Breaking News

‘તું મને વધારે ગમે છો’ કહીને નરાધમ સસરાએ તેના દીકરાની વહુ ઉપર નજર બગાડીને કર્યું એવું કામ કે તરત જ છુટાછેડા થઈ ગયા, પરિવારને હેરાન કરી નાખ્યો..!

પરિવારના મોભીની જવાબદારી પરિવારના દરેક સભ્યો ઉપર દેખરેખ રાખવી તેમજ પરિવારના દરેક વ્યક્તિની ઈચ્છા પૂર્ણ કરવાની હોય છે, પરંતુ અત્યારે એક પરિવારના મોભીએ એવું કરી નાખ્યું હતું કે, જેનાથી પરિવારના અન્ય સભ્યો હેરાન પરેશાન થઈ ગયા હતા, તેમજ એક દીકરાના લગ્ન પણ તૂટી જવા પામ્યા હતા..

આ હચમચાવી દેતી અને ચોંકાવનારી ઘટના સાલડા ગામમાંથી સામે આવી છે, આ ગામની અંદર પ્રેમજી પ્રસાદ નામના એક વડીલ તેમના સંયુક્ત પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેમના ધર્મ પત્ની કમળાબેન તેમજ તેમનો એકનો એક દીકરો ઈશ્વર અને ઈશ્વરની પત્ની પરિતાનો સમાવેશ થાય છે..

ઈશ્વર સવારના સમયે અન્ય શહેરની અંદર પોતાના કામકાજ માટે ચાલ્યો જતો હતો, જ્યારે કમળાબેન પણ તેમની અન્ય સહેલીઓની સાથે સેવાકીય કામકાજોની અંદર લાગી પડતા હતા. આવા સમયે ઘરની અંદર પ્રેમજી પ્રસાદ ભાઈ અને તેમના દીકરા ઈશ્વરની પત્ની પરીતા હાજર રહેતા હતા..

પરિવારના દરેક સભ્યો રાજી ખુશીથી જીવન જીવે અને તેમની દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય તેવી તમામ જવાબદારી પરિવારના વડીલ વ્યક્તિની માથે હોય છે, પરંતુ પ્રેમજી પ્રસાદ ભાઈએ તેમના પરિવારનો કોઈ પણ પ્રકારનો વિચાર કર્યો નહીં અને પોતાના જ દીકરાની પત્ની ઉપર દાનત બગાડી નાખી હતી..

એક દિવસ સવારના સમયે પરીતાએ તેના સસરાને ચા બનાવી આપી હતી. આ ચા પીઈ લીધા બાદ ખાલી વાસણો અને લેવા માટે પરીતા જ્યારે તેના સસરા પાસે ગઈ ત્યારે આ નરાધમ સસ્ત્રો તેના મોઢામાંથી બોલ્યો હતો કે, તું મને ખૂબ જ વધારે ગમે છે. બસ એટલું સાંભળતા જ પરીતા સમજી ચૂકી હતી કે, તેના સસરા તેની સાથે કોઈ ખરાબ કામ કરવાનો ઈરાદો ધરાવી રહ્યા છે..

એટલા માટે તે તરત જ રસોડામાં ચાલી ગઈ અને પોતાનું અન્ય કામકાજ કરવા લાગી હતી, પરંતુ આ નરાધમ સાસરો અહીં અટક્યો નહીં, તે પાછળ પાછળ રસોડા સુધી આવી પહોંચ્યો અને ઈશ્વરની પત્ની પરિતાને ઉપર નજર બગાડીને તેને બાદ ભીડી તેની સાથે ખૂબ જ ખરાબ કામ કરવાનું શરૂ કરી દીધું હતું..

બિચારી પરિતા અન્ય કોઈ વિચાર પોતાના મનમાં લાવે અથવા તો બચવાની કોશિશ કરે એ પહેલા તો તેનો નરાધમ સસરો તેના ઉપર તૂટી પડ્યો હતો, તેણે જેમ તેમ કરીને તેના નરાધમ સસરાની જાળમાંથી બચવાની કોશિશ કરી અને તરત જ પોતાના પતિ ઈશ્વરને ફોન કરીને જણાવી દીધો કે, તમારા પિતાએ મારી સાથે ખૂબ જ ખરાબ કામ કર્યું છે..

આ ઘરની અંદરથી એક પણ મિનિટ વધુ રહેવા માંગતી નથી. તાત્કાલિક ધોરણે તે તેના પિયરે જવા માંગે છે, આ સાંભળતા જ ઈશ્વર પણ અન્ય શહેરમાંથી પોતાને ઘરે આવવા માટે દોડતો થઈ ગયો હતો. ઘરે આવીને જોયું તો તેના પિતા મોઢું છુપાવીને નીચે બેસી ગયા હતા, કારણ કે તેણે પરિવારને દીકરી સમાન વહુ ઉપર ન કરવાનું કામકાજ કરી નાખ્યું હતું..

તો બીજી બાજુ ઈશ્વર પણ પોતાની પત્ની સાથે થયેલા આ ખોટા કામને લઈને ખૂબ જ દુઃખી હતો. એક બાજુ તેની પત્ની પીડાઈ રહી હતી, તો બીજી બાજુ તેના પિતાએ જ આ કામને વેગ આપી દીધો હતો, આ ઘટનાને લઇ પરિવારમાં સૌ કોઈ લોકો હેરાન પરેશાન થઈ ગયા જ્યારે કમળાબેન પોતાને ઘરે આવ્યા ત્યારે તેમના પણ હોશ છૂટી ગયા હતા..

પરીતા તાત્કાલિક ધોરણે તેના પિયરે જતી રહી હતી, અને ત્યાં તેના સગા માતા-પિતાને સાથે લઈને ફરિયાદ પણ નોંધાવીને કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવતી હતી. બીજી બાજુ ઈશ્વર પણ મૂંઝાઈ ગયો હતો કે, આવી પરિસ્થિતિની અંદર શું કરવું જોઈએ, કારણ કે એક બાજુ તેની પત્ની હતી..

તો બીજી બાજુ તેના પિતા હતા, પરંતુ તે તેના નાના પિતાની કાળી કરતુતોને ક્યારે પણ માફ નહીં કરે તેવું જણાવી દીધું હતું અને તે પણ પિતાનો સાથ સહકાર આપવો તો આ માટે પોલીસ સ્ટેશનને હાજર થયો હતો. પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી અને આ નરાધમ પ્રેમજી પ્રસાદની ધરપકડ કરી લીધી હતી..

અત્યારે તેની પૂછપરછ શરૂ કરવામાં આવી રહી છે, પારિવારિક સંબંધોને લજવી નાખે તેવા ઘણા બધા કિસ્સાઓ દિન પ્રતિ દિન સામે આવવા લાગ્યા છે, આવી ઘટના જ્યારે બને છે. ત્યારે પરિવારના નજીકના સભ્યો ઉપર પણ આપણે મન મૂકીને વિશ્વાસ કરી શકતા નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *