જણાવવામાં આવે તો આખા દેશમાં દોસ્તીની સંખ્યાબંધ બહુ જ વધુ પ્રમાણમાં વધી રહી છે તે ઉપરાંત લગ્નની દીકરીઓને બહાર નીકળવા દેવામાં પણ આપણી જ ચાલતી નથી કારણ કે દૂધ પ્રેમીઓને નજર તરત જ પડે છે અને આપના વિચાર ન હોય તેવું પણ થઈ શકે છે અને આવા દુષ્કર્મ અને કોઈને પણ શરમ હોતી નથી અને તે નાની કે મોટી એવું કશું જોતા નથી તો દરેકની ઉપર દુષ્ક.ર્મ કરતા હોય છે.
આ ઉપરાંત તેઓ ફોટા અથવા તો વિડીયો ઉતારીને દીકરીઓને ફોટા અને વિડીયો વાયરલ કરી દેવાની ધમકીઓ આપીને તેની ઉપર વારંવાર દુષ્કર્મ કરતા હોય છે આમાં દીકરી અથવા તો યુવતી ફોટા વિડીયો વાયરલ થયો અને બીજું કશું બોલી શકતા નથી અને પોલીસને ફરિયાદ કરી શકતી નથીએક બનાવ ગત દિવસોમાં બની ચૂક્યો છે દાહોદ જિલ્લાના ઝાલોદ નગરનો ટકાવી છે અને દરેકના ઘેર જાવા દે તેવો છે બની ચૂક્યો છે.
જેમાં એક ટ્યુશન ક્લાસીસના સંચાલક દ્વારા એક વિદ્યાર્થી નો વિડીયો મોબાઈલ પર માં ઉતારી લેવામાં આવે. છે ત્યારબાદ તે યુવતીને એટલી હદ સુધી ટોર્ચર કરવામાં આવે છે એટલે કે તેને આ વીડિયો વાયરલ કરી દેવાની અને તેના પર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવે છે પ્રેમ દેખાડે આ મામલે સગીરાએ એટલે કે યુવતીનો નામ હોય છે આખરે હિંમત બતાવીને સગીરાએ પોલીસ મથકે આવી.
ટ્યુશન ના સંચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની અટકાયત કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધો જણાવ્યું છે અને આ તાત્કાલીક કરવામાં આવ્યું હતું જેનાથી અનેક મુશ્કેલીઓ ચૂપચાપ બેસી જાય તાલુકા માં રહેતી એક ૧૭ વર્ષીય સગીરા ઝાલોદ નગરમાં આવેલ ટ્યુશન ક્લાસીસ માં કોચિંગ કરતી હતી દરમિયાન એક દિવસ કીધા લઘુશંકા માટે ટ્યુશન ક્લાસીસ ના ટોયલેટ માં જાય છે.
અને સંચાલક નૈનેશ ભાઈ હરજીભાઈ ડામોરે પોતાના મોબાઈલ ફોન ના મદદથી લઘુશંકા માટે જતી સગીરાનો વીડીયો એચડી માં ઉતારી દીધો હતો ત્યાર બાદ સગીરાને મળી આવી તેને બતાવી શકી અને અવારનવાર બ્લેકમેઇલ કરવા લાગ્યો હતો અને આતંકી પણ આવવા લાગ્યો હતો તેના કારણે સગીરા કશું બોલી શકી નહોતી અને તેના કહેવા પ્રમાણે કરવું પડતું હતું એવું ફેબ્રુઆરીના રોજ દ્વારા સગીરાને કહેલ.
કે તું શારીરિક સંબંધ નહીં બાંધે છે તો હું તારો અશ્લીલ વીડિયો વાયરલ કરી દેશે તેવી ધમકીઓ આપી જગ્યા ની મરજી વિરુદ્ધ ટ્યુશન ક્લાસમાં જવા સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યા આવ્યો હતો આખરે હારી થાકીને સગીરાએ આ મામલે પોતાના પરિવાર જોડે વાત કરી પરિવારજનોના પગ તળેથી જમીન ખસી ગઈ હતી તેઓને તો એમ જ હતું.
કે અમે જે ટ્યુશનમાં દીકરી ને મોકલીએ છીએ એ તો સારામાં સારું છેપરંતુ ક્લાસીસમાં જ આવા બનાવ બનશે તેનો ખ્યાલ જ નહોતો પરિવારજનોને આ મામલે પોતાના પરિવાર જોડે વાત કરતા પરિવારજનોના મનમાં સૌપ્રથમ તો ખૂબ જ ગુસ્સો આવ્યો પરંતુ તેઓએ કાળજી અને શાંતિથી કામ લેવાના કારણે તેઓને આ ગુનેગાર એટલે.
કે આ બળાત્કારને પકડાવ્યો મિત્રો અને પરિવારજનો પોલીસ મથકે આવીટ્યુશન ક્લાસીસના સંચાલક નરેશભાઈ ડામોર વિરુદ્ધ દુષ્કર્મનો ભોગ બનેલાસગીરા એ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સંચાલિત ટ્યુશન ક્લાસીસ માં ધોરણ 10 થી 12 ના છાત્રોને આપતું હતું અહીં છાત્રાઓએ પણ આવતી હતી.
એક છાત્રા સાથે બનેલી ઘટના બાદ નયનેશ અન્ય કોઈ છાત્રાને તો પોતાની શિકાર બનાવી .નથી તે જણાવવા માટે પોલીસે ટયૂશન ક્લાસમાં અભ્યાસ માટે જતાં તમામ છત્રી અને પૂછપરછ કરી હતી ઝાલોદ તાલુકાના એક ગામમાં શિક્ષક અરજી ડામોર પરણે છે અને તેને પણ એક સંતાન છે છતાં શિક્ષકની સાથે ના ભૂખ્યા શિક્ષકે પોતાની જાળમાં ફસાવીને શિકાર બનાવ્યો હતો સમગ્ર શિક્ષક આ મામલે આ ઘટનાથી ગુનામાં ખુબ રોષે ભરાયા હતા.
અને ખરેખર જવામાં આવે તો શિક્ષક દ્વારા તો સારા સંસ્કાર આપવા અને વિદ્યા આપવાનું કામ હોય છે પરંતુ આ બળાત્કારી એતો દીકરીઓને પોતાના જાળમાં ફસાવીને તેના સાથે ફાયદો ઉઠાવતો હતું દીકરીએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહી આગળ વધારી અને આ નરાધમ ને પકડ્યો હતો અને તેને જેલમાં નાખી લીધો હતો અને અને ઉપર હજુ વધુ ને વધુ કાર્યવાહી થશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]