Breaking News

ટીવી કેબલના વાયર સાથે લટકીને પોલીસ સબ-ઈન્સ્પેકટરે કરી લીધો આપઘાત, છેલ્લો ડાન્સનો વિડીયો જોઈ તમારા શરીરમાંથી કંપારી છૂટી જશે..!

અત્યારના સમયમાં ક્યારે કોની સાથે કઈ ઘટના બની જાય છે તે કહી શકાતું નથી. પરિવારથી દૂર રહેતા લોકો માનસિક રીતે ત્રાસીને તેમના પરિવારને મળ્યા વગર જ પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. આવી જ ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના મંદસોર જિલ્લાના ભાનપુરા પોલીસ સ્ટેશનમાં કામ કરતા પોલીસ ઇન્સ્પેક્ટરએ પોતાની સાથે કરી નાખી હતી..

પોલીસ ઇન્સ્પેક્ટરનો પરિવાર ભોપાલમાં રહે છે. ભોપાલમાં અશોકા ગાર્ડન માં પોલીસ ઇન્સ્પેક્ટરના માતા-પિતા, પત્ની અને તેમના બે બાળકો રહે છે. પોલીસ ઇન્સ્પેક્ટરનું નામ અશોક શુક્લા હતું. તેઓ સૌથી પહેલા આર્મીમેન હતા પરંતુ સેનામાંથી નિવૃત્ત થયા બાદ તેઓ પોલીસ ફોર્સમાં જોડાયા હતા.

પોલીસ ફોર્સમાં અશોક શુક્લા ભાનપુરા પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ મળ્યું હતું. થોડા દિવસ પહેલા તેને બોલ્યા ચોકી પાસેની લાઈનમાં જોડવામાં આવ્યા હતા. એક દિવસ તેઓ મહાભારત કથાના સોંગ પર જોરદાર ડાન્સ કરી રહ્યા હતા. તેમણે બે વર્ષ પહેલાં હોળી દરમિયાન મહાભારત સીરીયલના ટાઇટલ સોંગ ડાન્સ કર્યો હતો.

જેનો વિડીયો દરેક લોકોએ જોયો હતો. ત્યારબાદ તેઓ ભાનપુરા પોલીસ સ્ટેશનમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે કામ કરી રહ્યા હતા. જેના કારણે તેઓ ભાડાની રૂમ રાખીને રહેતા હતા. બપોરના સમયે તેમના મિત્રોએ તેને ફોન કર્યો હતો. બે વાગ્યા સુધી તેમણે સંબંધીઓ સાથે વાત કરી હતી અને છેલ્લી તેમણે તેની પત્ની સાથે વાત કરી હતી.

ત્યારબાદ તેમના મિત્રોએ બે કલાક પછી ફોન કર્યા હતા પરંતુ અશોક સુકલાએ ફોન રિસીવ કર્યા નહીં અને કોઈ જવાબ ન મળતા અશોક શુક્લાના મિત્રએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જેના કારણે કોન્સ્ટેબલ દુર્ગાશંકર અશોક સુકલાની જાણ લેવા માટે રૂમે પહોંચ્યા હતા. તે સમયે દુર્ગાશંકરે અશોક શુકલાના રૂમના દરવાજો ખખડાવ્યો હતો.

પરંતુ અંદરથી કોઈ જવાબ મળ્યો નહોતો અને રૂમના દરવાજો પણ કોઈએ ખોલ્યો નહીં જેના કારણે બારીમાંથી દુર્ગા શંકરે બારી ખોલીને જોયું તો જોઈને તેઓ બુમા બુમ કરવા લાગ્યા, જેના કારણે દરેક પોલીસ ફોર્સમાં રહેલા કર્મચારીઓ તરત જ આવી પહોંચ્યા હતા. દરેક લોકોએ જોયું તો અશોક શુક્લાએ લટકીને આઘાત કરી લીધો હતો.

જેના કારણે પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા અને તરત જ અશોક સુકલાના પરિવારના લોકોને જાણ કરવામાં આવી હતી. પરિવારના લોકોએ પોલીસને કહ્યું હતું કે જ્યાં સુધી તેઓ અશોક સુકલાની પાસે ન પહોંચે ત્યાં સુધી તેમના મૃતદેહને હાથ પણ લગાવતા નહીં, ત્યારબાદ પોલીસે રૂમની તપાસ કરી હતી.

પરંતુ રૂમમાંથી કોઈ અંતિમ નોટ મળી ન હતી અને ફોન ચેક કરતા સમયે જણાવ્યું કે છેલ્લી વાત તેણે તેની પત્ની સાથે કરી હતી. પોલીસ આગળની તપાસ કરી રહી છે અને પરિવારના લોકો ખૂબ જ રડી રહ્યા હતા. તેમના બાળકો પણ નિરાધાર થઈ ગયા હતા. પોલીસ હમેશા લોકોની સુરક્ષા કરે છે પરંતુ તેની સાથે જ આવી ઘટનાઓ બનતા સૌ લોકો ચોકી ગયા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *