Breaking News

ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક જ પરિવારના ચાર લોકોના મોત, માતાપિતા સહિત બે બાળકોનો લેવાયો ભોગ..!

આપણે તો જાણીએ છીએ તે પ્રમાણે અત્યારે હાલમાં અકસ્માતોની સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં આપણી સમક્ષ આવી રહી છે જેમાં ઘણી બધી વખત આપણા જ પરિવારનો અથવા તો આ સગા સંબંધી માંથી કોઈનું આવી રીતે લપેટમાં આવતા મોત થયું હોય તો આપણે આપણી શું સ્થિતિ થાય છે તે આપણને ખ્યાલ આવે છે તેવી જ રીતે જ્યારે કોઈક ના સભ્યો એટલે કે કોઈક ના પુત્ર કે,

કોઈક ના માતા પિતા અકસ્માતમાં ભોગ લેવાય ત્યારે તેઓ ના પર કેવી સ્થિતિ વીતતી હશે તે આપણે વિચારી શકીએ છીએ આવા જ ઘણા બધા અકસ્માતો સર્જાય છે જેમાં આખા પરિવારના મોત થતા હોય છે. આવો જ કંઈક અકસ્માત બન્યો હતો ગત દિવસોમાં લુણાવાડામાં ગમખવાર અકસ્માત બન્યો છે જેમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે.

આ અકસ્માતમાં બાઇક પર જતાં પહેલા માતા-પિતા સહિત બે બાળકોના મોત નિપજ્યા હતા સમગ્ર વિસ્તારમાં આ વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો મોડી રાત્રે થયેલા અકસ્માતમાં તેના લોકો કેટલા સમાજસેવી અને જાગૃત હતા કે અકસ્માત થયા ને તરત જ દરેક લોકોને ઘટના સ્થળે એકઠા થઈ ચુક્યા હતા.

અને ઈજાગ્રસ્ત ચાર વ્યક્તિઓની સેવા કાર્યમાં લાગ્યા હતા અને ત્યાં મોડી રાત્રે પણ અકસ્માત સ્થળે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર આવી ગયા હતા જોકે મામલો વધુ આગળ પોહ્ચે તે પહેલા સ્થાનિક પોલીસમાં સ્થળે પહોંચી ગઈ હતી પોલીસને પહેલેથી જ કોઇને જાણ કરી દીધી એટલે પોલીસ સત્વરે જ ત્યાં પહોંચી ગઇ હતી અને મામલો પોતાના હાથમાં લઈ લીધો હતો.

પોલીસે ટ્રક ચાલક અને ક્લિનરને ઝડપી પાડયા હતા તેઓએ છટકવાનો પ્રયત્ન પણ કર્યો હતો પરંતુ પોલીસે ઝડપી લીધા હતા અને તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે પરંતુ વધુ માહિતી મેળવવા ખ્યાલ આવ્યો છે કે મહીસાગરના લુણાવાડા પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત થયો છે જેમાં એક જ પરિવારના ચાર વ્યક્તિઓના કાળનો કોળિયો બની ગયા છે

એટલે કે તેમ કહેવામાં આવે કે એક સમગ્ર પરિવાર જ મોતને ઘાટ ઉતરી ગયું છે જેમાં સ્થાનિક લોકોમાં રોષ વ્યાપ્યો હતો અને તેઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા પરંતુ સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા શાંતિથી સાંભળ્યા ત્યારબાદ તેઓને શાંત પાડી અને ટ્રક ચાલક અને ક્લિનરને ઝડપી પાડયા હતા તેઓએ અનેક ભગવાનના પ્રયત્નો પણ કર્યા પરંતુ તેઓ ભાગી શક્યા નહીં.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *