Breaking News

ઊંઘનું જોકુ આવી જતા બોલેરો ટ્રક નીચે ઘુસી ગયો, પતરાથી ગળા ચિરાઈ જતા 3 લોકોના મોત, અકસ્માત જોઈને થથરી જશો..!

હજારો થી લાખોની સંખ્યામાં ઘણા બધા લોકો જ્ઞાન વ્યવહારથી મુસાફરી કરતા હોય છે, એવામાં જાણ્યા અજાણ્યામાં ઘણી બધી વાર માઠો બનાવો પણ સામે આવી જતો હોય છે, છેલ્લા એક મહિનાની અંદર અંદર અકસ્માતના ઘણા બધા બનાવો સામે આવી ગયા છે. જેમાં સૌથી વધારે લોકોના મૃત્યુ થયા હોવાનો પણ ખુલાસો થયો છે..

અકસ્માતના આંકડાઓ આપણી નજર સામે આવે ત્યારે બે ઘડી તો આપણે પણ ચોકી જતા હોઈએ છીએ, અકસ્માતમાં જે વ્યક્તિઓનું મૃત્યુ થતું હોય તેમના પરિવાર માથે તો દુઃખની આ ઘડી કોઈ પણ વ્યક્તિથી સહન થતી નથી. અત્યારે સૂરજમાલા હાઇવે ઉપરથી એક એવા અકસ્માતનો બનાવ સામે આવ્યો છે..

જેને નજરે જોનારા લોકો તો સમસમી ઊઠ્યા હતા, આ હાઇવે ઉપર એકમ બોલેરો ગાડીમાં પાંચ વ્યક્તિઓ સવાર થઈને હિલ સ્ટેશન ઉપર ફરવા જવા માટે નીકળી ગયા હતા, પરંતુ બોલેરો ચલાવતા એક યુવકને અચાનક જ ઊંઘનું જોકું આવી જવાને કારણે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી બેઠો હતો અને આ બોલેરો ટ્રક નીચે ઘૂસી ગયો હતો..

આ બોલેરો ટ્રક નીચે ઘુસી જતાની સાથે જ બોલેરો કારની અંદર બેઠેલા કુલ ચાર વ્યક્તિઓમાંથી ત્રણ વ્યક્તિઓના કમ કમાટી ભર્યા મૃત્યુ થઈ ગયા હતા, અને ચોથો વ્યક્તિ ખૂબ જ ગંભીર હાલતમાં ઘાયલ થયો છે. આ અકસ્માતને જે લોકો નજરે જોઈ ગયા હતા, તેઓ તરત જ પોતાનું કામ પડતું મૂકીને તો ટ્રક પાસે પહોંચી ગયા અને બોલેરો અંદરથી બેઠેલા વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા..

આગળની સીટ ઉપર બેઠેલા બે વ્યક્તિઓની સાથે પાછળની સીટ પર બેઠેલો એક વ્યક્તિ પણ ઘટના સ્થળે જ મૃત્યુ પામી ગયો હતો, ટ્રકનું પતરું આ ત્રણેય વ્યક્તિઓના ગળા ચિરાઈ ગયા હતા, તેમાં તેમના શરીરના અંગો પણ છુટા પડી ગયા હતા. જ્યારે ચોથો વ્યક્તિ અતિશય ગંભીર રીતે ઘાયલ થઈ જવાને કારણે હાઇવે ઉપરથી..

પસાર થતાં અન્ય રાહદારીઓએ આ યુવકને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવ્યો હતો, આ ઘટના આટલી બધી ચોંકાવનારી હતી કે, હાઈવે ઉપર પણ ખૂબ જ મોટો ટ્રાફિકનો ચક્કાજામ સર્જાઈ ગયો હતો. આ અકસ્માતની અંદર ત્રણ લોકોના ખૂબ જ કરુણ મૃત્યુ થયા છે..

બોલેરો લઈને ઘરેથી નીકળેલા આ ચારે વ્યક્તિઓ હિલ સ્ટેશનને ફરવા માટે જતા હતા, તેઓને એવી તો શી ખબર કે તેઓ બની જવાના છે, જ્યારે તેમના પરિવારજનોને ખબર પડી કે, તેમના દીકરાઓનું કરુણ મૃત્યુ થયું છે. ત્યારે કોઈ પણ વ્યક્તિ દુઃખનો આઘાત સહન કરી શક્યા નહીં..

આ ત્રણેય વ્યક્તિઓની અર્થી નીકળી ત્યારે ચારેકોર ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો અને રોકકળનો જ માહોલ સંભળાઈ રહ્યો હતો, આ ઘટના ખૂબ જ ચોકાવનારી સાબિત થયું છે. આ ચારેય યુવકોની ઉંમર 22 વર્ષથી માંડીને 27 વર્ષ સુધીની સામે આવી છે, જેમાંથી બે યુવકોના લગ્ન થઈ ચૂક્યા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *