Breaking News

વધુ વરસાદથી જમીન ધોવાઈ જતા 4 ફૂટ ઊંડેથી મળ્યું એવું કે ખેડૂતની 7 પેઢી સુખી થઈ ગઈ, ભગવાને કર્યો મોટો ચમત્કાર..!

ખેડૂતોને ખેતીનો તમામ આધાર કુદરતી વાતાવરણ ઉપર રાખવો પડે છે, અમુક વખત વાવાઝોડા અને માવઠા વરસી જતા હોય છે. અત્યારે અતિવૃષ્ટિની ઘટના સર્જાઈ ચૂકી હોય તેવું વાતાવરણ જામી ગયું છે, કારણ કે છેલ્લા 15 દિવસથી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ખૂબ જ સારો નોંધાયો છે..

જ્યાં વરસાદ વરસવાનું શરૂ થયું ત્યાં અંદાજે 8 ઈચથી માંડીને 15 ઇંચ સુધીનો વરસાદ ખાબકી જતા ઠેર ઠેર નદીના છલકાઈને નયન દરમિયાન દ્રશ્યો સર્જાય છે, પરંતુ ખેડૂતો માટે પોતાના ખેતરની અંદર મોટી મુશ્કેલી પણ ઊભી થઈ જતી હોય છે, કારણ કે એટલો બધો વરસાદ વરસી જવાને કારણે ખેતરની અંદર રહેલી માટીનું ધોવાણ પણ થઈ જતું હોય છે..

અત્યારે એક ખેડૂતના ખેતરની અંદર વધારે વરસાદ વરસવાને કારણે પાણીનો નિકાલ ન હોવાથી માટીનો તમામ ઘસારો થઈ ગયો હતો અને ખેતરની અંદર ઊંડા ખાડા પણ પડી ગયા હતા, પોતાના ખેતરમાં ચાર ફૂટથી માંડીને સાત ફૂટ સુધીના ઊંડા ખાડા જોઈને ખેડૂતને ખૂબ જ દુઃખ લાગ્યું હતું..

કારણ કે, જે જમીનની માટીને તેણે પોતાના લાડકા દીકરાની જેમ ખાતર નાખીને સાચવી હતી, તે જ માટીની જમીન વરસાદી પાણીમાં વહી જવાને કારણે બીજાના ખેડૂત માટે આફત આવી પડી હતી. તેના ખેતરમાં ઉગાડેલો તમામ પાક પણ બળી ગયો હતો, વધારે પડતો વરસાદ તેમના માટે આફત રૂપ બની ગયો હતો..

પરંતુ તેમનું ખેતર જ્યારે અંદાજે ચાર ફૂટ જેટલું ઊંડાણથી ધોવાઈ ગયું ત્યારે તેમના માથે આફતની સાથે સાથે વધુ એક ખુશીના સમાચાર પણ સામે આવી ગયા હતા, આ ખેડૂત પોતાના ખેતરમાં ચક્કર લગાવીને ક્યાં કેટલું નુકસાન થયું છે. તેની જાણકારી મેળવતો હતો. એ વખતે તેનો પગ એક ચાર ફૂંડા ખાડાની અંદર પહોંચી ગયો હતો તે પોતાનો પગ બહાર કાઢી રહ્યો હતો..

એવામાં તેને આ ખાડાની અંદરથી એવું દ્રશ્ય દેખાયું કે, જે જોતાની સાથે જ તેના મોઢા ઉપર હાસ્ય દેખાઈ આવ્યું હતું. તેને તરત જ પોતાના ખેતરમાં કામ કરતા મજૂરોને પોતાની પાસે બોલાવ્યા અને આ ખાડાની અંદર થોડું વધુ ખોદકામ કરવા માટે જણાવ્યું હતું, થોડું વધુ ખોદકામ કરતાંની સાથે જ અંદરથી એક ધાતુની પેટી મળી આવી હતી..

આ ધાતુની પેટીને જ્યારે બહાર કાઢવામાં આવી અને અંદરથી જોયું તો અંદર હીરા મોતીથી જડેલા ખૂબ જ કીમતી જુના પુરાના ખજાનાની સાથે સાથે સોના ચાંદીના સિક્કા પણ મળી આવ્યા હતા, આ કીમતી ખજાનો જોઈને ખેડૂત ખૂબ જ ખુશખુશાલ થયો હતો. આ તમામ ઘટના તુલસીભાઈ નામના ખેડૂતોના ખેતરમાં બની હતી..

તેઓ પોતાના પંદર વીઘાની જમીન માં ખેતીનો વ્યવસાય કરીને પરિવારજનોની સાથે રાજી ખુશીથી જીવન જીવતા હતા, પરંતુ વધારે પડતા વરસાદની કુદરતી આફતે તેમના બાપદાદાઓનો જૂનો ખજાનો તેમને શોધાવી આપ્યું હતું, તુલસીભાઈને તેમના પિતા મોહનભાઈએ ઘણા વર્ષો પહેલા જણાવ્યું હતું કે, મોહનભાઈના પરદાદા હોય એ કીમતી ખજાનો આ ખેતરની અંદર છુપાવેલો છે..

પરંતુ આ ખજાનો છુપાવ્યો તેના ઘણા વર્ષો વીતી ગયા છે, અને ત્યારબાદ દર વર્ષે તેમના ખેતરની અંદર માટીનું પુરાણ કરવામાં આવતું હોવાથી ત્યાં ખજાનો કઈ જગ્યાએ સંતાડવામાં આવ્યો છે. તેનું કોઈ પણ ઠેકાણું મળ્યું નથી, અને પરિવારે ક્યારે પણ સરખો કરવાની પણ કોશિશ કરી નહીં અત્યારે કુદરતી રીતે તેમના ખેતર ઉપર આફત ત્રાટકી પડી હતી..

અને વધારે વરસાદ વરસી જવાને કારણે ખેતરની અંદર માટી ધોવાઈ ગઈ અને અંદાજે ચાર ફૂટ અંદરથી એટલો મોટો ખજાનો મળી આવ્યો હતો કે, આ ખેડૂતની સાત પેઢી સુખી થઈ ગઈ હતી. આ ખજાનો વેચીને પરિવાર સાત પેઢી સુધી બેઠેલો રહે છતાં પણ તેઓને ખાવા પીવાની કોઈ ઉપાધિ ન રહે એ પ્રકારનું સુખ પરિવારને થઈ ગયું હતું..

ભગવાન એટલો મોટો ચમત્કાર કર્યો કે, આ ખેડૂતો ઉપર રહેલી તમામ મુશ્કેલીઓ દૂર થઈ ગઈ હતી અને બિચારો રાજીનો રેડ થઈ ગયો તેણે આ વાતના સમાચાર તેમના પરિવારના દરેક સભ્યોને આપ્યા હતા. ખજાનાની અંદર ભાગલા પડાવવા માટે તુલસીભાઈ ના પિતા મોહનભાઈના સગા ભાઈઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા..

અને તેઓએ જણાવ્યું કે, આ ખજાનો તેમના વડીલોએ છૂપાવેલો હતો. જેનો ભાગ દરેક વ્યક્તિઓમાં સરખે સરખો થવો જોઈએ. આ બાબતને લઈને તુલસીભાઈ સહિતના તેમના અન્ય ભાઈઓ પણ બાખડી પડ્યા હતા. એકબીજા સાથે લડાઈ ઝઘડો થઈ જવાને કારણે ગામના લોકો તેમની ચર્ચા વિચારણા પણ કરવા લાગ્યા હતા..

જે લોકોને કુદરતી નસીબના કારણે તેના બાપ દાદાઓન ખજાનો મળ્યો છે તેની પ્રજા આજે આ ખજાના માટે લડાઈ કરવા લાગી હતી. મોહનભાઈએ તેના દીકરા તુલસીભાઈને આખજાનાં વિશે માત્ર જણાવ્યું હતું, પરંતુ કુદરતના ચમત્કારએ ખજાનાને સામેથી શોધીને તુલસીભાઈની નજર સામે રાખી દીધો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *