Breaking News

“તું મારી નહી થા કોઈની નહી થવા દઉં” કહીને પાગલ પ્રેમીએ યુવતીની સાથે કર્યું એવું કે બિચારા માં-બાપ પગે પડીને જીવની ભીખ માંગવા લાગ્યા, દરેક લોકો ખાસ વાંચે..!

દરેક વ્યક્તિનો સ્વભાવ જુદો જુદો હોય છે, કોઈ વ્યક્તિ અતિશય હસમુખ તેમજ સરળ સ્વભાવના હોય છે. તો કોઈ વ્યક્તિ કડક સ્વભાવવાની એકદમ ગુસ્સો કરનારા વ્યક્તિ સાબિત થતા હોય છે, તો અમુક વ્યક્તિ પોતાની જીદ ઉપર હંમેશા અડગ રહેતા હોય છે. આવા જીદ્દીલા અને કડક સ્વભાવના વ્યક્તિઓ સાથે કોઈ વ્યવહાર કરતા પહેલા સામાન્ય વ્યક્તિએ 100 વખત વિચાર કરવો જોઈએ..

કારણ કે તેઓનો વિશ્વાસ ક્યારેય પણ કરી શકાતો નથી, હાલ એક જીદ પકડીને બેઠેલા વ્યક્તિને કારણે અન્ય કેટલાય વ્યક્તિઓને ખૂબ જ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવી ગયો હતો. આ બનાવ અમરાવતી કોલોનીનો છે. અહીં આવેલી ચોથી શેરીની અંદર નવીનભાઈ નામના એક ડોક્ટર તેમના પરિવાર સાથે રહે છે..

તેમના પરિવારમાં તેમની પત્ની તેમનો એક દીકરો અને તેમની બે દીકરીઓનો સમાવેશ થાય છે, તેમની મોટી દીકરીએ કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી દીધો છે અને હવે પરિવારજનો તેના માટે કોઈ સારા મુરતિયો શોધીને તેને લગ્ન કરાવી દેવાની કામગીરીઓ ચલાવી રહ્યા હતા. આ બધી કામગીરી વચ્ચે અચાનક જ એક દિવસ એવી ઘટના બની ગઈ હતી કે..

નવીનભાઈ તેમજ તેમની પત્નીને એક પાગલ યુવકના પગે પડીને જીવની ભીખ માંગવાનો વારો આવી ગયો હતો. નવીનભાઈની મોટી દીકરી નિકિતા સાંજના સમયે તેના મિત્રો સાથે એક રેસ્ટોરન્ટમાં જમવા માટે ગઈ હતી અને ત્યાંથી મોડી રાત સુધી પણ તે ઘરે પરત ન આવતા નવીનભાઈ તેની મોટી દીકરીને વારંવાર ફોન કરી રહ્યા હતા..

પરંતુ તેમની દીકરીએ એક પણ વાર તેમનો ફોન ઉંચક્યો નહીં આ ઘટનાને લઇ નવીનભાઈ ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને તેઓ સતત વિચારવા લાગ્યા કે ,તેમની દીકરી સાથે શું બન્યું હશે. અને તે કેવી પરિસ્થિતિની અંદર હશે. તેઓએ આસપાસના વિસ્તારમાં શોધખોળ પણ શરૂ કરી દીધી. પરંતુ ક્યાંથી અતો પતો લાગ્યો નહીં..

અને બીજા દિવસે સવારના સમયે તેમના પડોશમાં રહેતો પરિમલ નામનો યુવક તેમની પાસે આવ્યો અને કહ્યું કે, તમારી દીકરી મારી પાસે છે અને મેં તમારી દીકરીને ધમકી આપી છે કે, જો તું મારી નહીં થા તો હું કોઈની પણ થવા નહીં દઉં, તમે તમારી દીકરીનું વેવિશાળ અન્ય કોઈ જગ્યાએ જોઈ રહ્યા છો પરંતુ હું તમારી દીકરીને ખૂબ જ વધારે પ્રેમ કરું છું અને તેની સાથે જ લગ્ન કરવા માંગુ છું..

તમે મહેરબાની કરીને તમારી દીકરીને મારી સાથે પરણાવી દો બીજી બાજુ નવીનભાઈ જણાવ્યું કે, તેમની દીકરી એ ડોક્ટરનો અભ્યાસ કરેલો છે. અને તે ના માટે કોઈ લાયકાત વાળાઓ યુવક તેઓ લગ્ન માટે શોધી રહ્યા છે. જ્યારે તું માત્ર ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. અને તું સારી કમાણી પણ કરી રહ્યો નથી અને તારી સાથે કોઈ પણ કારણે હું મારી દીકરીને પરણાવી શકું નહીં..

બસ એટલું કહેતાની સાથે જ તરત જ પરિવારના યુવકે અન્ય કોઈ વ્યક્તિઓને ફોન કરીને કહ્યું હતું કે, તમે મારા ઈશારે હું કહું ત્યારે નિકિતાને મોતને ઘાટ ઉતારી દેવાની છે. પરિમલ નામના આ લફંગાની હિંમત એટલી બધી વધી ગઈ હતી કે, નિકિતાના માતા પિતાની સામે ઊભો રહીને તે નિકિતાને મોતને ઘાટ ઉતારવાની વાતો કરી રહ્યો હતો..

આ વાતને સાંભળીને નવીનભાઈ અને તેમની પત્ની ખૂબ જ ડરી ગયા અને તેઓ પરિમલના પગે પડીને પોતાની દીકરીની ભીખ માંગવા લાગે કે, મહેરબાની કરીને તું અમારી દીકરીનો જીવ મૂકી દેજે કારણ કે, અમારી દીકરીએ તારું કશું પણ બગાડ્યું નથી. આ ઘટનાને લઇ સોસાયટીમાં પણ ભારે મચી જવા પામ્યો હતો..

સોસાયટીના લોકોએ તરત જ પોલીસને ફોન કરીને માહિતી આપી દીધી કે, અહીં ખૂબ જ મોટો હોબાળો મચી જવા પામ્યો છે અને એક લફંગા યુવકને કારણે અન્ય સામાન્ય વ્યક્તિઓને પણ મુશ્કેલી પડી રહી છે. ઘટનાને લઈને તાબડતોબ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યું અને આ લફંગા યુવકને પકડી પાડવામાં આવ્યો હતો..

તેમજ તેને પૂછપરછ કરીને તેણે નિકિતાને ક્યાં સંતાડી રાખી છે, તેનું પણ લોકેશન મેળવવામાં આવ્યો અને ત્યાંથી નિકિતાને સહી સલામત પોતાને ઘરે પરત મોકલવામાં આવી હતી. આ ઘટનાને લઇ ચારેકોર ચકચાર મચી જવા પામ્યો હતો સૌ કોઈ લોકો કહેવા લાગ્યા કે, બિચારી આ દીકરીને એવી તો શું ભૂલ કે તેને આ દિવસ જોવાનો વારો આવ્યો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *