Breaking News

પતિ તેની પત્નીને કહેતો કે, “તું ભાયડાછાપ અને કાળી છો” એક દિવસ પત્નીને ગુસ્સો આવતા જ પતિનું ગળું વાઢી નાખ્યું, અને પછી તો…

પરિવારમાં પતિ-પત્ની વચ્ચે અવારનવાર પારિવારિક ઝઘડાઓ થઈ રહ્યા છે અને તે બંને વચ્ચે આવા ઝઘડાઓ થતા ઝઘડામાં ઉશ્કેરાઈ જઈને તેઓ એકબીજાના જીવ પણ લઈ રહ્યા છે તેમના બાળકોનું જરા પણ વિચાર્યા વગર આવી ઘટના બની જવાને કારણે લોકો તેમના પરિવારને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. આવી જે ઘટના હાલમાં સામે આવી હતી.

આ ઘટના આલમેશ્વર કપાસી ગામમાં બની હતી. આ ગામમાં એક પરિવાર રહેતું હતું. પરિવાર આ પતિ-પત્ની અને તેમના બે સંતાનો રહેતા હતા. પતિનું નામ અનંત સોનવાણી હતું અને તેમની પત્ની નું નામ સંગીતાબેન હતુ. અનંત ભાઈની ઉંમર 40 વર્ષની હતી અનંત ભાઈ ના લગ્ન સંગીતાબેન પહેલા બીજી કોઈ યુવતી સાથે થયા હતા.

પરંતુ તેની પહેલી પત્નીનું બે વર્ષ પહેલાં અવસાન થઈ ગયું હતું ત્યાર પછી અનંતભાઈએ દોઢ વર્ષ પહેલા સંગીતાબેન સાથે લગ્ન કર્યા હતા સંગીતાબેન પહેલેથી જ પરણી થતાં અને અનંત ભાઈએ આખી જિંદગી સુખી રાખવાના નુ કહીને સંગીતાબેન સાથે લગ્ન કર્યા હતા ત્યારબાદ અનંત ભાઈને તેમની પહેલી પત્ની થી 12 વર્ષનો એક દીકરો હતો.

તેમના દીકરાનું નામ હર્ષ છે જ્યારે સંગીતાબેન સાથે લગ્ન કર્યા ત્યારબાદ તેમને ઘરે એક દીકરીનો જન્મ થયો હતો આ દીકરીની ઉંમર ચાર વર્ષની છે પરંતુ સંગીતાબેન દેખાવે કાળા હતા. જેના કારણે અવારનવાર અનંતભાઈ પત્નીને, ‘તું કાળી છે અને છોકરા જેવી દેખાય છે, તેમ કહીને મેણા- ટોળા મારતા હતા’ અને તેની સાથે ઝઘડો કરતા હતા.

સંગીતાબેન તેમના પતિના આ ઝઘડાને કારણે તેઓ ખૂબ જ કંટાળી ગયા હતા એક દિવસ અનંત ભાઈ તેમના ઘરે આવ્યા ત્યારે દીકરો free fire ગેમ રમી રહ્યો હતો જેના કારણે સંગીતાબેન ની દીકરાને રમવાની ના પાડી હતી. પરંતુ અનંત ભાઈએ ઘરે આવતા દીકરાએ માતા હેરાન કર્યાના હોવાનું જણાવ્યું હતું જેના કારણે અનંતભાઈ ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા.

અને સંગીતાબેન પર હાથ ઉપાડ્યો હતો ત્યારબાદ સંગીતાબેન ખૂબ જ ગુસ્સામાં આવી ગયા હતા અને સંગીતાબેન અનંતભાઈ સાથે પણ ઝઘડો કર્યો હતો ત્યારબાદ સવાર થતા સંગીતાબેન ને પાડોશીના લોકોને જણાવ્યું કે તેની સાથે તેના પતિ સાથે ગંભીર ઘટના બની ગઈ છે તેમના દીકરા અને દીકરી સાથે તેઓ સૂઈ રહ્યા હતા.

પરંતુ સવારે જાગતા સમયે અનંત ભાઈ નું મૃત્યુ થઈ ગયું છે જેના કારણે પોલીસને પાડોશીના લોકોએ આ ઘટનાની જાણ કરી હતી પોલીસ ઘાટના સ્થળે પહોંચી હતી તમામ તપાસે આથરેથી પોલીસને સંગીતાબેન પર અવારનવાર શંકા જતી હતી જેના કારણે પોલીસ સ્ટેશન સનિતાબેનને લઈ જઈને કડક પૂછપરછ કરી હતી.

ત્યારે સંગીતાબેન ને જણાવ્યું હતું કે તેણે સાંજે જ ગુસ્સામાં તેમના પતિને જોરદાર ધારદાર હથિયાર વડે ગળુંવાઢીને મોતને ઘાટ ઉતારી દીધા હતા ત્યારબાદ તેમની સવાર થતા આવું નાટક કર્યું હતું સંગીતાબેન એ પોલીસને જણાવ્યું હતું કે તેમના પતિ અવારનવાર તેને તું કાળી છે અને છોકરા જેવી દેખાય છે તેમ કહીને મેરા ટોળા માર્યા હતા જેના કારણે કંટાળેલી સંગીતાબેન તેના જ પતિ નું ભાષણ ઢાળી દીધું હતું પોલીસ આગળની કાર્યવાહી કરી રહી હતી બંને બાળકો નિરાધાર બની ગયા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *