Breaking News

વેકેશનમાં માસીના ઘરે મોજ-મસ્તી કરવા આવેલા 9 વર્ષના બાળકની મળી લાશ, કારણ જાણી આંખો ફાટી જશે..!

અભ્યાસ કરતા નાના બાળકો હંમેશને માટે વેકેશનની તો રાહ જોતા જ હોય છે કારણકે સ્કૂલ અને ટ્યુશન ના ભાર વચ્ચે વેકેશનમાં જ તેઓને મોજ-મસ્તી અને આનંદ કરવાનો સમય ખૂબ સારી રીતે મળી જતું હોય છે કારણ કે આ વેકેશનના સમય માં તેઓ મને કોઈ રોક-ટોક કરવાવાળું મળતું નથી કે કોઈની ફરિયાદ પણ તેઓના ઉપર કરવામાં આવતી નથી અને તેઓ વેકેશનની તો બહુ જ આતુરતાથી રાહ જોતા હોય છે.

પરંતુ આ વેકેશન દરમ્યાન કેટલાક લોકો સગા સ્નેહી અથવા તો ગામડે જવામાં પણ માનતા હોય છે મામાને ઘેર વેકેશન આ તો ઘણા બધા વર્ષો થી ખૂબ પ્રચલિત છે મામા માસી ના ઘરે વેકેશન કરવા માટે બાળકો અને તેમના પરિવારના લોકો જતા હોય છે પરંતુ કેટલીક વખત બાળકોને ચંચળતાને લઈને ખૂબ ગંભીર ઘટનાઓ સામે આવતી હોય છે.

અને આ પ્રકારની ઘટનાઓ જ્યારે બની જાય ત્યાર પછી તેને માટે યોગ્ય પગલા લેવાનો પણ ખૂબ ઓછો સમય મળતો હોય છે કેટલીક વખત તો કટોકટીના સમયે કોઈ યોગ્ય રસ્તો ન મળે તો મોટુ પરિણામ પરિવારજનોએ ભોગવવું પડતું હોય છે, હાલમાં એવો જ એક બનાવ સામે આવ્યો છે જેને જાણીને તમે પણ આશ્ચર્ય ચકિત થઈ જશો ઘટનાની જો વિસ્તારમાં વાત કરવામાં આવે તો,

બારડોલી તાલુકાના કડોદ ગામે નાગર ફળિયામાં રહેતા કિશોરસિંહ વાસિયા નો પુત્ર નવું વર્ષ ના પુત્ર નૈતિકસિંહ કિશોરસિંહ વાસીયા તેઓ બારડોલી સાધના નગર માં માસી ના ઘરે વેકેશન હોવાથી ગયા હતા આ ઉપરાંત માસી ના નવા ઘરનું વાસ્તુ પણ હતું સોમવારે સાંજે પરિવાર સાથે નૈતિક કેનાલ રોડ પાસે ફરવા ગયો હતો આ કેનાલ રોડ પર એક મોટી પાળી હતીનહેર ની પાળી ઉપર ચડીને નહેરમાં પથ્થર નાખતા હતા.

આ વસ્તુની ખબર પરિવારને મળતા પરિવારના સભ્યએ આમ નહીં કરવા માટે ટકોર પણ કરી હતી અને તેઓને નહેરથી દુર જવા માટે પણ સમજાવ્યા હતા અને પરત ફર્યા હતા આટલી વસ્તુ ની જાણ હોવા છતાં પણ નૈતિક સમજ્યો નહીં અને પરિવારને ખબર ના હોય એ રીતે નવી કેનાલ રોડ ઉપર રમવા માટે જતો રહ્યો હતો અને મોડી રાત સુધી ઘરે પરત ન ફરતાં નૈતિકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

નૈતિકની કોઇ ભાળ નહીં મળતા નૈતિકના પિતા ને તેના ગુમ થવા બાબતે જાણ કરી હતી પિતા બારડોલી તરત આવી પહોંચ્યા હતા અને શહેરની આસપાસ ખુબજ ગંભીરતાથી શોધખોળ કરવામાં જોડાઈ ગયા હતા પરંતુ કોઇ પત્તો લાગ્યો નહોતો ત્યાર બાદ પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે પણ ઘટનાની ગંભીરતા સમજીને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી અને આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચેક કર્યા હતા.

સીસીટીવી ફૂટેજ જોતા જ નજરે ચડ્યું કે નૈતિક નહેરની પાળી ઉપર ચડીને પાણીમાં પથ્થર નાખતો હતો રમતા રમતા પાણીમાં પડ્યો હોવાની શંકા રાખી તાત્કાલિક ધોરણે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી ફાયરની ટીમે શોધખોળ કરતા ઘરની આસપાસના કિલોમીટરમાં જ શહેરમાંથી નૈતિક નો મૃતદેહ બહાર કાઢ્યો હતો પરિવારના લાડકવાયો નૈતિક નો મૃતદેહ જોઈને જ પરિવારના સભ્યો તો એક સમય માટે ભાંગી જ પડયા હતા.

નવા વર્ષનો બાળક ગુમ થયો અને નહેરમાં પડ્યો હોય તેવી શંકા જ થઈ હતી અને બારડોલી ફાયર વિભાગે શહેરમાં શોધખોળ કરવા નો તાત્કાલિક ધોરણે ચાલુ કરી દીધું હતું બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને ફાયર વિભાગે ખુબજ મહેનત કરીને આખી રાત શોધખોળ કરીને અંતે રાત્રે ૩ વાગ્યાની આસપાસ બાળકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો આ દરમિયાન ફાયર વિભાગના માણસો દ્વારા પણ ઉત્તમ કામગીરી નજરે પડી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *