્યારે ખટુમ્મબડાની થેલી ખોલીને ધોવાની કોશિશ કરતા હતા એ વખતે તેઓને ખટુમ્મબડાની વચ્ચેથી એવી ચીજ વસ્તુ મળી હતી કે પરિવારનું નસીબના તો રાત પલટાઈ ગયું હતું..

અને તેઓ એની જિંદગીમાં ખૂબ જ મોટો ચમત્કાર થઈ જતા, તેમની જિંદગી પણ બદલાઈ જવા જઈ રહી હતી. જ્યારે તેઓએ ખટુમ્મબડાની થેલી ખોલી ત્યારે અંદરથી તેમને ખૂબ જ મોટી હીરા જડિત વીંટી મળી આવી હતી, આ વીટીને જોતા જ મોનિકાબેન સમજી ચૂક્યા હતા કે, આ વીટી કોઈ સામાન્ય વીંટી નહીં..

પરંતુ ખૂબ જ કીમતી હોય તેવું લાગી રહ્યું છે, તેઓએ આ વાતની જાણકારી લલીતભાઈ ને પણ આપી હતી. લલીતભાઈએ જોયું તો આ વીટીનો ચળકાટ એટલો બધો જોરદાર હતો કે, જેને જોતાની સાથે જ દરેક લોકોના મનમાં આ દ્રશ્ય છપાઈ જાય, તેવો ખૂબ જ ખુશ ખુશાલ થઈ ગયા હતા કે, ખટુમ્મબડાની થેલીની અંદરથી તેઓને અતિશય વધુ કિંમતની આ વીટી મળી આવી છે..

આ વીટીને કારણે તેમની જિંદગી બદલાઈ જવાની છે, બીજા દિવસે નજીકના શહેરમાં આવેલી સોનીની દુકાન ઉપર લલીતભાઈ અને તેમની પત્ની મોનિકાબેન આ વીટીની પરખ કરાવવા માટે પહોંચી ગયા હતા, ત્યારે ઘરેણાનીની દુકાન ચલાવનારા સોનિએ પણ લલિત ભાઈને જણાવી દીધું કે, આ વીટીની અંદાજિત કિંમત આશરે 50 લાખ થી એક કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે..

કારણ કે, આ વીંટીની ધાતુ ખૂબ જ કીમતી છે, તેમાં પ્લેટિનમ તેમજ વિદેશી ઈમ્પોર્ટેડ હીરાને ફીટ કરવામાં આવ્યા છે, આ હીરો ખૂબ જ કીમતી અને ખૂબ જ ઓછી જગ્યાએથી મળી આવતો હોવાને કારણે તેની કિંમત ખૂબ જ વધારે છે. જો તમે આ વીટીને અહીં વહેંચી દેશો તો તમને 70 લાખ રૂપિયા મળશે..

પરંતુ જો આ વીટીને તમે અન્ય કોઈ શહેરના મોટા ઘરેણાની દુકાન ઉપર વેચવા માટે જશો તો તમારે આ વીટીની કિંમત એક કરોડ સુધી પણ મળી શકે છે, મોનિકાબેનના મનમાં તો લડ્ડુ ફૂટવા લાગ્યા હતા કે, હવે તેઓ જલ્દી જ કરોડપતિ બની જવાના છે. પરંતુ લલિત ભાઈએ જણાવ્યું કે, માત્ર 50 રૂપિયાના ખટુમ્મબડાની થેલીની અંદરથી તેઓને આ વીટી મળી આવી છે..

નક્કી ભગવાનના ચમત્કારના ભાગરૂપે તેઓ આ વીંટીનો અસલી માલિક કોણ છે, તેની તેઓ જાણકારી મેળવવા લાગ્યા હતા. તેઓ બીજા દિવસે વાડીના રસ્તે ઉભા રહેલા પાસે પહોંચ્યા અને તેને જણાવ્યું કે, શું તેની પાસેથી કોઈ મોટા વેપારી કે શેઠે ખટુંબડા ખરીદ્યા છે કે, નહીં તો ફેરિયાએ જણાવ્યું કે, બે દિવસ પહેલા જો તેના ખટુમ્મબડા ખરીદવા માટે શહેરમાં રહેતા ખૂબ જ મોટા વેપારી તેની પાસે આવ્યા હતા..

અને તેઓએ ટોપલામાં હાથ નાખીને પરખ પણ કરી હતી અને ત્યારબાદ તેઓ તેમના નાનકડા પૌત્ર અને પૌત્રી માટે લઈને ગયા હતા, નક્કી એ શેઠના હાથમાંથી આ વીંટી નીચે સરકીને નીચે પડી ગઈ હશે, જે તમારી થેલીની અંદર આવી ચૂકી હતી. આ ઘટનાને લઈને લલીતભાઈતો નજીકના પોલીસ સ્ટેશનને પહોંચી ગયા..

અને ત્યાં જઈને જોયું તો શહેરમાં રહેતા કરોડપતિ શેઠ તેમની વીટી ખોવાઈ જવાની ફરિયાદને લઈને પોલીસ સ્ટેશનને આવ્યા હતા. લલીતભાઈ આ શેઠને યોગ્ય પરખ કરીને વીંટી પરત દીધી હતી. શેઠે ખૂબ જ ખુશ ખુશાલ થઈને લલીતભાઈને પાંચ લાખ રૂપિયા પણ આપી દીધા હતા..

લલીતભાઈ તેની પત્નીને જણાવ્યું કે કદાચ આ વીટીની કિંમત કરોડો રૂપિયાની હોય પરંતુ એ આપણી મહેનતની કમાયેલી ન હોવાને કારણે આપણે ક્યારે પણ એ વીંટીને રાખવી જોઈએ નહીં, તેઓએ આ વીટીને તેના મૂળ માલિકને પરત કરી દીધી હતી અને ઈમાનદારીના ભાગ રૂપે આ શેઠે લલિત ભાઈને પાંચ લાખ રૂપિયા પણ આપ્યા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *