સમગ્ર દેશમાં હ.ત્યા.રાઓ અને ચોરો અને ગુંડા ગીરી કરતી ગેંગ ઓ ના બનાવ છેલ્લા સમય થી બહુ વધારે આવી રહ્યા છે અને આ ઉપરાંત અનેક જગ્યાએ આવા આવારા રખડતા ગુંડાઓ કોઈકને ને કોઈકને ઉપર નજર રાખીને બેઠા હોય છે અને તેઓની સાથે સંબંધ બનાવવા ઇચ્છતા હોય છે પરંતુ મહિલાઓ ભાવના આપતા તેઓ તેમને ધમકી પણ આપતા હોય છે.
આવોજ કંઈક બનાવ બન્યો હતો ગત દિવસો માં સુરતમાં કોટા વિસ્તાર માં લાલ ગેટ ખાતે રહેતી એક મહિલા પોતાના ઘરની નીચે જ આવેલી દવાની દુકાન સંભાળતી હતી એકની એક પુત્રી હતી તેને પણ વિદેશમાં પરણાવી અને છેલ્લા ચાર મહિનાથી અહીંયા તે એકલી મેડિકલ ચલાવતી હતી.
પરંતુ ત્યાં એક રિક્ષા ચાલક ત્યાંથી દરરોજ નીકળતો હતો ત્યાં આવીને ઊભો રહેતો હતો અને ત્યાં આવીને આ યુવતીને ગંદા ગંદા ઈશારા પણ કરતો હતો ઈશારામાં વાત કરવાની પ્રયત્ન પણ કરતો હતો પરંતુ યુવતી દ્વારા કોઈપણ સામો ઈશારો કરવામાં આવતો ન હતો એટલે કે તેને રીપ્લાય પણ આપવામાં આવતો ન હતો.
દુકાન પાસેથી પસાર થતો રિક્ષાચાલક ગંદા ગંદા ઈશારા કરતો તેમ જ મહિલા બહાર નીકળે ત્યારે પીછો કરી પાછળથી પથ્થર ફેંકીને તેનું ધ્યાન તેની તરફ ખેંચી ગાળો આપીને કહેતો હતો મારી સાથે વાત કેમ નથી કરતી આવું વારંવાર કરતો હતો અને આ સ્ત્રી ને હેરાન કરતો હતો જોકે મહિલા બદનામીના ડરે આ અંગે કોઇને પણ વાત ન કરતી હતી.
અને પોલીસમાં પણ જાણ ન કરતી હતી પરંતુ મહિલાઓની છેડતીની ઘટના સામે આવી ત્યારે વધુ એક ઘટના સુરતમાં પણ આવી છે પોલીસ દોડતી થઇ જવા પામી હતી સુરતના લાલગેટ વિસ્તાર ખાતે આ યુવતી સાથે વાત કરવા રિક્ષાચાલક દ્વારા અનેક વખત પ્રયત્નો પણ કરવામાં આવ્યો હતો કે આ યુવતી સાથે સંબંધ બાંધી અને તેને સાથે સબંધ બાંધવા માંગતોહતો.
પરંતુ મહિલા દ્વારા કંઈ પણ ઈસારો કરવામાં આવતો ન હતો એટલે કે મહિલા આ યુવકને અવગણતી હતી પરંતુ તે રિક્ષાચાલક સુધરતો ન હતો અને ગંદા ઇશારા કરે તો ગાળો આપતો અને તેની દુકાનની બહાર આવીને ઊભો રહેતો હતો જો કે થોડા દિવસ પહેલા આ મહિલા પોતાના અંગત કામ માટે નજીકમાં રહેતા સાસુના ઘરે ચાલતી ચાલતી જતી હતી.
તેને જ્યારે દુકાન બંધ કરીને નીકળી ત્યારે આ રિક્ષાચાલક આજુબાજુ ન હોવાના કારણે યુવતીને તેનો ડર ન હતો અને તે ચાલતી ચાલતી જતી રહી હતી પરંતુ અચાનક જ રસ્તામાં આ રિક્ષાચાલક આ યુવતીનો પિછો કરી અને રિક્ષા ઉભી રાખી અને પૂછ્યું હતું કે આટલો ભાવ કેમ ખાય છે મારી સાથે વાત કેમ નથી કરતી.
અને તેની રિક્ષાચાલકે આ યુવતીને ધમકી પણ આપી હતી કે જો તુ હવે મારી સાથે વાત નહીં કરે તો તારા પર એસીડી નેફેંકી અને તને મારી નાખીશ તેવી ધમકી આપી અને તે ચાલ્યો ગયો હતો બાદમાં બપોરે એક વાગ્યે આ યુવકે મહિલાને મારી નાખવાની ધમકી આપતા મહિલાને વધુ ડર લાગવા લાગ્યો હતો.
અને તેના કારણે તેને આખરે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી તેના કારણે પોલીસોએ આ મામલે ગુનો નોંધી ગંભીરતાથી આ કેસને હાથમા લઈ આ ગુનેગારનેએટલે કે રીક્ષા ચાલકને પકડી પાડયો હતો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે અને તે મહિલાને યોગ્ય ન્યાય અપાવશે તેવું પોલીસ અને તેની ટીમ દ્વારા અટક વિશ્વાસ આપવામાં આવ્યો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]