Breaking News

સિમેન્ટ ભરેલા ટ્રકના ડ્રાઈવર ઉપર શંકા જતા પોલીસે ટ્રોલી ખોલવા કહ્યું, કારપેટ ઉંચી કરતા જ મળ્યું એવું કે પોલીસના હોશ ઉડી ગયા..!

રોજબરોજ વિચિત્ર અને સામાન્ય વ્યક્તિને આચાર્ય ચકિત કરી દે તેવી ઘટનાઓ બનવાનો સિલસિલો વધવા લાગ્યો છે, વારંવાર આપણી નજરમાં એવા ઘણા બધા બનાવો સામે આવી રહ્યા છે. જેમાં ઘટના વિશે જાણકારી સાથે જ આપણે વિચારમાં મુકાઈ જતા હોઈએ છીએ અત્યારે પોલીસનો મોટો કાફલો ચોંકી ઉઠ્યો હતો..

આ ઘટના લીલાપુર હાઇવેની છે. અહીં રોજબરોજ ઘણા બધા વાહનો પસાર થાય છે, જેમાં રાજ્યની પોલીસ શંકાસ્પદ વાહનોની અંદર ચેકિંગની કામગીરી પણ હાથ ધરે છે અને જો કોઈ ચીજ વસ્તુ ગેરકાયદેસર થતી દેખાય તો તાત્કાલિક તેના પગલાઓ ભરીને કાયદેસરની કાર્યવાહીઓ પણ ચલાવવામાં આવતી હોય છે..

આ હાઈવે ઉપર પોલીસનો એક કાફલો શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરી રહ્યો હતો, એવામાં એક સિમેન્ટ ભરેલો ટ્રક ત્યાં આવી પહોંચ્યો હતો, ટ્રકનો માલિક જેમ તેમ કરીને તેના ટ્રકને પોલીસની નજરથી બચાવવા માટે અન્ય ટ્રકોની આડશ લઈને ભાગવાનો પ્રયાસ કરતો હતો પરંતુ પોલીસના હાથે ચડી જતા પોલીસ તરત જ ફાટક બંધ કરી દીધી અને આ ટ્રકને ઉભો રખાવી દીધો હતો..

જ્યારે આ ટ્રકની અંદર તપાસ ચલાવવામાં આવી ત્યારે એવી ચીજ વસ્તુઓ મળી આવી છે કે, જેને જોતાની સાથે જ પોલીસના હોશ છૂટી ગયા હતા અને તાત્કાલિક ધોરણે ડ્રાઇવરની ધરપકડ કરી લેવામાં આવી છે, ડ્રાઇવરને ટ્રક ઉપર રાખવા માટે કહ્યું ત્યારે ડ્રાઇવર કહેવા લાગ્યો કે આ ટ્રકની અંદર સિમેન્ટ લઈ જઈ રહ્યો છે..

અને તેને ખૂબ જ ઉતાવળ હોવાથી તે ચેકિંગની આ બધી પ્રવૃત્તિઓમાં રસ લેવા માંગતો નથી, તેવું જણાવ્યું પરંતુ પોલીસે કહ્યું કે, તમારે ગમે તેટલી ઉતાવળ હોય પરંતુ તમારે ચેકિંગ કરવું જ પડશે. ટ્રકના માલિકને નીચે ઉતારવામાં આવ્યો અને પાછળની ટ્રોલી ખોલવા માટે જણાવ્યું હતું. પાછળની ટ્રોલીમાં કાળા કલરની કાર્પેટ ઢાંકવામાં આવી હતી..

અને તેની અંદર એક કેસરી કલરની બીજી કારપેટ પણ ઢાંકેલી હતી, આ બંને કાર્પેટોને ઊંચી કરતાની સાથે જ અંદરની ટ્રોલીમાંથી એવી ચીજ વસ્તુ મળી આવી હતી, જેને જોઈને ટ્રકનો ડ્રાઇવર ત્યાંથી ભાગવાની કોશિશ કરવા લાગ્યો હતો. આ ટ્રકની ટ્રોલીની અંદર સિમેન્ટની થેલીઓની પાછળના ભાગે વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી..

આ દારૂની હેરાફેરી સિમેન્ટની હાડમાં થઈ રહી હતી, તરત જ આ ટ્રકના માલિક નારાયણ પ્રસાદને પકડી પાડવામાં આવ્યો અને આ માલ સામાન પાછળ કયા વ્યક્તિનો હાથ છે, તેમજ આ માલ સામાન ને તે કઈ જગ્યાએ લઈ જઈ રહ્યો હતો. વગેરે જેવી પૂછપરછ કરવામાં આવી રહી છે, એમાં તેને જણાવ્યું કે પ્રભુ નામનો એક માથાભારે વ્યક્તિ દારૂની હેરાફેરી કરે છે..

અને તેણે સિમેન્ટની પાછળ આ દારૂની પેટી સંતાડીને લઈ જવા માટે એક પેટીના કુલ 2000 રૂપિયા આપ્યા હતા, એટલા માટે તે આ માલ સામાનની હેરાફેરી કરવામાં રાજી થઈ ગયો હતો. વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને ટૂંક સમયની અંદર જ અન્ય આરોપી સુધી પણ પહોંચી જવામાં આવશે ત્યારબાદ તેમની પણ ધરપકડ થઈ શકે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *