Breaking News

“તું મારી નહી થા તો કોઈની નહી થવા દઉં” કહીને પ્રેમીએ તેની પ્રેમિકા ઉપર કુહાડી લઈને તુટી પડ્યો, અંતે થયું એવું કે બધા હક્કા બક્કા રહી ગયા..!

પ્રેમ પ્રકરણના ઘણા બધા બનાવો સમય જતાની સાથે જ અતિશય ગંભીર સમસ્યામાં સપડાઈ જતા હોય છે, અને આવી ગંભીર પરિસ્થિતિમાંથી બહાર નીકળવું તેમના માટે પણ ખૂબ જ મુશ્કેલ મય બની જતું હોય છે, નાની ઉંમરમાં તેમજ પણ અણસમજુ ઉંમરમાં થયેલા પ્રેમ પ્રકરણના આવા બનાવો અમુક વખતે સમગ્ર જિંદગીભર પછતાવા સમાન પણ સાબિત થાય છે..

હાલ એક માથા ફરેલા પ્રેમીએ તેની પ્રેમિકાનું કાસળ કાઢવા માટે તેના ઉપર કુહાડી લઈને તૂટી પડ્યો હતો, આ ઘટનાને જાણ્યા બાદ સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા છે. આ ઘટના ઈલાઈટ હોમ કોલોનીનો છે. આ કોલોનીમાં રાજેશ નામનો યુવક તેના પરિવાર સાથે રહે છે, તેમજ રાજેશની પડોશમાં હીના નામની યુવતી પણ તેના પરિવારજનોની સાથે રહે છે..

રાજેશ છેલ્લા કેટલાક સમયથી હીનાને પ્રેમ સંબંધમાં જોડાવા માટે વાતચીત કરતો હતો, પરંતુ એના અવારનવાર રાજેશને સમજાવતી કે, તેના પરિવારજનો ક્યારેય પણ પ્રેમ પ્રકરણને અપનાવવાના નથી. એટલા માટે તે ક્યારેય આવા પ્રેમ પ્રકરણના કિસ્સાઓમાં જોડાવા માંગતી નથી..

રાજેશ અવાર-નવાર હીનાને દબાણ આપતો હતો, પરંતુ હિના આ તમામ બાબતો સહન કરતી રહી અને રાજેશને કોઈને કોઈ વાતોમાં પરોવી દઈને પ્રેમ પ્રકરણની આવી બધી બાબતોને ટાળતી હતી. આ મામલો છેલ્લા કેટલાક સમયથી ચાલતો હતો. જ્યારે હીનાના લગ્નની વાતચીત તેના ઘરે થવાની હતી..

એ વખતે હિનાએ તેના અન્ય કોઈ પ્રેમી વિશે તેના ઘરે જણાવી દીધું કે, તે અન્ય કોઈ યુવક સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલી છે. અને તેની સાથે તે લગ્ન કરવા માંગે છે, બસ આ વાતના સમાચાર જ્યારે રાજેશને મળ્યા ત્યારે તે હીના પાસે ગયો અને કહેવા લાગ્યો કે, જો તું મારી નહીં થા તો હું તને કોઈની પણ નહીં થવા દઉં..

એમ કહીને તેની સાથે લડાઈ ઝઘડો પણ શરૂ કરી દીધો હતો, ત્યારબાદ તેણે આ કોલોનીથી થોડે દૂર આવેલી એક ખેતર પાસે તેને વાતચીત કરવા માટે બોલાવી હતી અને ત્યાં એના ઉપર તે કુહાડી લઈને તૂટી પડ્યો હતો અને કહ્યું કે, જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું તને જાનથી મારી નાખીશ..

જેમ તેમ કરીને આ માથાભારે રાજેશની જાળમાંથી બચી નીકળીને પોતાને ઘરે આવી ગઈ અને તેના માતા પિતાને જણાવ્યું કે, તેના પડોશમાં રહેતો રાજેશ તેની સાથે લગ્ન કરવા માંગે છે. અને જો તે રાજ્ય સાથે લગ્ન નહીં કરે તો રાજેશ તેને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી રહ્યો છે, તાત્કાલિક ધોરણે સમગ્ર સોસાયટીમાં હોબાળો મચી જવા પામ્યો હતો..

હીનાના માતા પિતા તેમાજ અન્ય સગા સંબંધીઓ પણ રાજેશના ઘરે ધામો બોલાવી દીધો અને રાજેશના માતા-પિતાને ખખડાવી નાખ્યા હતા, તો બીજી બાજુ રાજેશે હીના ઉપર કુહાડીથી હુમલો કર્યો હતો, આ ઘટનાને લઈને તેઓ કાયદેસરની કાર્યવાહી કરવા માટે નજીકના પોલીસ સ્ટેશનને પણ હાજર થયા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *