Breaking News

વાડામાં કપડા ધોતી મહિલા સાથે બની એવી ઘટના કે 2 સેકન્ડમાં જ શરીરનો ફટાકડો ફુટી ગયો, ઘરકામ કરતી મહિલાઓ ખાસ ધ્યાન રાખજો..!

પરિવારના પુરુષો સવાર થતાની સાથે જ તેમના નોકરી ધંધે ચાલ્યા જાય છે. અને ત્યારબાદ ઘરે રહેલી મહિલાઓ ઘરકામમાં લાગી પડે છે. ઘરકામ કરતી વખતે ડગલેને પગલે હવે દરેક મહિલાએ ખૂબ જ ધ્યાન રાખીને કામકાજ કરવું જોઈએ તેવી સ્થિતિ આવી પડી છે. કારણ કે પાછળના બે મહિનાની અંદર અંદર એવા 6 થી 8 બનાવો બની ચૂક્યા છે કે..

જેમાં ઘરકામ કરતી વખતે સહેજ અમથી ચૂક થઈ જવાને કારણે કોઈ મહિલાનો જીવ ચાલ્યો ગયો હોય, જીવને જોખમ રહે તેવી ઘણી બધી ઘટનાઓ સામે આવ્યા ચૂકી છે. અને તેમાં વધુ એક ઘટનાના વધારો અત્યારે થઈ ગયો છે. ડીનાંમેંડી ગામમાં તેમના ખેતરની અંદર ઘર બનાવીને રહેતા સંદીપભાઈ નામના વ્યક્તિના પરિવારજનોની સાથે અત્યારે એક હચમચાવી દેતી ઘટના બની ચૂકી છે..

સંદીપભાઈની પત્ની ચંદ્રિકા સવારના સમયે તેમના ખેતરમાં બનાવેલા વાડામાં કપડાં જોઈ રહી હતી. એ સમયે પાણીની જરૂરિયાત ઊભી થતા તેણે ત્યાં બાજુમાં રહેલા હેન્ડ પંપ માંથી પાણી કાઢવાનું શરૂ કર્યું હતું. પરંતુ કપડાં ધોવાની ખૂબ જ વધારે ઉતાવળ હોવાને કારણે ખેતરમાં રહેલા ડારની મોટર શરૂ કરવા માટે નજીક ગઈ હતી..

એ વખતે મોટર શરૂ કરવા માટે જોઈએ તેને એક જોરદાર કરંટ લાગ્યો હતો અને આ કરંટ એટલો બધો ભયંકર હતો કે, સંદીપભાઈની પત્ની ચંદ્રિકાને ઉછાળીને ફેંકી દીધી અને તેના શરીરનો ફટાકડો ફૂટી ગયો હતો. બે જ સેકન્ડની અંદર તમામ લોહીના બળી ગયું અને ચંદ્રિકાબેનનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું..

તેના મોઢામાંથી એક પણ ચીખ નીકળી નહીં, જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાં સંદીપભાઈ હાજર હતા. તેઓએ તરત જ તેમની પત્નીને ઉઠાડવાની કોશિશ કરી પરંતુ ચંદ્રિકાબેનને કોઈ પણ જવાબ આપ્યો નહીં, સંદીપભાઈ તરત જ તેમને શહેરની હોસ્પિટલમાં લઈ જવા માટે દોડવા લાગ્યા પરંતુ તેમની પત્નીનું તો મૃત્યુ થઈ ચૂક્યું હતું..

કપડાં ધોતી વખતે ભીના હાથને સાફ કર્યા બાદ જ કોઈ ચીજ વસ્તુને અડકવી જોઈએ, આ ઉપરાંત સાબુવાળા પાણીમાં પગ મુકતા પહેલા પણ ઘણું બધું ધ્યાન રાખવું જોઈએ. જો પગ લપસી જાય તો માથાના ભાગે ઈજા થવાને કારણે પણ ગંભીર સમસ્યામાં મુકાઈ જતા હોઈએ છીએ, ડગલેને પગલે મહિલાઓએ ઘરકામ કરતી વખતે ધ્યાન રાખવાની ફરજ આવી પડી છે..

થોડા સમય પહેલાં ત્રીજા માળની બાલકની અંદર કામકાજ કરતી વખતે ટેબલ ઉપરથી પગ લપસી જતા એક મહિલા નીચે પટકાઈ હતી અને તેનું મૃત્યુ થયું હતું. તો એ અગાઉ પણ ચોથા માળેથી ગેલેરીની અંદર કપડાં ધોતી વખતે નીચેથી બુમ મારતા દીકરાને ચીજ વસ્તુઓ ફેંકવા માટે જતી મહિલાનું સંતુલન ગુમાવી દીધું અને તે ચોથા માળની ગેલેરીમાંથી નીચે પટકાઈ ગઈ હતી..

અને હવે ચંદ્રિકાબેનનું પણ જોરદાર કરંટ લાગવાને કારણે ઘટના સ્થળે જ મૃત્યુ થઈ જતા ભારે મચી જવા પામ્યો છે. ઘટનાના સમાચાર પરિવારના અન્ય સભ્ય સુધી પહોંચ્યા ત્યારે સમગ્ર પરિવાર ચડ્યો હતો. કારણ કે કોઈ પણ વ્યક્તિથી દુઃખની આ ઘડી સહન થઈ શકી નહીં…

આવા બનાવો ખૂબ જ ઓછા બને એટલા માટે દરેક વ્યક્તિઓ સુધી જાગૃતતા પહોંચાડવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આવી ઘટના ઉપરથી શીખ લઈને ઘરકામ કરતી વખતે દરેક મહિલાએ જુદી-જુદી ચીજ વસ્તુઓ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. આ ઘટનાએ સૌ કોઈ લોકોની આંખો ખોલી નાખી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *