Breaking News

ટ્યુશને થી સાઈકલ લઈને ઘરે આવતી ધોરણ-12ની દીકરીને ટ્રકે છુંદી નાખતા થયું મોત, નજરે જોનારા લોકોના કાળજા ફાટીને હાથમાં આવી ગયા..!

યુવાન પેઢીના લોકો પોતાના મોજ શોખ માટે શહેરી વિસ્તાર કે ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા પર ગમે તેમ પોતાનું વાહન ચલાવીને બીજા લોકો સાથે અકસ્માતો સર્જી રહ્યા છે. નિર્દોષ વ્યક્તિઓ સાથે આવા અકસ્માતો સર્જાતા તેઓ પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આવી જ એક કરુણ અકસ્માતની ઘટના હાલમાં સામે આવી હતી.

આ ઘટના છોટા બાંગરડા વિસ્તારમાં બની હતી. આ ઘટના પરિવારની દીકરી સાથે બની હતી. દીકરી પોતાના પરિવાર સાથે રૂપનગરમાં રહેતી હતી. દીકરીનું નામ સ્નેહા હતું અને તેમના પિતાનું નામ બહાદુર પ્રજાપત છે. દીકરી બાંગરડા વિસ્તારમાં આવેલી શાળા અને ટ્યુશનમાં અભ્યાસ કરવા માટે જતી હતી.સ્નેહા ધોરણ 12 માં અભ્યાસ કરતી હતી.

દીકરીની ઉંમર 17 વર્ષની હતી. બહાદુરભાઇ તેમની દીકરીને ખૂબ જ ભણાવવા માંગતા હતા અને ઓફિસર બનાવવા માગતા હતા. નેહાના પિતા બહાદુરભાઈ ટેલરિંગનું કામ કરે છે અને દીકરી અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી. જેના કારણે તે શાળાએ અને ટ્યુશનને જતી હતી. તે પોતાની સાયકલ લઈને તેની બહેનપણી સાથે જતી હતી.

પરંતુ એક દિવસ બેનપણી ટ્યુશન ક્લાસીસએ જવાની ન હતી પરંતુ સ્નેહા તેની જાતે સુવિધા નગરમાં આવેલા કોચિંગ ક્લાસીસમાં ગઈ ત્યારબાદ કોચિંગ ક્લાસીસનો છૂટવાનો સમય થઈ જતા સ્નેહા કલાસીસમાંથી છુટી હતી. તે પોતાની સાઇકલ લઈને કોચિંગથી ઘર તરફ આવી રહી હતી તે સમયે અચાનક જ તેની સામે ટ્રક આવી ગયો હતો.

અને ટ્રક ચાલકે બાંગરડાના મેઈન રોડ પર ગમે તેમ પોતાનો ટ્રક ચલાવ્યો હતો. અને આ ટ્રક ની ટ્રોલીમાં સિમેન્ટની થેલીઓ ભરેલી હતી. ટ્રક ચાલક એટલી ઝડપી સુધીમાં પોતાનો ટ્રક ચલાવી રહ્યો હતો કે જેને કારણે સ્નેહાની સાયકલને ટક્કર મારી દીધી હતી. સ્નેહાની સાયકલને ટક્કર મારતા સ્નેહા રસ્તા પર પડી ગઈ હતી.

અને રસ્તા પર પડી જતા ટ્રક ચાલક નું ટાયર આગળ નો ટાયર સ્નેહા પરથી ચાલી ગયું હતું જેના કારણે આકસ્માત સર્જાતા તરત જ સ્થાનિક લોકો સ્નેહાને બચાવવા દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ સ્નેહાની હાલત જોઈને તેઓ ગળગળા થઈ ગયા હતા. તરત જ પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

સ્નેહાના બેગમાંથી બુકો કાઢવામાં આવી હતી અને બુક પર લખવામાં આવેલા નામ અને સરનામાં પરથી લોકોએ પરિવાર ના લોકોને સ્નેહાના અકસ્માતની જાણ કરી હતી. સ્નેહાના પરિવારના લોકો તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેઓ પોતાના દીકરીના મૃત્યુને કારણે આઘાતમાં આવી ગયા હતા. સ્નેહાનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયુ હતું. જેના કારણે પરિવારના લોકોએ આ ટ્રક ચાલક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ પણ આગળની તપાસ કરી રહી હતી…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *