Breaking News

વેકેશનમાં જુવાનીયા મિત્રો ફાર્મ હાઉસે જઈને કરતા એવા કારનામાં કે માં-બાપને ખબર પડતા જ જીવ અધ્ધર થઈ ગયા, માં-બાપ ખાસ વાંચી લેજો..!

દરેક બાળકો ઉપર તેમના માતા પિતા હંમેશા દેખરેખ રાખે છે અને જો તેમનો બાળક કોઈ અવળી દિશાએ જતો દેખાય તો તેને ટકોર પણ કરવામાં આવે છે અને પ્રેમથી સમજાવવામાં પણ આવતું હોય છે, અત્યારે ઝડપથી આગળ વધતા આ સમયમાં ઘણા બધા જુવાનીયા ઉંમરના બાળકો રાહ ભટકી જતા હોય છે..

અને પોતાનું સફળ કરિયર બનાવવાની બદલે એવા કારનામા સાથે જોડાઈ જાય કે, અંતે મા-બાપને પણ પછતાવાનો વારો આવતો હોય છે, હાલ ખુબજ ચોકાવનારો એક બનાવ સામે આવ્યો છે, જેને જાણ્યા બાદ દરેક માતા-પિતાએ પણ આ બાબત વિશે ખાસ દેખરેખ રાખવી જોઈએ..

આ બનાવો વંદન પાર્ક સોસાયટીનો છે, આ સોસાયટીમાં ધોરણ 12ની પરીક્ષા આપીને વેકેશનના સમય ગાળી રહેલા પાંચ જુવાનિયા મિત્રોએ ફાર્મ હાઉસે જવાનું નક્કી કર્યું હતું, તેઓ પોતાના ઘરેથી પોતાના માતા પિતા પાસે ભાવ આવશે જવાની મંજૂરી લઈ લીધી હતી અને ત્યારબાદ તેઓ પોત પોતાના વાહનો લઈને તેમના ઘરથી અંદાજે 35 km દૂર આવેલા ફાર્મ હાઉસમાં મોજ મસ્તી કરવા માટે જઈ રહ્યા હતા..

બિચારા મા-બાપને એવી તો શું ખબર કે તેમના બાળકો ફાર્મે જઈને હસતી ખેલતી મોજ મસ્તી કરવાની બદલે ખૂબ જ કાળા કારનામા સપડાઈ જશે, વેકેશનમાં આ પાંચ મિત્રો ફાર્મ હાઉસે ગયા હતા અને ત્યાં શાંતિ અને મોજમાં સ્થિતિ સમયને બદલે તેઓ દારુ અને સિગારેટના રવાડે ચડી ગયા અને ત્યાં અડ્ડો જમાવી દીધો હતો..

બપોરના સમયે પાંચ મિત્રોમાંથી કોઈ એક મિત્રના ફોન ઉપર તેના માતા-પિતાનો ફોન આવ્યો અને તેઓએ જમી લીધું છે કે નહીં..? તે અંગેની પૂછપરછ કરી હતી, એ વખતે આ જુવાનિઓ છોકરો પોતાનો ફોન કટ કરવાનું ભૂલી ગયો હતો અને ફોન શરૂ રહી જતા બીજી બાજુ ફોન ઉપર જોડાયેલા તેના માતા પિતાને આ બધી બાબતો મોબાઈલ ફોનમાં સંભળાવવા લાગી હતી..

તેઓ તરત જ અન્ય મિત્રોના પણ માતા-પિતાને સાથે લઈને આ ફાર્મ હાઉસે આવી પહોંચ્યા હતા અને ત્યાં છાપો મારતા જ તેઓએ જોયું તો તેમના પાંચેય બાળકો દારુ અને સિગારેટના વ્યસનમાં સપડાઈ ગયા હતા અને નશામાં દૂર થઈને ત્યાં નીચે પડેલા મળી આવ્યા હતા. આ ફાર્મ હાઉસના રૂમની અંદર જ્યાં જુઓ ત્યાં વ્યસનની ચીજ વસ્તુઓ પડેલી હતી..

આ દ્રશ્ય જોતાની સાથે સૌ કોઈ લોકોના હોશ છૂટી ગયા હતા, તેઓ જે બાળકોને ખૂબ જ સારા અને હોશિયાર સમજતા હતા, એ જ બાળકોએ હવે તેમની ઈજ્જત ઉપર પાણી ફેરવી નાખ્યું હતું. આ ઘટનાને લઈને દરેક મા બાપના જીવ અધ્ધર થઈ ગયા અને તેઓ વિચારવા મજબૂર થયા કે, આખરે તેમના બાળકો વ્યસનની આ બધી ચીજ વસ્તુઓમાં કેવી રીતે સપડાઈ ગયા હશે..

તાત્કાલિક ધોરણે આ તમામ બાળકોને ઘરે લઈ જવામાં આવ્યા અને તેમની કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે જણાયું કે, વેકેશનના સમયમાં એક ખરાબ મિત્રની સંગતમાં લાગીને આ તમામ મિત્રોએ વ્યસન શરૂ કરી દીધું હતું. આ વ્યસનની લત ખૂબ જ લાગી જતા તેઓ ઘર મૂકીને ફાર્મ હાઉસે ચાલ્યા ગયા અને ત્યાં કોઈ વ્યક્તિને ખબર ન પડે એ રીતે વ્યસન કરવા લાગ્યા હતા..

આગળના જ્યારે સામે આવે ત્યારે મોટાભાગના માતા-પિતાના ગયા છે, આ ઘટનાને લઈને દરેક બાબતોમાં પોતાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હકીકતમાં આવા બનાવો દરેક માં-બાપને વિચારતા કરી દે છે, આ ઘટનાને લઈને ચારેકોર ચકચાર મચી જવા પામ્યો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *