Breaking News

વાળ કપાવવા ગયેલા વડીલ દાદાએ દુકાનમાં જોઈ લીધું એવું કે ડોળા ફાટીને હાથમાં આવી ગયા, વાળના ઢગલાની પાછળથી જ…

રોજબરોજની દુનિયામાં અમુક વખતે આપણે ક્યારેય નજરે ન જોયા હોય તેવા દ્રશ્યો સામે આવી જતા હોય છે, જે વસ્તુઓને આપણે ક્યારે પણ જોઈ જ નથી એવા દ્રશ્યો જ્યારે સામે આવે ત્યારે આપણે પણ બે ઘડી ચોકી ઉડતા હોઈએ છીએ, અત્યારે એક વડીલ દાદા સાથે કંઈક આવી જ ઘટના બની જવા પામી હતી..

મોતીબાગ સોસાયટીમાં રહેતા અમરનાથ નામના વડીલ દાદા તેમની સોસાયટીથી થોડી દૂર આવેલી વાળંદની દુકાને વાળ કપાવવા માટે ગયા હતા, એ વખતે તેઓએ આ દુકાનની અંદર એવું દ્રશ્ય જોઈ લીધું કે, તેમના ડોળા ફાટીના હાથમાં આવી ગયા હતા. અમરનાથ દાદા ખૂબ જ સિદ્ધાંત ભર્યો જીવન જીવતા હતા..

ત્યારે પણ કોઈ વ્યક્તિ સાથે અન્યાય થતો તે જોઈ શકતા નહીં અને હંમેશા સત્યનો સાથ આપતા હતા, તેઓ જ્યારે વાળંદની દુકાને વાળ કપાવવા માટે પહોંચ્યા ત્યારે વાળંદ તેની દુકાને આવેલા કેટલાક અજાણ્યા યુવકોની સાથે અમુક વિચિત્ર ભાષાની અંદર વાતચીત કરતો હતો અને આ વાતચીત કર્યા બાદ તેના દુકાનના પાછળના ભાગેથી કેટલાક કોથળાઓ ઉપાડીને તેઓ જતા રહેતા હતા..

અમરનાથ દાદાને આ દ્રશ્ય ખૂબ જ વિચિત્ર લાગ્યું હતું કે, એવું તો શું થઈ રહ્યું છે કે, વાળંદ અજાણ્યા યુવકોને કંઈક જુદી જ ભાષામાં વાતચીત કરીને આ કોથળાને લઈ જવા માટે જણાવી રહ્યો છે, અને તેની પાસેથી એક કોથળા દીઠ અંદાજે 50,000 રૂપિયા પણ લઈ લેતો હતો. સામાન્ય વાળંદની આ દુકાને ની અંદર 50,000 નો એક કોથળો વેચવા બદલ અમરનાથ દાદાને ખૂબ જ વિચિત્ર લાગ્યું હતું..

તેઓને વાળ કપાવવા માટે લાઈનમાં બેસાડવામાં આવ્યા હતા, તેની આગળ અન્ય કોઈ બે વ્યક્તિઓના વાળ કાપવાની પ્રક્રિયા ચાલતી હતી, તેઓ જ્યારે ત્યાં બેઠા અને જોયું તો તેના દુકાનના પાછળના ભાગે વાળ ભરેલા કોથળાની અંદર એક બોક્સ સંતાડવામાં આવ્યા હતા, અને ઉપર વાળનો કચરો પાથરી દઈને બોક્સને સંતાડી દેવામાં આવતું હતું..

આ દ્રશ્ય જોતા જ તેઓ સમજી ગયા કે, નક્કી આ વાળંદની દુકાનની અંદર બે નંબરના કામગીરીઓ ચાલી રહી છે. આ દુકાનનો માલિક અલ્પેશ છેલ્લા કેટલાક સમયથી અઢળક રૂપિયા કમાઈ રહ્યો હોય તેવી વાત આસપાસની દુકાનદાર તરફથી પણ તેમને મળી હતી, સામાન્ય દુકાન ચલાવનાર અલ્પેશ હવે ફોરવીલર કાર લઈને તે પોતાની દુકાને આવી રહ્યો હતો..

આટલી બધી પ્રગતિ જોઈને અમરનાથ દાદાને ખુબ જ આચાર્ય લાગ્યું, તેવો તરત જ પોલીસ સ્ટેશનને પહોંચી અને ત્યાં જઈને તેઓએ પોલીસને માહિતી આપી હતી કે નક્કી આ દુકાનની અંદર કોઈ કાળા કારનામાં ચાલી રહ્યા છે. પોલીસે તેના ખબરીઓ પાસેથી માહિતી મેળવવાની કોશિશ કરી અને ત્યારબાદ જ્યારે માહિતી એકદમ ચોક્કસ નીકળી ત્યારે તેઓએ આ દુકાન ઉપર છાપો માર્યો હતો..

અને એ વખતે દુકાનની પાછળના ભાગે મુકેલા વાળાના કચરા અંદરથી તેમની ચીજ વસ્તુ દેખાઈ આવી કે, સૌ કોઈ લોકો જોતા ને જોતા જ રહી ગયા હતા. વાળના ઢગલાની પાછળ આ કોથળાને સંતાડવામાં આવ્યા હતા અને કોથળાની અંદર વિદેશી દારૂની બોટલો મૂકવામાં આવી હતી..

ઉપર અને નીચે વાળનો કચરો ઢાંકી દેવામાં આવતો હતો, જેથી કરીને અન્ય કોઈ વ્યક્તિને શંકા ન જાય લોકોને લાગતું કે વાળંદ તેને દુકાનમાં કપાયેલા વાળનો કચરો વેચીને પૈસા કમાઈ રહ્યો છે. પરંતુ હકીકતમાં તે વિદેશી દારૂની હેરાફેરી કરતો હતો અને એક કોથળા 50000 રૂપિયાની કમાણી કરી નાખતો હતો..

આ ઘટના વિશે જ્યારે ખબર પડી ત્યારે વાળંદની દુકાનમાં વાળ કપાવવા માટે આવેલા ગ્રાહકો તો જોતાને જોતા જ રહી ગયા હતા, તો બીજી બાજુ અલ્પેશ નામનો આ યુવા ક્યાંથી ભાગવાની કોશિશ કરવા લાગ્યો હતો. પરંતુ પોલીસે તેને પકડીને બરાબરનો મેથીપાક ચખાડી દીધો હતો..

તેને પોલીસ સ્ટેશનને લઈ જઈને હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે કે, આ વિદેશી દારૂનો જથ્થો તે ક્યાંથી લાવતો હતો અને ક્યાં પહોંચાડી રહ્યો હતો. અમરનાથ દાદા ખૂબ જ સિદ્ધાંત વાદી વ્યક્તિ હતા અને તેઓની ફરિયાદને આધારે પોલીસને તપાસ ચલાવી અને આ યુવકનો પરદાફાશ કરી નાખ્યો હતો..

ઘણી બધી વાર કોઈ અચૂકથી કે વિચિત્ર ચીજ વસ્તુઓ દેખાઈ આવે તો તેને જાણવાની કોશિશ કરવી જોઈએ કારણ કે, જે વસ્તુ આપણા મગજને ખૂબ જ વિચિત્ર લાગતી હોય તે વસ્તુ પાછળ નક્કી કોઈને કોઈ અનોખા કામ ચાલતા પણ નજરે ચડતા હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *